Sutra Navigation: Jambudwippragnapati ( જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1107919 | ||
Scripture Name( English ): | Jambudwippragnapati | Translated Scripture Name : | જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
वक्षस्कार ७ ज्योतिष्क |
Translated Chapter : |
વક્ષસ્કાર ૭ જ્યોતિષ્ક |
Section : | Translated Section : | ||
Sutra Number : | 319 | Category : | Upang-07 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] एएसि णं भंते! अट्ठावीसाए नक्खत्ताणं अभिईनक्खत्ते कइमुहुत्ते चंदेण सद्धिं जोगं जोएइ? गोयमा! नव मुहुत्ते सत्तावीसं च सत्तट्ठिभाए मुहुत्तस्स चंदेण सद्धिं जोगं जोएइ। एवं इमाहिं गाहाहिं अणुगंतव्वं– | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૧૯. ભગવન્ ! આ ૨૮ – નક્ષત્રોમાં અભિજિત નક્ષત્ર કેટલા મુહૂર્ત્તમાં ચંદ્રની સાથે યોગ કરે છે ? ગૌતમ ! નવ મુહૂર્ત્ત અને એક મુહૂર્ત્તના ૨૭/૬૭ ભાગથી ચંદ્ર સાથે યોગ કરે છે. એ પ્રમાણે આ ગાથાઓ જાણવી – સૂત્ર– ૩૨૦. અભિજિત નક્ષત્ર ચંદ્ર સાથે એક અહોરાત્રમાં ૬૭ ખંડ વડે થાય છે, તે નવ મુહૂર્ત્ત અને ૨૭ – કળા છે. સૂત્ર– ૩૨૧. શતભિષા, ભરણી, આર્દ્રા, આશ્લેષા, સ્વાતિ અને જ્યેષ્ઠા, આ છ નક્ષત્રો ૧૫ – મુહૂર્ત્ત સંયોગવાળા છે. સૂત્ર– ૩૨૨. ત્રણે ઉત્તરા, પુનર્વસુ, રોહિણી અને વિશાખા, આ છ નક્ષત્રો ૪૫ – મુહૂર્ત્ત સંયોગવાળા છે. સૂત્ર– ૩૨૩. બાકીના ૧૫ – નક્ષત્રો ૩૦ મુહૂર્ત્તોથી ચંદ્રમા યોગ કરે છે. આ નક્ષત્રોનો યોગ જાણવો. સૂત્ર– ૩૨૪. ભગવન્ ! આ ૨૮ – નક્ષત્રોમાં અભિજિત નક્ષત્ર કેટલા અહોરાત્રમાં સૂર્ય સાથે યોગ કરે છે ? ગૌતમ! ચાર અહોરાત્ર અને છ મુહૂર્ત્તોથી સૂર્યની સાથે યોગ કરે છે. એ રીતે આ ગાથાઓ જાણવી – સૂત્ર– ૩૨૫. અભિજિત નક્ષત્ર ચાર અહોરાત્ર અને છ મુહૂર્ત્તથી સૂર્યની સાથે જાય છે. હવે બાકીના કહે છે – સૂત્ર– ૩૨૬. શતભિષા, ભરણી, આર્દ્રા, આશ્લેષા, સ્વાતિ અને જ્યેષ્ઠા નક્ષત્રોનો સૂર્યની સાથે ૬ – અહોરાત્ર અને ૨૧ – મુહૂર્ત્તો સુધી યોગ રહે છે, તેમ જાણ. સૂત્ર– ૩૨૭. ત્રણે ઉત્તરા, પુનર્વસુ, રોહિણી અને વિશાખા નક્ષત્રો સૂર્ય સાથે ૨૦ – અહોરાત્ર અને ૩ – મુહૂર્ત્ત રહે છે. સૂત્ર– ૩૨૮. બાકીના ૧૫ – નક્ષત્રો સૂર્યની સાથે ૧૨ – મુહૂર્ત્ત અને ૧૩ – અહોરાત્ર સાથે રહે છે. સૂત્ર સંદર્ભ– ૩૧૯–૩૨૮ | ||
Mool Sutra Transliteration : | [sutra] eesi nam bhamte! Atthavisae nakkhattanam abhiinakkhatte kaimuhutte chamdena saddhim jogam joei? Goyama! Nava muhutte sattavisam cha sattatthibhae muhuttassa chamdena saddhim jogam joei. Evam imahim gahahim anugamtavvam– | ||
Sutra Meaning Transliteration : | Sutra– 319. Bhagavan ! A 28 – nakshatromam abhijita nakshatra ketala muhurttamam chamdrani sathe yoga kare chhe\? Gautama ! Nava muhurtta ane eka muhurttana 27/67 bhagathi chamdra sathe yoga kare chhe. E pramane a gathao janavi – Sutra– 320. Abhijita nakshatra chamdra sathe eka ahoratramam 67 khamda vade thaya chhe, te nava muhurtta ane 27 – kala chhe. Sutra– 321. Shatabhisha, bharani, ardra, ashlesha, svati ane jyeshtha, a chha nakshatro 15 – muhurtta samyogavala chhe. Sutra– 322. Trane uttara, punarvasu, rohini ane vishakha, a chha nakshatro 45 – muhurtta samyogavala chhe. Sutra– 323. Bakina 15 – nakshatro 30 muhurttothi chamdrama yoga kare chhe. A nakshatrono yoga janavo. Sutra– 324. Bhagavan ! A 28 – nakshatromam abhijita nakshatra ketala ahoratramam surya sathe yoga kare chhe\? Gautama! Chara ahoratra ane chha muhurttothi suryani sathe yoga kare chhe. E rite a gathao janavi – Sutra– 325. Abhijita nakshatra chara ahoratra ane chha muhurttathi suryani sathe jaya chhe. Have bakina kahe chhe – Sutra– 326. Shatabhisha, bharani, ardra, ashlesha, svati ane jyeshtha nakshatrono suryani sathe 6 – ahoratra ane 21 – muhurtto sudhi yoga rahe chhe, tema jana. Sutra– 327. Trane uttara, punarvasu, rohini ane vishakha nakshatro surya sathe 20 – ahoratra ane 3 – muhurtta rahe chhe. Sutra– 328. Bakina 15 – nakshatro suryani sathe 12 – muhurtta ane 13 – ahoratra sathe rahe chhe. Sutra samdarbha– 319–328 |