Sutra Navigation: Jambudwippragnapati ( જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1107910 | ||
Scripture Name( English ): | Jambudwippragnapati | Translated Scripture Name : | જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
वक्षस्कार ७ ज्योतिष्क |
Translated Chapter : |
વક્ષસ્કાર ૭ જ્યોતિષ્ક |
Section : | Translated Section : | ||
Sutra Number : | 310 | Category : | Upang-07 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] एएसि णं भंते! अट्ठावीसाए नक्खत्ताणं अभिई नक्खत्ते किंगोत्ते पन्नत्ते? गोयमा! मोग्गलायणसगोत्ते। | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૧૦. ભગવન્ ! આ ૨૮ – નક્ષત્રોમાં અભિજિત નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે ? ગૌતમ ! મૌદ્ગલાયન ગોત્ર છે, હવે ગાથા કહે છે – સૂત્ર– ૩૧૧. નક્ષત્ર – ૧ થી ૬ ના ગોત્ર આ પ્રમાણે જાણવા – મુદ્ગલાયન, સાંખ્યાયન, અગ્રભાવ, કર્ણિલાયન, જાતુ કર્ણ, ધનંજય. સૂત્ર– ૩૧૨. નક્ષત્ર – ૭ થી ૧૪ ના ગોત્ર આ પ્રમાણે જાણવા – પુષ્યાયન, અશ્વાયન, ભાર્ગવેશ્ય, અગ્નિવેશ્ય, ગૌતમ, ભારદ્વાજ, લોહિત્ય અને વાસિષ્ઠ. સૂત્ર– ૩૧૩. નક્ષત્ર – ૧૫ થી ૨૩ના ગોત્ર આ પ્રમાણે જાણવા – અવમજ્જાયન, માંડવ્યાયન, પિંગાયન, ગોવલ્લાયન, કાશ્યપ, કૌશિક, દર્ભાયન, ચામરચ્છાયન, શૃંગાયન. સૂત્ર– ૩૧૪. નક્ષત્ર – ૨૪ થી ૨૮ના ગોત્ર આ પ્રમાણે જાણવા – ગોવલ્લાયન, ચિકિત્સાયન, કાત્યાયન, બાભ્રવ્યાયન, વ્યાઘ્રાપત્ય એ પ્રમાણે ગોત્રો કહ્યા છે. સૂત્ર– ૩૧૫. ભગવન્ ! આ ૨૮ – નક્ષત્રોમાં અભિજિત નક્ષત્ર કયા આકારે કહેલ છે ? ગૌતમ! અભિજિત નક્ષત્ર ગોશીર્ષાવલી સંસ્થિત કહેલ છે. સૂત્ર– ૩૧૬. નક્ષત્ર – ૧ થી ૧૧નું સંસ્થાન આ રીતે છે – ગોશીર્ષાવલી, કાહાર, શકુની, પુષ્પોપચાર, વાવડી, વાવડી, નાવ, અશ્વનો સ્કંધ, ભગ, છરાની ધાર, ગાડાની ઉદ્ધી. સૂત્ર– ૩૧૭. નક્ષત્ર – ૧૨ થી ૨૧ના સંસ્થાન આ રીતે – મૃગશીર્ષાવલી, લોહીનું બિંદુ, ગાજવું, વર્દ્ધમાનક, પતાકા, પ્રાકાર, પલ્યંક, હસ્ત અને મુખફૂલ્લક સમાન છે. સૂત્ર– ૩૧૮. નક્ષત્ર – ૨૨ થી ૨૮ના સંસ્થાન આ રીતે – કીલક, દામનિ, એકાવલી, ગજદંત, વીંછીની પૂંછ, હાથીના પગ અને બેઠેલા સિંહના સમાન આકારે છે. સૂત્ર સંદર્ભ– ૩૧૦–૩૧૮ | ||
Mool Sutra Transliteration : | [sutra] eesi nam bhamte! Atthavisae nakkhattanam abhii nakkhatte kimgotte pannatte? Goyama! Moggalayanasagotte. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 310. Bhagavan ! A 28 – nakshatromam abhijita nakshatranum kayum gotra kahela chhe\? Gautama ! Maudgalayana gotra chhe, have gatha kahe chhe – Sutra– 311. Nakshatra – 1 thi 6 na gotra a pramane janava – mudgalayana, samkhyayana, agrabhava, karnilayana, jatu karna, dhanamjaya. Sutra– 312. Nakshatra – 7 thi 14 na gotra a pramane janava – pushyayana, ashvayana, bhargaveshya, agniveshya, gautama, bharadvaja, lohitya ane vasishtha. Sutra– 313. Nakshatra – 15 thi 23na gotra a pramane janava – avamajjayana, mamdavyayana, pimgayana, govallayana, kashyapa, kaushika, darbhayana, chamarachchhayana, shrimgayana. Sutra– 314. Nakshatra – 24 thi 28na gotra a pramane janava – govallayana, chikitsayana, katyayana, babhravyayana, vyaghrapatya e pramane gotro kahya chhe. Sutra– 315. Bhagavan ! A 28 – nakshatromam abhijita nakshatra kaya akare kahela chhe\? Gautama! Abhijita nakshatra goshirshavali samsthita kahela chhe. Sutra– 316. Nakshatra – 1 thi 11num samsthana a rite chhe – goshirshavali, kahara, shakuni, pushpopachara, vavadi, vavadi, nava, ashvano skamdha, bhaga, chharani dhara, gadani uddhi. Sutra– 317. Nakshatra – 12 thi 21na samsthana a rite – mrigashirshavali, lohinum bimdu, gajavum, varddhamanaka, pataka, prakara, palyamka, hasta ane mukhaphullaka samana chhe. Sutra– 318. Nakshatra – 22 thi 28na samsthana a rite – kilaka, damani, ekavali, gajadamta, vimchhini pumchha, hathina paga ane bethela simhana samana akare chhe. Sutra samdarbha– 310–318 |