Sutra Navigation: Suryapragnapti ( સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1107098 | ||
Scripture Name( English ): | Suryapragnapti | Translated Scripture Name : | સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
प्राभृत-११ |
Translated Chapter : |
પ્રાભૃત-૧૧ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 98 | Category : | Upang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] ता कहं ते संवच्छराणादी आहितेति वदेज्जा? तत्थ खलु इमे पंच संवच्छरा पन्नत्ता, तं जहा–चंदे चंदे अभिवड्ढिते चंदे अभिवड्ढिते। ता एतेसि णं पंचण्हं संवच्छराणं पढमस्स चंदसंवच्छरस्स के आदी आहितेति वदेज्जा? ता जे णं पंचमस्स अभिवड्ढितसंवच्छरस्स पज्जवसाणे से णं पढमस्स चंदसंवच्छरस्स आदी अनंतर-पुरक्खडे समए। ता से णं किं पज्जवसिते आहितेति वदेज्जा? ता जे णं दोच्चस्स चंदसंवच्छरस्स आदी से णं पढमस्स चंदसंवच्छरस्स पज्जवसाणे अनंतरपच्छाकडे समए। तं समयं च णं चंदे केणं नक्खत्तेणं जोएति? ता उत्तराहिं आसाढाहिं, उत्तराणं आसाढाणं छदुवीसं मुहुत्ता छदुवीसं च बावट्ठिभागा मुहुत्तस्स बावट्ठिभागं च सत्तट्ठिधा छेत्ता चउप्पन्नं चुण्णिया भागा सेसा। तं समयं च णं सूरे केणं नक्खत्तेणं जोएति? ता पुनव्वसुणा, पुनव्वसुस्स सोलस मुहुत्ता अट्ठ य बावट्ठिभागा मुहुत्तस्स बावट्ठिभागं च सत्तट्ठिहा छेत्ता वीसं चुण्णिया भागा सेसा। ता एतेसि णं पंचण्हं संवच्छराणं दोच्चस्स चंदसंवच्छरस्स के आदी आहितेति वदेज्जा? ता जे णं पढमस्स चंदसंवच्छरस्स पज्जवसाणे से णं दोच्चस्स चंदसंवच्छरस्स आदी अनंतरपुरक्खडे समए। ता से णं किं पज्जवसिते आहितेति वदेज्जा? ता जे णं तच्चस्स अभिवड्ढितसंवच्छरस्स आदी, से णं दोच्चस्स चंदसंवच्छरस्स पज्जवसाणे अनंतरपच्छाकडे समए। तं समयं च णं चंदे केणं नक्खत्तेणं जोएति? ता पुव्वाहिं आसाढाहिं, पुव्वाणं आसाढाणं सत्त मुहुत्ता तेवन्नं च बावट्ठिभागा मुहुत्तस्स बावट्ठिभागं च सत्तट्ठिधा छेत्ता इगतालीसं चुण्णिया भागा सेसा। तं समयं च णं सूरे केणं नक्खत्तेणं जोएति? ता पुनव्वसुणा, पुनव्वसुस्स णं बायालीसं मुहुत्ता पणतीसं च बावट्ठिभागा मुहुत्तस्स बावट्ठिभागं च सत्तट्ठिधा छेत्ता सत्त चुण्णिया भागा सेसा। ता एतेसि णं पंचण्हं संवच्छराणं तच्चस्स अभिवड्ढितसंवच्छरस्स के आदी आहितेति वदेज्जा? ता जे णं दोच्चस्स चंदसंवच्छरस्स पज्जवसाणे, से णं तच्चस्स अभिवड्ढित संवच्छरस्स आदी अनंतरपुरक्खडे समए। ता से णं किं पज्जवसिते आहितेति वदेज्जा? ता जे णं चउत्थस्स चंदसंवच्छरस्स आदी, से णं तच्चस्स अभिवड्ढितसंवच्छरस्स पज्जवसाणे अनंतरपच्छाकडे समए। तं समयं च णं चंदे केणं नक्खत्तेणं जोएति? ता उत्तराहिं आसाढाहिं, उत्तराणं आसाढाणं तेरस मुहुत्ता तेरस य बावट्ठिभागा मुहुत्तस्स बावट्ठिभागं च सत्तट्ठिधा छेत्ता सत्तावीसं चुण्णिया भागा सेसा। तं समयं च णं सूरे केणं नक्खत्तेणं जोएति? ता पुनव्वसुणा, पुनव्वसुस्स दो मुहुत्ता छप्पन्नं च बावट्ठिभागा मुहुत्तस्स बावट्ठिभागं च सत्तट्ठिधा छेत्ता सट्ठी चुण्णिया भागा सेसा। ता एतेसि णं पंचण्हं संवच्छराणं चउत्थस्स चंदसंवच्छरस्स के आदी आहितेति वदेज्जा? ता जे णं तच्चस्स अभिवड्ढितसंवच्छरस्स पज्जवसाणे, से णं चउत्थस्स चंदसंवच्छरस्स आदी अनंतर-पुरक्खडे समए। ता से णं किं पज्जवसिते आहितेति वदेज्जा? ता जे णं चरिमस्स अभिवड्ढितसंवच्छरस्स आदी, से णं चउत्थस्स चंदसंवच्छरस्स पज्जवसाणे अनंतरपच्छाकडे समए। तं समयं च णं चंदे केणं नक्खत्तेणं जोएति? ता उत्तराहिं आसाढाहिं, उत्तराणं आसाढाणं ऊतालीसं मुहुत्ता चत्तालीसं च बावट्ठिभागा मुहुत्तस्स बावट्ठिभागं च सत्तट्ठिधा छेत्ता चउदस चुण्णिया भागा सेसा। तं समयं च णं सूरे केणं नक्खत्तेणं जोएति? ता पुनव्वसुणा, पुनव्वसुस्स अउणतीसं मुहुत्ता एक्कवीसं बावट्ठिभागा मुहुत्तस्स बावट्ठिभागं च सत्तट्ठिधा छेत्ता सीतालीसं चुण्णिया भागा सेसा। ता एतेसि णं पंचण्हं संवच्छराणं पंचमस्स अभिवड्ढितसंवच्छरस्स के आदी आहितेति वदेज्जा? ता जे णं चउत्थस्स चंदसंवच्छरस्स पज्जवसाणे, से णं पंचमस्स अभिवड्ढितसंवच्छरस्स आदी अनंतरपुरक्खडे समए। ता से णं किं पज्जवसिते आहितेति वदेज्जा? ता जे णं पढमस्स चंदसंवच्छरस्स आदी, से णं पंचमस्स अभिवड्ढितसंवच्छरस्स पज्जवसाणे अनंतरपच्छाकडे समए। तं समयं च णं चंदे केणं नक्खत्तेणं जोएति? ता उत्तराहिं आसाढाहिं, उत्तराणं आसाढाणं चरिमसमए। तं समयं च णं सूरे केणं नक्खत्तेणं जोएति? ता पुस्सेणं, पुस्सस्स णं एक्कवीसं मुहुत्ता तेतालीसं च बावट्ठिभागा मुहुत्तस्स बावट्ठिभागं च सत्तट्ठिधा छेत्ता तेत्तीसं चुण्णिया भागा सेसा। | ||
Sutra Meaning : | તે સંવત્સરની આદિ(પ્રારંભ) ક્યારથી થાય ? તેમાં નિશ્ચે આ પંચ સંવત્સરો કહેલા છે, તે આ પ્રમાણે – ૧. ચંદ્ર, ૨. ચંદ્ર, ૩. અભિવર્ધિત, ૪. ચંદ્ર, ૫. અભિવર્ધિત. તો આ પાંચ સંવત્સરોમાં પહેલા ચંદ્ર સંવત્સરની આદિ શું કહેલી છે ? જે પાંચમાં અભિવર્ધિત સંવત્સરનું પર્યવસાન છે, તે પહેલા સંવત્સરની કે જે અનંતર પુરસ્કૃત સમય છે, તેની આદિ છે. જે બીજા ચંદ્ર સંવત્સરની આદિ છે, તે પહેલા ચંદ્ર સંવત્સરનો અનંતર પશ્ચાત્કૃત સમયનું પર્યવસાન છે. તે સમયે ચંદ્ર કયા નક્ષત્ર સાથે યોગ કરે છે ? ઉત્તરાષાઢા સાથે. ઉત્તરાષાઢા નક્ષત્રના ૨૬ મુહૂર્ત્ત અને એક મુહૂર્ત્તના ૨૬/૬૨ ભાગ અને ૬૨ ભાગને ૬૭ વડે છેદીને જે ૫૪ ચૂર્ણિકા ભાગ બાકી રહે ત્યારે. તે સમયે સૂર્ય કયા નક્ષત્ર સાથે યોગ કરે છે? પુનર્વસુ સાથે પુનર્વસુના સોળ મુહૂર્ત્ત અને એક મુહૂર્ત્તના૮/૬૨ ભાગ અને ૬૨ ભાગને ૬૭ વડે છેદતા ૨૦ ચૂર્ણિકાભાગ બાકી રહેતા. આ પાંચ સંવત્સરોના બીજા ચંદ્ર સંવત્સરનો આરંભ ક્યાંથી થાય ? જે પહેલા સંવત્સરનું પર્યવસાન, તે બીજા ચંદ્ર સંવત્સરની આદિ, પહેલાના અનંતર પશ્ચાત્કૃત સમયને કહેવી. તો તેનું પર્યવસાન શું કહેલ છે, તેમ કહેવું? જે ત્રીજા અભિવર્દ્ધિત સંવત્સરની આદિ છે, તે બીજા સંવત્સરનો અનંતર પશ્ચાત્કૃત સમયનું પર્યવસાન છે. તે સમયે ચંદ્ર કયા નક્ષત્ર સાથે યોગ કરે છે ? પૂર્વાષાઢા સાથે. પૂર્વાષાઢાના સાત મુહૂર્ત્ત અને એક મુહૂર્ત્તના ૫૩/૬૨ ભાગ અને ૬૨ ભાગને ૬૭ વડે છેદતા સાત ચૂર્ણિકા ભાગ રહેતા કરે છે. આ પાંચ સંવત્સરોમાં ત્રીજા અભિવર્દ્ધિત સંવત્સરની આદિ શું કહેલી કહેવી ? જે બીજા ચંદ્ર સંવત્સરનું પર્યવસાન છે, તે અનંતર પશ્ચાત્કૃત સમય એ ત્રીજા અભિવર્ધિત સંવત્સરની આદિ છે. ત્રીજા સંવત્સરનું. પર્યવસાન શું કહેલ છે, તેમ કહેવું ? જે ચોથા ચંદ્ર સંવત્સરની આદિ છે, તે ત્રીજા અભિવર્ધિત સંવત્સરના પર્યવસાનનો અનંતર પશ્ચાત્કૃત સમય છે. તે સમયે ચંદ્ર કયા નક્ષત્ર સાથે યોગ કરે છે? ઉત્તરાષાઢા સાથે. ઉત્તરાષાઢાના ૧૩ મુહૂર્ત્ત અને એક મુહૂર્ત્તના ૧૩/૬૨ ભાગ તથા તે ૬૨ ભાગને ૬૭ વડે છેદીને રહેતા ૨૭ ચૂર્ણિકા ભાગે કરે. તે સમયે સૂર્ય કયા નક્ષત્ર સાથે યોગ કરે છે ? પુનર્વસુ સાથે. પુનર્વસુના બે મુહૂર્ત્ત અને એક મુહૂર્ત્તના ૫૬/૬૨ ભાગ તથા ૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૬૦ ચૂર્ણિકા ભાગ બાકી રહેતા. આ પાંચ સંવત્સરોમાં ચોથા સંવત્સરની આદિ શું કહી છે તેમ કહેવું ? જે ત્રીજા અભિવર્ધિત સંવત્સરના પર્યવસાનનો અનંતર પશ્ચાત્કૃત સમય છે, તે ચોથા સંવત્સરની આદિ છે. ચોથા સંવત્સરનું. પર્યવસાન શું કહેવું ? જે છેલ્લા અભિવર્ધિત સંવત્સરની આદિ, તે ચોથા સંવત્સરના પર્યવસાનમાં અનંતર પશ્ચાત્કૃત સમય છે, તેમ કહેવું. તે સમયે ચંદ્ર કયા નક્ષત્ર સાથે યોગ કરે છે ? ઉત્તરાષાઢાથી. ઉત્તરાષાઢા નક્ષત્રના ૪૦ – મુહૂર્ત્તો અને એક મુહૂર્ત્તના ૪૦/૬૨ ભાગ તથા ૬૨ ભાગને ૬૭ વડે છેદતા ૬૪ ચૂર્ણિકા ભાગ બાકી રહેતા. તે સમયે સૂર્ય કયા નક્ષત્ર સાથે યોગ કરે છે ? પુનર્વસુ સાથે પુનર્વસુના ૨૯ – મુહૂર્ત્ત અને એક મુહૂર્ત્તના ૨૧/૬૨ ભાગ તથા ૬૨ ભાગને ૬૭ વડે છેદતા ૪૭ – ચૂર્ણિકા ભાગ બાકી રહેતા. આ પાંચ સંવત્સરોમાં પાંચમાં અભિવર્દ્ધિત સંવત્સરની આદિ શું કહેલી છે, તેમ કહેવું ? જે ચોથા ચંદ્ર સંવત્સરના પર્યવસાનનો અનંતર પશ્ચાત્કૃત સમય છે, તે પાંચમાં સંવત્સરની આદિ છે. પાંચમાં સંવત્સરનું. પર્યવસાન શું કહેલ છે ? જે પહેલા ચંદ્ર સંવત્સરની આદિ છે, તે પાંચમાં અભિવર્દ્ધિત સંવત્સરના પર્યવસાનનો અનંતર પશ્ચાત્કૃત સમય છે. તે સમયે ચંદ્ર કયા નક્ષત્ર સાથે યોગ કરે છે? ઉત્તરાષાઢા સાથે. ઉત્તરાષાઢા નક્ષત્રના છેલ્લા સમયે. તે સમયે સૂર્ય કયા નક્ષત્ર સાથે યોગ કરે છે ? પુષ્ય સાથે. પુષ્યના ૧૯ મુહૂર્ત્તો અને એક મુહૂર્ત્તના ૪૩/૬૨ માં ૬૨ ભાગને ૬૭ વડે છેદતા ૩૩ – ચૂર્ણિકા ભાગ બાકી રહેતા. | ||
Mool Sutra Transliteration : | [sutra] ta kaham te samvachchharanadi ahiteti vadejja? Tattha khalu ime pamcha samvachchhara pannatta, tam jaha–chamde chamde abhivaddhite chamde abhivaddhite. Ta etesi nam pamchanham samvachchharanam padhamassa chamdasamvachchharassa ke adi ahiteti vadejja? Ta je nam pamchamassa abhivaddhitasamvachchharassa pajjavasane se nam padhamassa chamdasamvachchharassa adi anamtara-purakkhade samae. Ta se nam kim pajjavasite ahiteti vadejja? Ta je nam dochchassa chamdasamvachchharassa adi se nam padhamassa chamdasamvachchharassa pajjavasane anamtarapachchhakade samae. Tam samayam cha nam chamde kenam nakkhattenam joeti? Ta uttarahim asadhahim, uttaranam asadhanam chhaduvisam muhutta chhaduvisam cha bavatthibhaga muhuttassa bavatthibhagam cha sattatthidha chhetta chauppannam chunniya bhaga sesa. Tam samayam cha nam sure kenam nakkhattenam joeti? Ta punavvasuna, punavvasussa solasa muhutta attha ya bavatthibhaga muhuttassa bavatthibhagam cha sattatthiha chhetta visam chunniya bhaga sesa. Ta etesi nam pamchanham samvachchharanam dochchassa chamdasamvachchharassa ke adi ahiteti vadejja? Ta je nam padhamassa chamdasamvachchharassa pajjavasane se nam dochchassa chamdasamvachchharassa adi anamtarapurakkhade samae. Ta se nam kim pajjavasite ahiteti vadejja? Ta je nam tachchassa abhivaddhitasamvachchharassa adi, se nam dochchassa chamdasamvachchharassa pajjavasane anamtarapachchhakade samae. Tam samayam cha nam chamde kenam nakkhattenam joeti? Ta puvvahim asadhahim, puvvanam asadhanam satta muhutta tevannam cha bavatthibhaga muhuttassa bavatthibhagam cha sattatthidha chhetta igatalisam chunniya bhaga sesa. Tam samayam cha nam sure kenam nakkhattenam joeti? Ta punavvasuna, punavvasussa nam bayalisam muhutta panatisam cha bavatthibhaga muhuttassa bavatthibhagam cha sattatthidha chhetta satta chunniya bhaga sesa. Ta etesi nam pamchanham samvachchharanam tachchassa abhivaddhitasamvachchharassa ke adi ahiteti vadejja? Ta je nam dochchassa chamdasamvachchharassa pajjavasane, se nam tachchassa abhivaddhita samvachchharassa adi anamtarapurakkhade samae. Ta se nam kim pajjavasite ahiteti vadejja? Ta je nam chautthassa chamdasamvachchharassa adi, se nam tachchassa abhivaddhitasamvachchharassa pajjavasane anamtarapachchhakade samae. Tam samayam cha nam chamde kenam nakkhattenam joeti? Ta uttarahim asadhahim, uttaranam asadhanam terasa muhutta terasa ya bavatthibhaga muhuttassa bavatthibhagam cha sattatthidha chhetta sattavisam chunniya bhaga sesa. Tam samayam cha nam sure kenam nakkhattenam joeti? Ta punavvasuna, punavvasussa do muhutta chhappannam cha bavatthibhaga muhuttassa bavatthibhagam cha sattatthidha chhetta satthi chunniya bhaga sesa. Ta etesi nam pamchanham samvachchharanam chautthassa chamdasamvachchharassa ke adi ahiteti vadejja? Ta je nam tachchassa abhivaddhitasamvachchharassa pajjavasane, se nam chautthassa chamdasamvachchharassa adi anamtara-purakkhade samae. Ta se nam kim pajjavasite ahiteti vadejja? Ta je nam charimassa abhivaddhitasamvachchharassa adi, se nam chautthassa chamdasamvachchharassa pajjavasane anamtarapachchhakade samae. Tam samayam cha nam chamde kenam nakkhattenam joeti? Ta uttarahim asadhahim, uttaranam asadhanam utalisam muhutta chattalisam cha bavatthibhaga muhuttassa bavatthibhagam cha sattatthidha chhetta chaudasa chunniya bhaga sesa. Tam samayam cha nam sure kenam nakkhattenam joeti? Ta punavvasuna, punavvasussa aunatisam muhutta ekkavisam bavatthibhaga muhuttassa bavatthibhagam cha sattatthidha chhetta sitalisam chunniya bhaga sesa. Ta etesi nam pamchanham samvachchharanam pamchamassa abhivaddhitasamvachchharassa ke adi ahiteti vadejja? Ta je nam chautthassa chamdasamvachchharassa pajjavasane, se nam pamchamassa abhivaddhitasamvachchharassa adi anamtarapurakkhade samae. Ta se nam kim pajjavasite ahiteti vadejja? Ta je nam padhamassa chamdasamvachchharassa adi, se nam pamchamassa abhivaddhitasamvachchharassa pajjavasane anamtarapachchhakade samae. Tam samayam cha nam chamde kenam nakkhattenam joeti? Ta uttarahim asadhahim, uttaranam asadhanam charimasamae. Tam samayam cha nam sure kenam nakkhattenam joeti? Ta pussenam, pussassa nam ekkavisam muhutta tetalisam cha bavatthibhaga muhuttassa bavatthibhagam cha sattatthidha chhetta tettisam chunniya bhaga sesa. | ||
Sutra Meaning Transliteration : | Te samvatsarani adi(prarambha) kyarathi thaya\? Temam nishche a pamcha samvatsaro kahela chhe, te a pramane – 1. Chamdra, 2. Chamdra, 3. Abhivardhita, 4. Chamdra, 5. Abhivardhita. To a pamcha samvatsaromam pahela chamdra samvatsarani adi shum kaheli chhe\? Je pamchamam abhivardhita samvatsaranum paryavasana chhe, te pahela samvatsarani ke je anamtara puraskrita samaya chhe, teni adi chhe. Je bija chamdra samvatsarani adi chhe, te pahela chamdra samvatsarano anamtara pashchatkrita samayanum paryavasana chhe. Te samaye chamdra kaya nakshatra sathe yoga kare chhe\? Uttarashadha sathe. Uttarashadha nakshatrana 26 muhurtta ane eka muhurttana 26/62 bhaga ane 62 bhagane 67 vade chhedine je 54 churnika bhaga baki rahe tyare. Te samaye surya kaya nakshatra sathe yoga kare chhe? Punarvasu sathe punarvasuna sola muhurtta ane eka muhurttana8/62 bhaga ane 62 bhagane 67 vade chhedata 20 churnikabhaga baki raheta. A pamcha samvatsarona bija chamdra samvatsarano arambha kyamthi thaya\? Je pahela samvatsaranum paryavasana, te bija chamdra samvatsarani adi, pahelana anamtara pashchatkrita samayane kahevi. To tenum paryavasana shum kahela chhe, tema kahevum? Je trija abhivarddhita samvatsarani adi chhe, te bija samvatsarano anamtara pashchatkrita samayanum paryavasana chhe. Te samaye chamdra kaya nakshatra sathe yoga kare chhe\? Purvashadha sathe. Purvashadhana sata muhurtta ane eka muhurttana 53/62 bhaga ane 62 bhagane 67 vade chhedata sata churnika bhaga raheta kare chhe. A pamcha samvatsaromam trija abhivarddhita samvatsarani adi shum kaheli kahevi\? Je bija chamdra samvatsaranum paryavasana chhe, te anamtara pashchatkrita samaya e trija abhivardhita samvatsarani adi chhe. Trija samvatsaranum. Paryavasana shum kahela chhe, tema kahevum\? Je chotha chamdra samvatsarani adi chhe, te trija abhivardhita samvatsarana paryavasanano anamtara pashchatkrita samaya chhe. Te samaye chamdra kaya nakshatra sathe yoga kare chhe? Uttarashadha sathe. Uttarashadhana 13 muhurtta ane eka muhurttana 13/62 bhaga tatha te 62 bhagane 67 vade chhedine raheta 27 churnika bhage kare. Te samaye surya kaya nakshatra sathe yoga kare chhe\? Punarvasu sathe. Punarvasuna be muhurtta ane eka muhurttana 56/62 bhaga tatha 62 bhagane 67 vade chhedine 60 churnika bhaga baki raheta. A pamcha samvatsaromam chotha samvatsarani adi shum kahi chhe tema kahevum\? Je trija abhivardhita samvatsarana paryavasanano anamtara pashchatkrita samaya chhe, te chotha samvatsarani adi chhe. Chotha samvatsaranum. Paryavasana shum kahevum\? Je chhella abhivardhita samvatsarani adi, te chotha samvatsarana paryavasanamam anamtara pashchatkrita samaya chhe, tema kahevum. Te samaye chamdra kaya nakshatra sathe yoga kare chhe\? Uttarashadhathi. Uttarashadha nakshatrana 40 – muhurtto ane eka muhurttana 40/62 bhaga tatha 62 bhagane 67 vade chhedata 64 churnika bhaga baki raheta. Te samaye surya kaya nakshatra sathe yoga kare chhe\? Punarvasu sathe punarvasuna 29 – muhurtta ane eka muhurttana 21/62 bhaga tatha 62 bhagane 67 vade chhedata 47 – churnika bhaga baki raheta. A pamcha samvatsaromam pamchamam abhivarddhita samvatsarani adi shum kaheli chhe, tema kahevum\? Je chotha chamdra samvatsarana paryavasanano anamtara pashchatkrita samaya chhe, te pamchamam samvatsarani adi chhe. Pamchamam samvatsaranum. Paryavasana shum kahela chhe\? Je pahela chamdra samvatsarani adi chhe, te pamchamam abhivarddhita samvatsarana paryavasanano anamtara pashchatkrita samaya chhe. Te samaye chamdra kaya nakshatra sathe yoga kare chhe? Uttarashadha sathe. Uttarashadha nakshatrana chhella samaye. Te samaye surya kaya nakshatra sathe yoga kare chhe\? Pushya sathe. Pushyana 19 muhurtto ane eka muhurttana 43/62 mam 62 bhagane 67 vade chhedata 33 – churnika bhaga baki raheta. |