Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1106809
Scripture Name( English ): Pragnapana Translated Scripture Name : પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

पद-२१ अवगाहना संस्थान

Translated Chapter :

પદ-૨૧ અવગાહના સંસ્થાન

Section : Translated Section :
Sutra Number : 509 Category : Upang-04
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] १ विहि २ संठाण ३ पमाणं, ४ पोग्गलचिणणा ५ सरीरसंजोगो । ६ दव्व-पएसप्पबहुं, ७ सरीरओगाहणप्पबहुं ॥
Sutra Meaning : સૂત્ર– ૫૦૯. વિધિ, સંસ્થાન, પ્રમાણ, પુદ્‌ગલોનો ચય, શરીર સંયોગ, દ્રવ્યપ્રદેશ અલ્પબહુત્વ, શરીર અવગાહના અલ્પબહુત્વ. સૂત્ર– ૫૧૦. ભગવન્‌ ! કેટલા શરીરો છે ? ગૌતમ ! પાંચ – ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્મણ. ભગવન્‌ ! ઔદારિક શરીર કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે છે – એકેન્દ્રિય ઔદારિક શરીર યાવત્‌ પંચેન્દ્રિય ઔદારિક શરીર. ભગવન્‌! એકેન્દ્રિય શરીર કેટલા ભેદે છે ? પાંચ – પૃથ્વીકાય એકેન્દ્રિય ઔદારિક શરીર યાવત્‌ વનસ્પતિકાય એકેન્દ્રિય ઔદારિક શરીર. પૃથ્વીકાય એકેન્દ્રિય ઔદારિક શરીર કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે – સૂક્ષ્મ પૃથ્વીકાય એકેન્દ્રિય ઔદારિક શરીર અને બાદર પૃથ્વીકાય એકેન્દ્રિય ઔદારિક શરીર. સૂક્ષ્મ પૃથ્વીકાય એકેન્દ્રિય ઔદારિક શરીર કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે – પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય એકેન્દ્રિય ઔદારિક શરીર અને અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય એકેન્દ્રિય ઔદારિક શરીર. બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર એમ જ છે. એ પ્રમાણે વનસ્પતિકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર સુધી સમજવું. ભગવન્‌ ! બેઇન્દ્રિય ઔદારિક શરીર કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે – પર્યાપ્ત બેઇન્દ્રિય ઔદારિક શરીર અને અપર્યાપ્ત બેઇન્દ્રિય ઔદારિક શરીર. એ પ્રમાણે તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય ઔદારિક શરીર પણ જાણવું. ભગવન્‌ ! પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા ભેદે છે ? બે ભેદે – તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર. તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ પ્રકારે – જળચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર, સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર, ખેચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર. જલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે – સંમૂર્ચ્છિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર – સંમૂર્ચ્છિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા ભેદે છે – પર્યાપ્ત સંમૂર્ચ્છિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને અપર્યાપ્તા સંમૂર્ચ્છિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર એ પ્રમાણે ગર્ભજ જલચર વિશે પણ કહેવું. સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા ભેદે છે? બે ભેદે – ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને પરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર. ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા ભેદે છે ? બે ભેદે – સંમૂર્ચ્છિમ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને ગર્ભજ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર. સંમૂર્ચ્છિમ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા ભેદે છે ? બે ભેદે – પર્યાપ્ત સંમૂર્ચ્છિમ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને અપર્યાપ્ત સંમૂર્ચ્છિમ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર. ગર્ભજ પણ એમ જ જાણવું. પરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા ભેદે છે ? બે ભેદે – ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર. ભુજ પરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર. ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા ભેદે છે ? બે ભેદે – સંમૂર્ચ્છિમ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને ગર્ભજ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર સંમૂર્ચ્છિમ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર બે ભેદે – અપર્યાપ્ત સંમૂર્ચ્છિમ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને પર્યાપ્ત સંમૂર્ચ્છિમ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર એ પ્રમાણે ગર્ભજ ઉરપરિસર્પના પણ ચાર ભેદ જાણવા. એમ ભૂજપરિસર્પના પણ સંમૂર્ચ્છિમ, ગર્ભજ, પર્યાપ્તા અને અપર્યાપ્તા એવા ચાર ભેદો જાણવા. ખેચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર બે ભેદે છે – સંમૂર્ચ્છિમ ખેચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને ગર્ભજ ખેચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર સંમૂર્ચ્છિમ ખેચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર બે ભેદે – પર્યાપ્તા સંમૂર્ચ્છિમ ખેચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને અપર્યાપ્તા સંમૂર્ચ્છિમ ખેચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર. ગર્ભજ પણ એ જ બે ભેદે છે. ભગવન્‌ ! મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર. કેટલા ભેદે છે ? બે ભેદે – સંમૂર્ચ્છિમ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર. અને ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર. ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીરના કેટલા ભેદ ? બે ભેદ છે – પર્યાપ્તગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર અને અપર્યાપ્તગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર સૂત્ર સંદર્ભ– ૫૦૯, ૫૧૦
Mool Sutra Transliteration : [gatha] 1 vihi 2 samthana 3 pamanam, 4 poggalachinana 5 sarirasamjogo. 6 davva-paesappabahum, 7 sariraogahanappabahum.
Sutra Meaning Transliteration : Sutra– 509. Vidhi, samsthana, pramana, pudgalono chaya, sharira samyoga, dravyapradesha alpabahutva, sharira avagahana alpabahutva. Sutra– 510. Bhagavan ! Ketala shariro chhe\? Gautama ! Pamcha – audarika, vaikriya, aharaka, taijasa, karmana. Bhagavan ! Audarika sharira ketala bhede chhe\? Gautama ! Pamcha bhede chhe – ekendriya audarika sharira yavat pamchendriya audarika sharira. Bhagavan! Ekendriya sharira ketala bhede chhe\? Pamcha – prithvikaya ekendriya audarika sharira yavat vanaspatikaya ekendriya audarika sharira. Prithvikaya ekendriya audarika sharira ketala bhede chhe\? Gautama ! Be bhede – sukshma prithvikaya ekendriya audarika sharira ane badara prithvikaya ekendriya audarika sharira. Sukshma prithvikaya ekendriya audarika sharira ketala bhede chhe\? Gautama ! Be bhede – paryapta sukshma prithvikaya ekendriya audarika sharira ane aparyapta sukshma prithvikaya ekendriya audarika sharira. Badara prithvikayika ekendriya audarika sharira ema ja chhe. E pramane vanaspatikayika ekendriya audarika sharira sudhi samajavum. Bhagavan ! Beindriya audarika sharira ketala bhede chhe\? Gautama ! Be bhede – paryapta beindriya audarika sharira ane aparyapta beindriya audarika sharira. E pramane teindriya ane chaurindriya audarika sharira pana janavum. Bhagavan ! Pamchendriya audarika sharira ketala bhede chhe\? Be bhede – tiryamcha pamchendriya audarika sharira ane manushya pamchendriya audarika sharira. Tiryamcha pamchendriya audarika sharira ketala bhede chhe\? Gautama ! Trana prakare – jalachara tiryamcha pamchendriya audarika sharira, sthalachara tiryamcha pamchendriya audarika sharira, khechara tiryamcha pamchendriya audarika sharira. Jalachara tiryamcha pamchendriya audarika sharira ketala bhede chhe\? Gautama ! Be bhede – sammurchchhima jalachara tiryamcha pamchendriya audarika sharira ane garbhaja jalachara tiryamcha pamchendriya audarika sharira – Sammurchchhima jalachara tiryamcha pamchendriya audarika sharira ketala bhede chhe – paryapta sammurchchhima jalachara tiryamcha pamchendriya audarika sharira ane aparyapta sammurchchhima jalachara tiryamcha pamchendriya audarika sharira e pramane garbhaja jalachara vishe pana kahevum. Sthalachara tiryamcha pamchendriya audarika sharira ketala bhede chhe? Be bhede – chatushpada sthalachara tiryamcha pamchendriya audarika sharira ane parisarpa sthalachara tiryamcha pamchendriya audarika sharira. Chatushpada sthalachara tiryamcha pamchendriya audarika sharira ketala bhede chhe\? Be bhede – sammurchchhima chatushpada sthalachara tiryamcha pamchendriya audarika sharira ane garbhaja chatushpada sthalachara tiryamcha pamchendriya audarika sharira. Sammurchchhima chatushpada sthalachara tiryamcha pamchendriya audarika sharira ketala bhede chhe\? Be bhede – paryapta sammurchchhima chatushpada sthalachara tiryamcha pamchendriya audarika sharira ane aparyapta sammurchchhima chatushpada sthalachara tiryamcha pamchendriya audarika sharira. Garbhaja pana ema ja janavum. Parisarpa sthalachara tiryamcha pamchendriya audarika sharira ketala bhede chhe\? Be bhede – uraparisarpa sthalachara tiryamcha pamchendriya audarika sharira. Bhuja parisarpa sthalachara tiryamcha pamchendriya audarika sharira. Uraparisarpa sthalachara tiryamcha pamchendriya audarika sharira ketala bhede chhe\? Be bhede – sammurchchhima uraparisarpa sthalachara tiryamcha pamchendriya audarika sharira ane garbhaja uraparisarpa sthalachara tiryamcha pamchendriya audarika sharira Sammurchchhima uraparisarpa sthalachara tiryamcha pamchendriya audarika sharira be bhede – aparyapta sammurchchhima uraparisarpa sthalachara tiryamcha pamchendriya audarika sharira ane paryapta sammurchchhima uraparisarpa sthalachara tiryamcha pamchendriya audarika sharira e pramane garbhaja uraparisarpana pana chara bheda janava. Ema bhujaparisarpana pana sammurchchhima, garbhaja, paryapta ane aparyapta eva chara bhedo janava. Khechara tiryamcha pamchendriya audarika sharira be bhede chhe – sammurchchhima khechara tiryamcha pamchendriya audarika sharira ane garbhaja khechara tiryamcha pamchendriya audarika sharira Sammurchchhima khechara tiryamcha pamchendriya audarika sharira be bhede – paryapta sammurchchhima khechara tiryamcha pamchendriya audarika sharira ane aparyapta sammurchchhima khechara tiryamcha pamchendriya audarika sharira. Garbhaja pana e ja be bhede chhe. Bhagavan ! Manushya pamchendriya audarika sharira. Ketala bhede chhe\? Be bhede – sammurchchhima manushya pamchendriya audarika sharira. Ane garbhaja manushya pamchendriya audarika sharira. Garbhaja manushya pamchendriya audarika sharirana ketala bheda\? Be bheda chhe – paryaptagarbhaja manushya pamchendriya audarika sharira ane aparyaptagarbhaja manushya pamchendriya audarika sharira Sutra samdarbha– 509, 510