Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1106756
Scripture Name( English ): Pragnapana Translated Scripture Name : પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

पद-१७ लेश्या

Translated Chapter :

પદ-૧૭ લેશ્યા

Section : उद्देशक-२ Translated Section : ઉદ્દેશક-૨
Sutra Number : 456 Category : Upang-04
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] एवं मनूसाण पि अप्पाबहुगा भाणियव्वा, नवरं–पच्छिमगं अप्पाबहुगं नत्थि।
Sutra Meaning : સૂત્ર– ૪૫૬. એ પ્રમાણે મનુષ્યોનું પણ અલ્પબહુત્વ કહેવું. પણ તેઓને છેલ્લું અલ્પબહુત્વ નથી. સૂત્ર– ૪૫૭. ભગવન્‌ ! કૃષ્ણલેશ્યી યાવત્‌ શુક્લલેશ્યી દેવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ગૌતમ ! સૌથી થોડાં દેવો શુક્લલેશ્યી છે. પદ્મલેશ્યી અસંખ્યાતગણા, કાપોતલેશ્યી૦ અસંખ્યાતગણા, નીલલેશ્યી વિશેષાધિક, કૃષ્ણલેશ્યી વિશેષાધિક, તેજોલેશ્યી સંખ્યાતગણા છે. ભગવન્‌ ! કૃષ્ણલેશ્યી યાવત્‌ તેજોલેશ્યી દેવીમાં અલ્પબહુત્વ – સૌથી થોડી કાપોતલેશ્યી દેવી, નીલલેશ્યી વિશેષાધિક, તેજોલેશ્યી સંખ્યાતગણા. ભગવન્‌ ! કૃષ્ણલેશ્યી યાવત્‌ શુક્લલેશ્યી દેવો અને દેવીમાં અલ્પબહુત્વ ? સૌથી થોડાં શુક્લલેશ્યી દેવો, પદ્મલેશ્યી અસંખ્યાતગણા, કાપોતલેશ્યી અસંખ્યાતગણા, નીલલેશ્યી અને કૃષ્ણલેશ્યી અનુક્રમે વિશેષાધિક, કાપોતલેશ્યી દેવી સંખ્યાતગણા, નીલલેશ્યી દેવી વિશેષાધિક, કૃષ્ણલેશ્યી દેવી વિશેષાધિક, તેજોલેશ્યી દેવો સંખ્યાતગણા, તેજોલેશ્યી દેવી સંખ્યાતગણા. ભગવન્‌ ! કૃષ્ણલેશ્યી યાવત્‌ તેજોલેશ્યી ભવનવાસી દેવોમાં અલ્પબહુત્વ – સૌથી થોડાં તેજોલેશ્યી ભવનવાસી દેવો છે, કાપોતલેશ્યી અસંખ્યાતગણા, નીલલેશ્યી વિશેષાધિક, કૃષ્ણલેશ્યી વિશેષાધિક છે. ભગવન્‌ ! કૃષ્ણલેશ્યી યાવત્‌ તેજોલેશ્યી ભવનવાસી દેવીમાં અલ્પબહુત્વ – દેવવત્‌ જાણવું. ભગવન્‌ ! કૃષ્ણલેશ્યી યાવત્‌ તેજોલેશ્યી ભવનવાસી દેવ – દેવીમાં અલ્પબહુત્વ – સૌથી થોડાં તેજોલેશ્યી ભવનવાસી દેવો છે, તેજોલેશ્યી ભવનવાસી દેવી સંખ્યાતગણા, કાપોતલેશ્યી ભવનવાસી દેવો અસંખ્યાતગણા નીલલેશ્યી વિશેષાધિક કૃષ્ણલેશ્યી વિશેષાધિક કાપોતલેશ્યી ભવનવાસી દેવી સંખ્યાતગણા, નીલલેશ્યી દેવી વિશેષાધિક, કૃષ્ણલેશ્યી દેવી વિશેષાધિક છે. એ પ્રમાણે ભવનવાસીવત્‌ વ્યંતરના ત્રણ અલ્પબહુત્વ કહેવા. ભગવન્‌ ! તેજોલેશ્યી જ્યોતિષ્ક દેવ – દેવીમાં અલ્પબહુત્વ – સૌથી થોડાં તેજોલેશ્યી જ્યોતિષ્ક દેવો છે, તેજોલેશ્યી જ્યોતિષ્ક દેવી સંખ્યાતગણી. ભગવન્‌ ! તેજોલેશ્યી પદ્મલેશ્યી શુક્લલેશ્યી વૈમાનિક દેવોમાં અલ્પબહુત્વ – સૌથી થોડાં શુક્લલેશ્યી વૈમાનિક દેવો, પદ્મલેશ્યી અસંખ્યાતગણા તેજોલેશ્યી અસંખ્યાતગણા છે. ભગવન્‌ ! તેજોલેશ્યી પદ્મલેશ્યી શુક્લલેશ્યી વૈમાનિક દેવ – દેવીમાં અલ્પબહુત્વ – સૌથી થોડાં શુક્લલેશ્યી વૈમાનિક દેવો છે, પદ્મલેશ્યી અસંખ્યાતગણા, તેજોલેશ્યી અસંખ્યાતગણા, તેજોલેશ્યી વૈમાનિક દેવી સંખ્યાતગણી. ભગવન્‌ ! કૃષ્ણલેશ્યી યાવત્‌ શુક્લલેશ્યી ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવોમાં કોણ કોનાથી અલ્પાદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં શુક્લલેશ્યી વૈમાનિક દેવો છે, પદ્મલેશ્યી અસંખ્યાતગણા, તેજોલેશ્યી અસંતગણા, તેજોલેશ્યી ભવનવાસી દેવો અસંખ્યાતગણા, કાપોતલેશ્યી અસંખ્યાતગણા, નીલલેશ્યી વિશેષાધિક, કૃષ્ણલેશ્યી વિશેષાધિક, તેજોલેશ્યી વ્યંતર દેવો અસંખ્યાતગણા કાપોતલેશ્યી અસંખ્યાતગણા, નીલલેશ્યી વિશેષાધિક, કૃષ્ણલેશ્યી વિશેષાધિક છે. તેજોલેશ્યી જ્યોતિષ્ક દેવો સંખ્યાતગણા છે. ભગવન્‌ ! કૃષ્ણલેશ્યી યાવત્‌ તેજોલેશ્યી ભવનવાસીની, વ્યંતરી, જ્યોતિષ્કી, વૈમાનિકી દેવીઓમાં અલ્પબહુત્વ – ગૌતમ ! સૌથી થોડાં તેજોલેશ્યી વૈમાનિક દેવી છે, તેજોલેશ્યી ભવનવાસી દેવી અસંખ્યાતગણા કાપોતલેશ્યી અસંખ્યાતગણા, નીલલેશ્યી વિશેષાધિક, કૃષ્ણલેશ્યી વિશેષાધિક, તેજોલેશ્યી વ્યંતરીદેવી અસંખ્યાત – ગણા કાપોતલેશ્યી અસંખ્યાતગણા, નીલલેશ્યી વિશેષાધિક, કૃષ્ણલેશ્યી વિશેષાધિક તેજોલેશ્યી જ્યોતિષ્કી દેવી સંખ્યાત ગણી છે. ભગવન્‌ ! કૃષ્ણલેશ્યી યાવત્‌ શુક્લલેશ્યી ભવનવાસી યાવત્‌ વૈમાનિક દેવો અને દેવીઓમાં કોણ કોનાથી અલ્પાદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં શુક્લલેશ્યી વૈમાનિક દેવો, પદ્મલેશ્યી અસંખ્યાતગણા, તેજોલેશ્યી અસંખ્યાત – ગણા, તેજોલેશ્યી વૈમાનિક દેવી સંખ્યાતગણા, તેજોલેશ્યી ભવનવાસી દેવી અસંખ્યાતગણા, તેજોલેશ્યી ભવનવાસી દેવી સંખ્યાતગણા, કાપોતલેશ્યી ભવનવાસી૦ દેવી અસંખ્યાતગણા, નીલલેશ્યી વિશેષાધિક, કૃષ્ણલેશ્યી વિશેષાધિક તેજોલેશ્યી વ્યંતર દેવો સંખ્યાતગણા, તેજોલેશ્યી વ્યંતરી સંખ્યાતગણા, કાપોતલેશ્યી વ્યંતરો અસંખ્યાતગણા, નીલલેશ્યી વિશેષાધિક, કૃષ્ણલેશ્યી વિશેષાધિક, કાપોતલેશ્યી વ્યંતરી સંખ્યાતગણા, નીલલેશ્યી વિશેષાધિક, કૃષ્ણલેશ્યી વિશેષાધિક, તેજોલેશ્યી જ્યોતિષ્કો સંખ્યાતગણા, તેજોલેશ્યી જ્યોતિષ્ક દેવી સંખ્યાતગણી. સૂત્ર– ૪૫૮. ભગવન્‌ ! આ કૃષ્ણલેશ્યી યાવત્‌ શુક્લલેશ્યીમાં કોણ કોનાથી અલ્પઋદ્ધિક કે મહાઋદ્ધિક છે ? ગૌતમ ! કૃષ્ણલેશ્યી કરતા નીલલેશ્યી મહર્દ્ધિક છે, નીલલેશ્યીથી કાપોતલેશ્યી મહર્દ્ધિક છે, એમ કાપોતલેશ્યીથી તેજોલેશ્યી, તેજોલેશ્યીથી પદ્મલેશ્યી, પદ્મલેશ્યીથી શુક્લલેશ્યી મહર્દ્ધિક છે. સૌથી અલ્પઋદ્ધિક કૃષ્ણલેશ્યી છે, સૌથી મહર્દ્ધિક શુક્લલેશ્યી છે. ભગવન્‌ ! કૃષ્ણલેશ્યી નીલલેશ્યી કાપોતલેશ્યી નૈરયિકોમાં કોણ કોનાથી અલ્પર્દ્ધિક કે મહર્દ્ધિક છે? કૃષ્ણલેશ્યીથી નીલલેશ્યી, નીલલેશ્યીથી કાપોતલેશ્યી મહર્દ્ધિક છે. સૌથી અલ્પર્દ્ધિક કૃષ્ણલેશ્યી નૈરયિક, સૌથી મહર્દ્ધિક કાપોતલેશ્યી છે. ભગવન્‌ ! કૃષ્ણલેશ્યી યાવત્‌ શુક્લલેશ્યી તિર્યંચોમાં કોણ કોનાથી અલ્પર્દ્ધિક કે મહર્દ્ધિક છે ? ગૌતમ ! જીવોનું અલ્પબહુત્વ કહ્યું તેમ અહી કહેવું. ભગવન્‌ ! કૃષ્ણલેશ્યી યાવત્‌ તેજોલેશ્યી એકેન્દ્રિયોમાં કોણ કોનાથી અલ્પ કે મહા ઋદ્ધિક છે ? કૃષ્ણલેશ્યી એકેન્દ્રિય નીલલેશ્યી એકેન્દ્રિય થી મહર્દ્ધિક છે, નીલલેશ્યી એકેન્દ્રિય થી કાપોતલેશ્યી એકેન્દ્રિય મહર્દ્ધિક છે. કાપોતલેશ્યીથી તેજોલેશ્યી મહર્દ્ધિક છે – સૌથી અલ્પઋદ્ધિક કૃષ્ણલેશ્યી એકેન્દ્રિય તિર્યંચો છે, સૌથી મહર્દ્ધિક તેજોલેશ્યી છે. એ પ્રમાણે પૃથ્વીકાયિકોને પણ જાણવા. એમ આ પાઠ વડે લેશ્યાની માફક ચઉરિન્દ્રિયો સુધી જાણવું. સંમૂર્ચ્છિમ અને ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો, તિર્યંચ સ્ત્રી, એ બધાં એ પ્રમાણે કહેવા યાવત્‌ અલ્પર્દ્ધિક તેજોલેશ્યી વૈમાનિક દેવો છે. સૌથી મહર્દ્ધિક શુક્લલેશ્યી વૈમાનિક દેવો છે. કોઈ કહે છે ઋદ્ધિ ચોવીશે દંડકની કહેવી જોઈએ. સૂત્ર સંદર્ભ– ૪૫૬–૪૫૮
Mool Sutra Transliteration : [sutra] evam manusana pi appabahuga bhaniyavva, navaram–pachchhimagam appabahugam natthi.
Sutra Meaning Transliteration : Sutra– 456. E pramane manushyonum pana alpabahutva kahevum. Pana teone chhellum alpabahutva nathi. Sutra– 457. Bhagavan ! Krishnaleshyi yavat shuklaleshyi devomam kona konathi alpa, bahu, tulya ke visheshadhika chhe? Gautama ! Sauthi thodam devo shuklaleshyi chhe. Padmaleshyi asamkhyatagana, kapotaleshyi0 asamkhyatagana, nilaleshyi visheshadhika, krishnaleshyi visheshadhika, tejoleshyi samkhyatagana chhe. Bhagavan ! Krishnaleshyi yavat tejoleshyi devimam alpabahutva – sauthi thodi kapotaleshyi devi, nilaleshyi visheshadhika, tejoleshyi samkhyatagana. Bhagavan ! Krishnaleshyi yavat shuklaleshyi devo ane devimam alpabahutva\? Sauthi thodam shuklaleshyi devo, padmaleshyi asamkhyatagana, kapotaleshyi asamkhyatagana, nilaleshyi ane krishnaleshyi anukrame visheshadhika, kapotaleshyi devi samkhyatagana, nilaleshyi devi visheshadhika, krishnaleshyi devi visheshadhika, tejoleshyi devo samkhyatagana, tejoleshyi devi samkhyatagana. Bhagavan ! Krishnaleshyi yavat tejoleshyi bhavanavasi devomam alpabahutva – sauthi thodam tejoleshyi bhavanavasi devo chhe, kapotaleshyi asamkhyatagana, nilaleshyi visheshadhika, krishnaleshyi visheshadhika chhe. Bhagavan ! Krishnaleshyi yavat tejoleshyi bhavanavasi devimam alpabahutva – devavat janavum. Bhagavan ! Krishnaleshyi yavat tejoleshyi bhavanavasi deva – devimam alpabahutva – sauthi thodam tejoleshyi bhavanavasi devo chhe, tejoleshyi bhavanavasi devi samkhyatagana, kapotaleshyi bhavanavasi devo asamkhyatagana nilaleshyi visheshadhika krishnaleshyi visheshadhika kapotaleshyi bhavanavasi devi samkhyatagana, nilaleshyi devi visheshadhika, krishnaleshyi devi visheshadhika chhe. E pramane bhavanavasivat vyamtarana trana alpabahutva kaheva. Bhagavan ! Tejoleshyi jyotishka deva – devimam alpabahutva – sauthi thodam tejoleshyi jyotishka devo chhe, tejoleshyi jyotishka devi samkhyatagani. Bhagavan ! Tejoleshyi padmaleshyi shuklaleshyi vaimanika devomam alpabahutva – sauthi thodam shuklaleshyi vaimanika devo, padmaleshyi asamkhyatagana tejoleshyi asamkhyatagana chhe. Bhagavan ! Tejoleshyi padmaleshyi shuklaleshyi vaimanika deva – devimam alpabahutva – sauthi thodam shuklaleshyi vaimanika devo chhe, padmaleshyi asamkhyatagana, tejoleshyi asamkhyatagana, tejoleshyi vaimanika devi samkhyatagani. Bhagavan ! Krishnaleshyi yavat shuklaleshyi bhavanavasi, vyamtara, jyotishka, vaimanika devomam kona konathi alpadi chhe\? Gautama ! Sauthi thodam shuklaleshyi vaimanika devo chhe, padmaleshyi asamkhyatagana, tejoleshyi asamtagana, tejoleshyi bhavanavasi devo asamkhyatagana, kapotaleshyi asamkhyatagana, nilaleshyi visheshadhika, krishnaleshyi visheshadhika, tejoleshyi vyamtara devo asamkhyatagana kapotaleshyi asamkhyatagana, nilaleshyi visheshadhika, krishnaleshyi visheshadhika chhe. Tejoleshyi jyotishka devo samkhyatagana chhe. Bhagavan ! Krishnaleshyi yavat tejoleshyi bhavanavasini, vyamtari, jyotishki, vaimaniki deviomam alpabahutva – gautama ! Sauthi thodam tejoleshyi vaimanika devi chhe, tejoleshyi bhavanavasi devi asamkhyatagana kapotaleshyi asamkhyatagana, nilaleshyi visheshadhika, krishnaleshyi visheshadhika, tejoleshyi vyamtaridevi asamkhyata – gana kapotaleshyi asamkhyatagana, nilaleshyi visheshadhika, krishnaleshyi visheshadhika tejoleshyi jyotishki devi samkhyata gani chhe. Bhagavan ! Krishnaleshyi yavat shuklaleshyi bhavanavasi yavat vaimanika devo ane deviomam kona konathi alpadi chhe\? Gautama ! Sauthi thodam shuklaleshyi vaimanika devo, padmaleshyi asamkhyatagana, tejoleshyi asamkhyata – gana, tejoleshyi vaimanika devi samkhyatagana, tejoleshyi bhavanavasi devi asamkhyatagana, tejoleshyi bhavanavasi devi samkhyatagana, kapotaleshyi bhavanavasi0 devi asamkhyatagana, nilaleshyi visheshadhika, krishnaleshyi visheshadhika tejoleshyi vyamtara devo samkhyatagana, tejoleshyi vyamtari samkhyatagana, kapotaleshyi vyamtaro asamkhyatagana, nilaleshyi visheshadhika, krishnaleshyi visheshadhika, kapotaleshyi vyamtari samkhyatagana, nilaleshyi visheshadhika, krishnaleshyi visheshadhika, tejoleshyi jyotishko samkhyatagana, tejoleshyi jyotishka devi samkhyatagani. Sutra– 458. Bhagavan ! A krishnaleshyi yavat shuklaleshyimam kona konathi alpariddhika ke mahariddhika chhe\? Gautama ! Krishnaleshyi karata nilaleshyi maharddhika chhe, nilaleshyithi kapotaleshyi maharddhika chhe, ema kapotaleshyithi tejoleshyi, tejoleshyithi padmaleshyi, padmaleshyithi shuklaleshyi maharddhika chhe. Sauthi alpariddhika krishnaleshyi chhe, sauthi maharddhika shuklaleshyi chhe. Bhagavan ! Krishnaleshyi nilaleshyi kapotaleshyi nairayikomam kona konathi alparddhika ke maharddhika chhe? Krishnaleshyithi nilaleshyi, nilaleshyithi kapotaleshyi maharddhika chhe. Sauthi alparddhika krishnaleshyi nairayika, sauthi maharddhika kapotaleshyi chhe. Bhagavan ! Krishnaleshyi yavat shuklaleshyi tiryamchomam kona konathi alparddhika ke maharddhika chhe\? Gautama ! Jivonum alpabahutva kahyum tema ahi kahevum. Bhagavan ! Krishnaleshyi yavat tejoleshyi ekendriyomam kona konathi alpa ke maha riddhika chhe\? Krishnaleshyi ekendriya nilaleshyi ekendriya thi maharddhika chhe, nilaleshyi ekendriya thi kapotaleshyi ekendriya maharddhika chhe. Kapotaleshyithi tejoleshyi maharddhika chhe – sauthi alpariddhika krishnaleshyi ekendriya tiryamcho chhe, sauthi maharddhika tejoleshyi chhe. E pramane prithvikayikone pana janava. Ema a patha vade leshyani maphaka chaurindriyo sudhi janavum. Sammurchchhima ane garbhaja pamchendriya tiryamcho, tiryamcha stri, e badham e pramane kaheva yavat alparddhika tejoleshyi vaimanika devo chhe. Sauthi maharddhika shuklaleshyi vaimanika devo chhe. Koi kahe chhe riddhi chovishe damdakani kahevi joie. Sutra samdarbha– 456–458