Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1106754 | ||
Scripture Name( English ): | Pragnapana | Translated Scripture Name : | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
पद-१७ लेश्या |
Translated Chapter : |
પદ-૧૭ લેશ્યા |
Section : | उद्देशक-२ | Translated Section : | ઉદ્દેશક-૨ |
Sutra Number : | 454 | Category : | Upang-04 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] एतेसि णं भंते! नेरइयाणं कण्हलेस्साणं नीललेस्साणं काउलेस्साण य कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा नेरइया कण्हलेस्सा, नीललेस्सा असंखेज्जगुणा, काउलेस्सा असंखेज्जगुणा। | ||
Sutra Meaning : | સૂત્ર– ૪૫૪. ભગવન્ ! આ કૃષ્ણલેશ્યી, નીલલેશ્યી, કાપોતલેશ્યી નૈરયિકોમાં કોણ કોનાથી અલ્પ બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડાં નૈરયિકો કૃષ્ણલેશ્યી છે, નીલલેશ્યી તેનાથી અસંખ્યાતગણા, કાપોતલેશ્યી તેનાથી અસંખ્યાતગણા. સૂત્ર– ૪૫૫. ભગવન્ ! આ કૃષ્ણલેશ્યી યાવત્ શુક્લલેશ્યી તિર્યંચોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! શુક્લલેશ્યી તિર્યંચો સૌથી થોડાં છે, ઔઘિકવત્ બધું કહેવું, પણ અલેશ્યીને વર્જવા. ભગવન્ ! કૃષ્ણલેશ્યી યાવત્ તેજોલેશ્યી એકેન્દ્રિયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડાં એકેન્દ્રિયો તેજોલેશ્યી છે, કાપોતલેશ્યી તેનાથી અનંતગણા, નીલલેશ્યી વિશેષાધિક, કૃષ્ણલેશ્યી વિશેષાધિક છે. ભગવન્ ! કૃષ્ણલેશ્યી યાવત્ તેજોલેશ્યી પૃથ્વીકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઔઘિક એકેન્દ્રિયોવત્ કહેવા. પણ કાપોતલેશ્યી અસંખ્યાતગણા છે. એ પ્રમાણે અપ્કાયિકો કહેવા. ભગવન્ ! કૃષ્ણલેશ્યી – નીલલેશ્યી – કાપોતલેશ્યી તેઉકાયિકોમાં કોણ કોનાથી અલ્પાદિ છે ? સૌથી થોડા કાપોતલેશ્યી તેઉકાયિક છે, નીલલેશ્યી વિશેષાધિક છે. કૃષ્ણલેશ્યી વિશેષાધિક એ પ્રમાણે વાયુકાયિકોને કહેવા. ભગવન્ ! કૃષ્ણલેશ્યી યાવત્ તેજોલેશ્યી વનસ્પતિકાયિકોમાં અલ્પબહુત્વ – ઔઘિકવત્ જાણવું. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિયને તેઉકાયિકવત્ કહેવા. ભગવન્ ! કૃષ્ણલેશ્યી યાવત્ શુક્લલેશ્યી પંચેન્દ્રિય તિર્યંચોમાં અલ્પબહુત્વ – સામાન્ય તિર્યંચવત્ કહેવું. પરંતુ કાપોતલેશ્યી અસંખ્યાતગણા છે. સંમૂર્ચ્છિમ પંચે પંચેન્દ્રિય તિર્યંચ તેઉકાયિકવત્ જાણવા. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ ઔઘિકવત્ કહેવા. પરંતુ કાપોતલેશ્યી સંખ્યાતગણા કહેવા. એમ તિર્યંચિણી પણ કહેવી. ભગવન્ ! કૃષ્ણલેશ્યી યાવત્ શુક્લલેશ્યી સંમૂર્ચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચ અને ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચમાં અલ્પબહુત્વ – ગૌતમ ! સૌથી થોડા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ શુક્લલેશ્યી, પદ્મલેશ્યી સંખ્યાતગણા, કાપોતલેશ્યી સંખ્યાતગણા, નીલલેશ્યી વિશેષાધિક, કૃષ્ણલેશ્યી વિશેષાધિક, કાપોતલેશ્યી સંમૂર્ચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચ અસંખ્યાતગણા, નીલલેશ્યી વિશેષાધિક કૃષ્ણલેશ્યી વિશેષાધિક છે. ભગવન્ ! કૃષ્ણલેશ્યી યાવત્ શુક્લલેશ્યી સંમૂર્ચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચ અને તિર્યંચ સ્ત્રીઓમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? જેમ પાંચમું કહ્યું તેમ આ છઠ્ઠું અલ્પબહુત્વ કહેવું. ભગવન્ ! કૃષ્ણલેશ્યી યાવત્ શુક્લલેશ્યી ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ અને તિર્યંચ સ્ત્રીઓમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? સૌથી થોડાં શુક્લલેશ્યી ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો, શુક્લલેશ્યી તિર્યંચ સ્ત્રી સંખ્યાતગણી, પદ્મલેશ્યી ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો સંખ્યાતગણા, પદ્મલેશ્યી તિર્યંચ સ્ત્રી સંખ્યાતગણી, તેજોલેશ્યી તિર્યંચો સંખ્યાતગણા, તેજોલેશ્યી તિર્યંચ સ્ત્રી સંખ્યાતગણી, કાપોતલેશ્યી તિર્યંચો સંખ્યાતગણા, નીલલેશ્યી વિશેષાધિક, કૃષ્ણલેશ્યી વિશેષાધિક, કાપોતલેશ્યી તિર્યંચ સ્ત્રી સંખ્યાતગણી, નીલલેશ્યી સ્ત્રી વિશેષાધિક, કૃષ્ણલેશ્યી સ્ત્રી વિશેષાધિક છે. ભગવન્ ! કૃષ્ણ યાવત્ શુક્લલેશ્યી સંમૂર્ચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચો, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો, તિર્યંચસ્ત્રીમાં અલ્પબહુત્વ – સૌથી થોડાં શુક્લલેશ્યી ગર્ભજ તિર્યંચો, શુક્લલેશ્યી તિર્યંચ સ્ત્રી સંખ્યાતગણી, પદ્મલેશ્યી ગર્ભજ તિર્યંચો સંખ્યાતગણા, પદ્મલેશ્યી તિર્યંચ સ્ત્રી સંખ્યાતગણી, તેજોલેશ્યી ગર્ભજ તિર્યંચો સંખ્યાતગણા, તેજોલેશ્યી તિર્યંચ સ્ત્રી સંખ્યાતગણી, કાપોતલેશ્યી ગર્ભજ તિર્યંચો સંખ્યાતગણા, નીલલેશ્યી વિશેષાધિક, કૃષ્ણલેશ્યી વિશેષા – ધિક કાપોતલેશ્યી તિર્યંચ સ્ત્રી સંખ્યાતગણા, નીલલેશ્યી વિશેષાધિક, કૃષ્ણલેશ્યી વિશેષાધિક, કાપોતલેશ્યી સંમૂર્ચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચો અસંખ્યાતગણા નીલલેશ્યી વિશેષાધિક, કૃષ્ણલેશ્યી વિશેષાધિક છે. ભગવન્ ! કૃષ્ણ લેશ્યી યાવત્ શુક્લ લેશ્યી પંચેન્દ્રિય તિર્યંચો, તિર્યંચસ્ત્રીનું અલ્પબહુત્વ – સૌથી થોડાં શુક્લ લેશ્યી પંચેન્દ્રિય તિર્યંચો, શુક્લલેશ્યી તિર્યંચસ્ત્રી સંખ્યાતગણી, પદ્મલેશ્યી પંચેન્દ્રિય તિર્યંચો સંખ્યાતગણા, પદ્મ લેશ્યી તિર્યંચસ્ત્રી સંખ્યા સંખ્યાતગણી, તેજોલેશ્યી પંચેન્દ્રિય તિર્યંચો સંખ્યાતગણા, કાપોતલેશ્યી તિર્યંચસ્ત્રી સંખ્યા સંખ્યાતગણી, નીલલેશ્યી સ્ત્રી વિશેષાધિક, કૃષ્ણલેશ્યી વિશેષાધિક કાપોતલેશ્યી પંચેન્દ્રિય તિર્યંચો સંખ્યાતગણા, નીલલેશ્યી વિશેષાધિક, કૃષ્ણલેશ્યી વિશેષાધિક છે. ભગવન્ ! કૃષ્ણલેશ્યી યાવત્ શુક્લલેશ્યી તિર્યંચ, તિર્યંચ સ્ત્રીઓમાં અલ્પબહુત્વ – નવમાની જેમ આ અલ્પબહુત્વ કહેવું. પણ કાપોતલેશ્યી તિર્યંચો અનંતગણા કહેવા. તિર્યંચોના દશ અલ્પબહુત્વ કહ્યા. સૂત્ર સંદર્ભ– ૪૫૪, ૪૫૫ | ||
Mool Sutra Transliteration : | [sutra] etesi nam bhamte! Neraiyanam kanhalessanam nilalessanam kaulessana ya katare katarehimto appa va bahuya va tulla va visesahiya va? Goyama! Savvatthova neraiya kanhalessa, nilalessa asamkhejjaguna, kaulessa asamkhejjaguna. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 454. Bhagavan ! A krishnaleshyi, nilaleshyi, kapotaleshyi nairayikomam kona konathi alpa bahu, tulya ke visheshadhika chhe\? Gautama ! Sauthi thodam nairayiko krishnaleshyi chhe, nilaleshyi tenathi asamkhyatagana, kapotaleshyi tenathi asamkhyatagana. Sutra– 455. Bhagavan ! A krishnaleshyi yavat shuklaleshyi tiryamchomam kona konathi alpa, bahu, tulya ke visheshadhika chhe\? Gautama ! Shuklaleshyi tiryamcho sauthi thodam chhe, aughikavat badhum kahevum, pana aleshyine varjava. Bhagavan ! Krishnaleshyi yavat tejoleshyi ekendriyomam kona konathi alpa, bahu, tulya ke visheshadhika chhe\? Gautama ! Sauthi thodam ekendriyo tejoleshyi chhe, kapotaleshyi tenathi anamtagana, nilaleshyi visheshadhika, krishnaleshyi visheshadhika chhe. Bhagavan ! Krishnaleshyi yavat tejoleshyi prithvikayikomam kona konathi alpa, bahu, tulya ke visheshadhika chhe? Aughika ekendriyovat kaheva. Pana kapotaleshyi asamkhyatagana chhe. E pramane apkayiko kaheva. Bhagavan ! Krishnaleshyi – nilaleshyi – kapotaleshyi teukayikomam kona konathi alpadi chhe\? Sauthi thoda kapotaleshyi teukayika chhe, nilaleshyi visheshadhika chhe. Krishnaleshyi visheshadhika e pramane vayukayikone kaheva. Bhagavan ! Krishnaleshyi yavat tejoleshyi vanaspatikayikomam alpabahutva – aughikavat janavum. Beindriya, teindriya, chaurindriyane teukayikavat kaheva. Bhagavan ! Krishnaleshyi yavat shuklaleshyi pamchendriya tiryamchomam alpabahutva – samanya tiryamchavat kahevum. Paramtu kapotaleshyi asamkhyatagana chhe. Sammurchchhima pamche pamchendriya tiryamcha teukayikavat janava. Garbhaja pamchendriya tiryamcha aughikavat kaheva. Paramtu kapotaleshyi samkhyatagana kaheva. Ema tiryamchini pana kahevi. Bhagavan ! Krishnaleshyi yavat shuklaleshyi sammurchchhima pamchendriya tiryamcha ane garbhaja pamchendriya tiryamchamam alpabahutva – gautama ! Sauthi thoda garbhaja pamchendriya tiryamcha shuklaleshyi, padmaleshyi samkhyatagana, kapotaleshyi samkhyatagana, nilaleshyi visheshadhika, krishnaleshyi visheshadhika, kapotaleshyi sammurchchhima pamchendriya tiryamcha asamkhyatagana, nilaleshyi visheshadhika krishnaleshyi visheshadhika chhe. Bhagavan ! Krishnaleshyi yavat shuklaleshyi sammurchchhima pamchendriya tiryamcha ane tiryamcha striomam kona konathi alpa, bahu, tulya ke visheshadhika chhe\? Jema pamchamum kahyum tema a chhaththum alpabahutva kahevum. Bhagavan ! Krishnaleshyi yavat shuklaleshyi garbhaja pamchendriya tiryamcha ane tiryamcha striomam kona konathi alpa, bahu, tulya ke visheshadhika chhe\? Sauthi thodam shuklaleshyi garbhaja pamchendriya tiryamcho, shuklaleshyi tiryamcha stri samkhyatagani, padmaleshyi garbhaja pamchendriya tiryamcho samkhyatagana, padmaleshyi tiryamcha stri samkhyatagani, tejoleshyi tiryamcho samkhyatagana, tejoleshyi tiryamcha stri samkhyatagani, kapotaleshyi tiryamcho samkhyatagana, nilaleshyi visheshadhika, krishnaleshyi visheshadhika, kapotaleshyi tiryamcha stri samkhyatagani, nilaleshyi stri visheshadhika, krishnaleshyi stri visheshadhika chhe. Bhagavan ! Krishna yavat shuklaleshyi sammurchchhima pamchendriya tiryamcho, garbhaja pamchendriya tiryamcho, tiryamchastrimam alpabahutva – sauthi thodam shuklaleshyi garbhaja tiryamcho, shuklaleshyi tiryamcha stri samkhyatagani, padmaleshyi garbhaja tiryamcho samkhyatagana, padmaleshyi tiryamcha stri samkhyatagani, tejoleshyi garbhaja tiryamcho samkhyatagana, tejoleshyi tiryamcha stri samkhyatagani, kapotaleshyi garbhaja tiryamcho samkhyatagana, nilaleshyi visheshadhika, krishnaleshyi vishesha – dhika kapotaleshyi tiryamcha stri samkhyatagana, nilaleshyi visheshadhika, krishnaleshyi visheshadhika, kapotaleshyi sammurchchhima pamchendriya tiryamcho asamkhyatagana nilaleshyi visheshadhika, krishnaleshyi visheshadhika chhe. Bhagavan ! Krishna leshyi yavat shukla leshyi pamchendriya tiryamcho, tiryamchastrinum alpabahutva – sauthi thodam shukla leshyi pamchendriya tiryamcho, shuklaleshyi tiryamchastri samkhyatagani, padmaleshyi pamchendriya tiryamcho samkhyatagana, padma leshyi tiryamchastri samkhya samkhyatagani, tejoleshyi pamchendriya tiryamcho samkhyatagana, kapotaleshyi tiryamchastri samkhya samkhyatagani, nilaleshyi stri visheshadhika, krishnaleshyi visheshadhika kapotaleshyi pamchendriya tiryamcho samkhyatagana, nilaleshyi visheshadhika, krishnaleshyi visheshadhika chhe. Bhagavan ! Krishnaleshyi yavat shuklaleshyi tiryamcha, tiryamcha striomam alpabahutva – navamani jema a alpabahutva kahevum. Pana kapotaleshyi tiryamcho anamtagana kaheva. Tiryamchona dasha alpabahutva kahya. Sutra samdarbha– 454, 455 |