Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1106616
Scripture Name( English ): Pragnapana Translated Scripture Name : પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

पद-५ विशेष

Translated Chapter :

પદ-૫ વિશેષ

Section : Translated Section :
Sutra Number : 316 Category : Upang-04
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] जहन्नोगाहणगाणं भंते! असुरकुमाराणं केवतिया पज्जवा पन्नत्ता? गोयमा! अनंता पज्जवा पन्नत्ता। से केणट्ठेणं भंते! एवं वुच्चति–जहन्नोगाहणगाणं असुरकुमाराणं अनंता पज्जवा पन्नत्ता? गोयमा! जहन्नोगाहणए असुरकुमारे जहन्नोगाहणगस्स असुरकुमारस्स दव्वट्ठयाए तुल्ले। पदेसट्ठयाए तुल्ले। ओगाहणट्ठयाए तुल्ले। ठितीए चउट्ठाणवडिते। वण्णादीहिं छट्ठाणवडिते। आभिनिबोहियनाण-सुतनाण-ओहिनाणपज्जवेहिं तिहिं अन्नाणेहिं दंसणेहि य छट्ठाणवडिते। एवं उक्कोसोगाहणए वि। एवं अजहन्नमणुक्कोसोगाहणए वि, नवरं–उक्कोसोगाहणए वि असुरकुमारे ठितीए चउट्ठाणवडिते। एवं जाव थणियकुमारा।
Sutra Meaning : સૂત્ર– ૩૧૬. ભગવન્‌ ! જઘન્ય અવગાહનાવાળા અસુરકુમારોને કેટલા પર્યાયો છે ? ગૌતમ! અનંતા પર્યાયો છે. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળો એક અસુરકુમાર, બીજા અસુરકુમારની અપેક્ષાએ દ્રવ્યાર્થ – પ્રદેશાર્થ – અવગાહનાથી તુલ્ય છે. સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. વર્ણાદિ વડે છ સ્થાન પતિત છે. આભિનિબોધિકાદિ ત્રણ જ્ઞાનના પર્યાયો વડે, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન વડે છ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સંબંધે જાણવું. મધ્યમ અવગાહનાવાળામાં પણ જાણવું. પણ સ્વસ્થાન અવગાહના અપેક્ષાથી ચતુઃસ્થાનપતિત જાણવા. એ પ્રમાણે સ્તનિતકુમાર સુધી જાણવુ. સૂત્ર– ૩૧૭. ભગવન્‌ ! જઘન્ય અવગાહનાવાળા પૃથ્વીકાયિકોને કેટલા પર્યાયો છે ? ગૌતમ ! અનંતા પર્યાયો છે. ભગવન્‌ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળો એક પૃથ્વીકાયિક, બીજા પૃથ્વીની અપેક્ષાએ દ્રવ્યાર્થ – પ્રદેશાર્થ – અવગાહના રૂપે તુલ્ય છે. પણ સ્થિતિથી ત્રિસ્થાનપતિત છે. વર્ણ – ગંધ – રસ – સ્પર્શ વડે, બે અજ્ઞાન, અચક્ષુદર્શન પર્યાય વડે છ સ્થાન પતિત છે. એમ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા પૃથ્વીકાયિક પણ જાણવા. મધ્યમ અવગાહનાવાળા પૃથ્વીકાયિક માટે એમ જ જાણવુ. પણ સ્વસ્થાન અપેક્ષાએ ચતુઃસ્થાનપતિત જાણવા. જઘન્ય સ્થિતિક પૃથ્વીકાયિકને કેટલા પર્યાયો છે ? ગૌતમ ! અનંતા પર્યાયો છે. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જઘન્ય સ્થિતિક પૃથ્વીકાયિક બીજા તેવા જઘન્ય સ્થિતિક પૃથ્વીકાયિક ની અપેક્ષાથી દ્રવ્યાર્થ – પ્રદેશાર્થ – સ્થિતિરૂપે તુલ્ય છે અને અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત છે. વર્ણ – ગંધ – રસ – સ્પર્શ પર્યાય વડે, બે અજ્ઞાન – અચક્ષુદર્શનપર્યાય વડે છ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિક પૃથ્વીકાયિક પણ જાણવો. મધ્યમસ્થિતિકમાં પણ એમ જ સમજવું. પણ સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત છે. ભગવન્‌ ! જઘન્ય કાળા ગુણવાળા પૃથ્વીકાયિકને કેટલા પર્યાયો છે ? ગૌતમ! અનંતા પર્યાયો છે.. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જઘન્ય કાળા ગુણવાળો એક પૃથ્વીકાયિક બીજા જઘન્ય કાળા ગુણવાળા પૃથ્વીકાયિક ની અપેક્ષાથી દ્રવ્યાર્થ અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે. પણ અવગાહના વડે ચતુઃસ્થાનથી પતિત છે. સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત છે. કાળા વર્ણ પર્યાયથી તુલ્ય છે. બાકીના વર્ણાદિ વડે છ સ્થાનપતિત છે. બે અજ્ઞાન, અચક્ષુદર્શન પર્યાયથી છ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ કાળા ગુણવાળા પૃથ્વી૦માં જાણવુ. મધ્યમ કાળાગુણ વાળા માટે પણ એમજ છે. પણ સ્વસ્થાન અપેક્ષાથી છ સ્થાન પતિત છે. એ રીતે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ સંબંધમાં પણ જાણવુ. ભગવન્‌ !જઘન્ય મતિ અજ્ઞાની પૃથ્વીકાયિકના પર્યાયો કેટલા છે? ગૌતમ ! અનંતા પર્યાયો છે. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જઘન્ય મતિઅજ્ઞાની એક પૃથ્વીકાયિક બીજા જઘન્ય મતિઅજ્ઞાની પૃથ્વીકાયિકની અપેક્ષાથી દ્રવ્યાર્થ – પ્રદેશાર્થથી તુલ્ય છે. અવગાહના રૂપે ચતુઃસ્થાન પતિત છે. સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત છે. વર્ણાદિ વડે છ સ્થાનપતિત છે. મતિઅજ્ઞાન પર્યાયથી તુલ્ય છે. શ્રુતઅજ્ઞાન પર્યાય અને અચક્ષુદર્શન પર્યાયથી છ સ્થાન પતિત છે. એમ શ્રુતઅજ્ઞાની અને અચક્ષુદર્શની જાણવા. એ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી જાણવુ. સૂત્ર– ૩૧૮. જઘન્ય અવગાહનાવાળા બેઇન્દ્રિયો વિશે પૃચ્છા – ગૌતમ ! અનંતપર્યાયો છે. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળો એક બેઇન્દ્રિય, બીજા જઘન્ય અવગાહનાવાળા બેઇન્દ્રિયની અપેક્ષાથી દ્રવ્યાર્થ – પ્રદેશાર્થ – અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત છે. વર્ણાદિ ચાર વડે, બે જ્ઞાન, બે અજ્ઞાન, અચક્ષુદર્શન વડે છ સ્થાનપતિત છે. એ રીતે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સંબંધે જાણવુ. પણ અહીં જ્ઞાનો હોતા નથી. મધ્યમ અવગાહનાવાળાને, જઘન્ય અવગાહનાવાળા માફક જાણવુ. પણ સ્વસ્થાનને આશ્રીને ચતુઃસ્થાન પતિત છે. જઘન્યસ્થિતિક બેઇન્દ્રિયની પૃચ્છા – ગૌતમ ! અનંત પર્યાયો છે. ભગવન્‌ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! જઘન્ય સ્થિતિક એક બેઇન્દ્રિય, બીજા જઘન્ય સ્થિતિક બેઇન્દ્રિયની અપેક્ષાએ દ્રવ્ય – પ્રદેશ – સ્થિતિરૂપે તુલ્ય છે. પણ અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત છે. વર્ણાદિ ચાર, બે અજ્ઞાન, અચક્ષુદર્શન પર્યાય વડે છ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિકને જાણવા. પણ અહીં બે જ્ઞાન અધિક હોય છે. મધ્યમ સ્થિતિકને ઉત્કૃષ્ટ માફક કહેવા. પણ અહીં સ્થિતિ અપેક્ષાએ ત્રિસ્થાનપતિત હોય છે. જઘન્ય કાળા ગુણવાળા બેઇન્દ્રિયની પૃચ્છા – ગૌતમ ! અનંતપર્યાયો છે. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? જઘન્યગુણ કાળો એક બેઇન્દ્રિય, બીજા જઘન્યગુણ કાળા બેઇન્દ્રિય ની અપેક્ષાએ દ્રવ્ય અને પ્રદેશરૂપે તુલ્ય છે. અવગાહનારૂપે છ સ્થાન પતિત છે. કાળાવર્ણ પર્યાયથી તુલ્ય છે. બાકીના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પર્યાયથી, બે જ્ઞાન, બે અજ્ઞાન, અચક્ષુદર્શન પર્યાય વડે છ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ કાળા ગુણવાળા પણ જાણવા. મધ્યમ કાળા ગુણવાળા પણ એમ જ છે. પણ સ્વસ્થાનને આશ્રીને છ સ્થાન પતિત છે. એમ પાંચ વર્ણ, પાંચ રસ, આઠ સ્પર્શ માટે કહેવું. જઘન્ય આભિનિબોધિક જ્ઞાની બેઇન્દ્રિયોને કેટલા પર્યાયો હોય છે ? ગૌતમ ! અનંતા. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જઘન્ય આભિનિબોધિકજ્ઞાની એક બેઇન્દ્રિય, બીજા જઘન્ય આભિનિબોધિકજ્ઞાની બેઇન્દ્રિયની અપેક્ષાથી દ્રવ્યાર્થ – પ્રદેશાર્થતાથી તુલ્ય છે. અવગાહના વડે ચતુઃસ્થાન પતિત છે, સ્થિતિથી ત્રિસ્થાનપતિત છે. વર્ણાદિ પર્યાયોથી છ સ્થાન પ્રાપ્ત છે. આભિનિબોધિક જ્ઞાન પર્યાય વડે તુલ્ય છે. શ્રુતજ્ઞાન અને અચક્ષુદર્શન પર્યાયથી છ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ આભિનિબોધિક જ્ઞાની પણ જાણવા. મધ્યમ આભિનિબોધિકજ્ઞાની પણ એમ જ છે. પરંતુ સ્વસ્થાન અપેક્ષાથી છ સ્થાનપતિત છે. એ પ્રમાણે શ્રુતજ્ઞાની, શ્રુતઅજ્ઞાની, અચક્ષુદર્શની બેઇન્દ્રિયો જાણવા. પરંતુ જ્યાં જ્ઞાન છે, ત્યાં અજ્ઞાન નથી, અજ્ઞાન છે ત્યાં જ્ઞાન નથી. દર્શન છે ત્યાં જ્ઞાન અને અજ્ઞાન પણ હોય છે. એ પ્રમાણે તેઇન્દ્રિયો પણ જાણવા. ચઉરિન્દ્રિય તેમજ છે, પણ ચક્ષુદર્શન અધિક છે. સૂત્ર– ૩૧૯. ભગવન્‌ ! જઘન્ય અવગાહનાવાળા પંચેન્દ્રિય તિર્યંચોને કેટલા પર્યાય છે ? ગૌતમ ! અનંતા. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળો એક પંચેન્દ્રિયતિર્યંચ બીજા જઘન્ય અવગાહનાવાળા પંચેન્દ્રિયતિર્યંચની અપેક્ષાએ દ્રવ્ય – પ્રદેશ – અવગાહનારૂપે તુલ્ય છે. પણ સ્થિતિ વડે ત્રિસ્થાન – પતિત છે. વર્ણાદિ ચાર, બે જ્ઞાન, બે અજ્ઞાન, બે દર્શન પર્યાયો વડે છ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ અવગાહનામાં પણ જાણવુ. પરંતુ ત્રણ જ્ઞાન, ત્રણ દર્શન વડે છ સ્થાનપતિત હોય છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા માફક મધ્યમ અવગાહનાવાળાને પણ કહેવા. પરંતુ અવગાહના અને સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત હોય છે. ભગવન્‌ !જઘન્ય સ્થિતિક પંચેન્દ્રિય તિર્યંચોને કેટલા પર્યાયો છે ? ગૌતમ ! અનંતા. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જઘન્ય સ્થિતિક એક પંચેન્દ્રિય તિર્યંચ, બીજાની અપેક્ષાથી દ્રવ્ય અને પ્રદેશથી તુલ્ય છે. અવગાહનારૂપે ચતુઃસ્થાનપતિત છે. સ્થિતિ વડે તુલ્ય છે. વર્ણાદિ ચાર, બે અજ્ઞાન, બે દર્શન વડે છ સ્થાનપતિત છે. ઉત્કૃષ્ટ સ્થિતિકને એમ જ જાણવો. પણ તેને બે જ્ઞાન, બે અજ્ઞાન, બે દર્શન હોય છે. મધ્યમસ્થિતિક વાળાને પણ એમ જ જાણવા. પણ તે સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે. તેને ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન હોય છે. જઘન્ય કાળા વર્ણવાળા પંચેન્દ્રિય તિર્યંચ વિશે પ્રશ્ન – ગૌતમ ! અનંતા પર્યાયો છે. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જઘન્ય કાળા વર્ણવાળો એક પંચેન્દ્રિય તિર્યંચ, બીજા જઘન્ય કાળા વર્ણવાળા એક પંચેન્દ્રિય તિર્યંચની અપેક્ષા દ્રવ્ય અને પ્રદેશરૂપે તુલ્ય છે. પણ અવગાહના અને સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે. કાળા વર્ણપર્યાયથી તુલ્ય છે. બાકીના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પર્યાય વડે તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન વડે છ સ્થાનથી પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ કાળા વર્ણવાળા જાણવા. મધ્યમ કાળા વર્ણવાળામાં પણ એમ જ જાણવું. પણ સ્વસ્થાનને આશ્રીને તે છ સ્થાનપતિત છે. આ પ્રમાણે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ સંબંધે જાણવું. ભગવન્‌ ! જઘન્ય આભિનિબોધિકજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચોને કેટલા પર્યાયો છે ? ગૌતમ ! અનંતા પર્યાયો છે. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જઘન્ય આભિનિબોધિકજ્ઞાની એક પંચેન્દ્રિય તિર્યંચ, બીજા જઘન્ય આભિનિબોધિકજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચની અપેક્ષા દ્રવ્ય અને પ્રદેશથી તુલ્ય છે. પણ અવગાહના અને સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે. કાળા વર્ણપર્યાયથી તુલ્ય છે. બાકીના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પર્યાય વડે તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન વડે છ સ્થાનથી પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ કાળા વર્ણવાળા જાણવા. મધ્યમ કાળા વર્ણવાળામાં પણ એમ જ જાણવું. પણ સ્વસ્થાનને આશ્રીને તે છ સ્થાન પતિત છે. આ પ્રમાણે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ સંબંધે જાણવું. ભગવન્‌ ! જઘન્ય આભિનિબોધિકજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચોને કેટલા પર્યાયો છે ? ગૌતમ ! અનંતા પર્યાયો છે. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જઘન્ય આભિનિબોધિકજ્ઞાની એક પંચેન્દ્રિય તિર્યંચ, બીજા જઘન્ય આભિનિબોધિકજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચની અપેક્ષાથી દ્રવ્ય અને પ્રદેશરૂપે તુલ્ય છે. અવગાહના અને સ્થિતિરૂપે ચતુઃસ્થાન પતિત છે. વર્ણાદિ ચાર વડે છ સ્થાનપતિત છે. આભિનિબોધિક જ્ઞાન પર્યાયથી તુલ્ય છે. શ્રુતજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન પર્યાય વડે છ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ આભિનિબોધિક જ્ઞાની સંબંધે જાણવું. પણ સ્થિતિ વડે તે ત્રિસ્થાન પતિત છે. તેને ત્રણ જ્ઞાન, ત્રણ દર્શન હોય છે. સ્વસ્થાન અપેક્ષાથી તુલ્ય છે. બાકીના પર્યાયની અપેક્ષાથી છ સ્થાનપતિત છે. મધ્યમ આભિનિબોધિક જ્ઞાની ઉત્કૃષ્ટ માફક સમજવા. પરંતુ સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત છે અને સ્વસ્થાન અપેક્ષાથી છ સ્થાનપતિત છે એ પ્રમાણે શ્રુતજ્ઞાન પણ છે. જઘન્ય અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચોનો પ્રશ્ન – ગૌતમ ! અનંતા પર્યાય છે. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જઘન્ય અવધિજ્ઞાની કોઈ એક પંચેન્દ્રિય તિર્યંચ, બીજા જઘન્ય અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચ ની અપેક્ષાથી દ્રવ્ય અને પ્રદેશરૂપે તુલ્ય છે. પણ અવગાહના વડે ચતુઃસ્થાન પતિત છે. સ્થિતિ વડે ત્રિસ્થાન પતિત છે, વર્ણ – ગંધ – રસ – સ્પર્શ વડે તથા પહેલા બે જ્ઞાનથી છ સ્થાન પતિત છે. અવધિજ્ઞાન પર્યાય વડે તુલ્ય છે. અજ્ઞાન નથી. ત્રણ દર્શન વડે છ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની પણ જાણવા. મધ્યમ અવધિજ્ઞાની પણ એમ જ છે. પરંતુ સ્વસ્થાન આશ્રીને છ સ્થાન પતિત છે. આભિનિબોધિક જ્ઞાની માફક બંને અજ્ઞાનીને કહેવા. અવધિ જ્ઞાની માફક વિભંગજ્ઞાનીને કહેવા. બે દર્શની આભિનિબોધિક જ્ઞાની માફક જાણવા. અવધિદર્શની અવધિજ્ઞાની માફક જાણવા. પરંતુ જ્યાં જ્ઞાન છે, ત્યાં અજ્ઞાન નથી, અજ્ઞાન છે ત્યાં જ્ઞાન નથી. જ્યાં દર્શન છે ત્યાં જ્ઞાન અને અજ્ઞાન બંને છે એમ કહેવું. સૂત્ર– ૩૨૦. ભગવન્‌ ! જઘન્ય અવગાહનાવાળા મનુષ્યોને કેટલા પર્યાયો છે ? ગૌતમ ! અનંતા છે. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? ગૌતમ! જઘન્ય અવગાહનાવાળો એક મનુષ્ય, બીજા જઘન્ય અવગાહનાવાળા મનુષ્ય ની અપેક્ષાથી દ્રવ્ય – પ્રદેશ અને અવગાહનારૂપે તુલ્ય છે. સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત છે. વર્ણાદિ ચાર પર્યાય વડે, ત્રણ જ્ઞાન, બે અજ્ઞાન, ત્રણ દર્શન વડે છ સ્થાન પતિત છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા માટે પણ એમ જ સમજવું. પરંતુ સ્થિતિ વડે કદાચ ન્યૂન, અધિક કે તુલ્ય હોય. જો ન્યૂન હોય તો અસંખ્યાતમો ભાગ ન્યૂન, જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય. તેને બે જ્ઞાન, બે અજ્ઞાન, બે દર્શન હોય છે. મધ્યમ અવગાહનાવાળામાં પણ એમ જ સમજવું. પરંતુ અવગાહના અને સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત હોય છે. કેવળદર્શન પર્યાય વડે તુલ્ય છે. ભગવન્‌ ! જઘન્યસ્થિતિક મનુષ્યોને કેટલા પર્યાયો છે ? ગૌતમ! અનંતા. ભગવન્‌ ! એમ કેમ કહ્યું? ગૌતમ! જઘન્ય સ્થિતિક એક મનુષ્ય, બીજા જઘન્ય સ્થિતિક મનુષ્યની અપેક્ષાએ દ્રવ્ય – પ્રદેશ – સ્થિતિરૂપે તુલ્ય છે. પણ અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત છે. વર્ણાદિચાર પર્યાય, બે અજ્ઞાન, બે દર્શન વડે છ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ સંબંધે જાણવું. પણ તેને બે જ્ઞાન, બે અજ્ઞાન, બે દર્શન હોય છે. મધ્યમ સ્થિતિવાળામાં પણ એમ જ જાણવુ. પણ સ્થિતિ અને અવગાહનાથી ચતુઃસ્થાન પતિત, આદિ ચાર જ્ઞાન વડે છ સ્થાન પતિત, કેવળજ્ઞાન વડે તુલ્ય, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન વડે છ સ્થાનપતિત, કેવળ દર્શનપર્યાયથી તુલ્ય છે. ભગવન્‌ ! જઘન્યગુણ કાળા વર્ણવાળા મનુષ્યોને કેટલા પર્યાયો છે ? ગૌતમ ! અનંતા. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? જઘન્ય કાળા વર્ણીય એક મનુષ્ય, બીજાની અપેક્ષાથી દ્રવ્ય અને પ્રદેશરૂપે તુલ્ય છે, અવગાહના અને સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. કાળા વર્ણપર્યાયથી તુલ્ય છે. ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન વડે છ સ્થાનપતિત છે. કેવળદર્શન પર્યાયથી તુલ્ય છે એમ ઉત્કૃષ્ટ કાળા વર્ણવાળા સંબંધે જાણવું. મધ્યમ કાળા વર્ણવાળાને પણ એમ જ જાણવા. પણ સ્વસ્થાન આશ્રીને છ સ્થાન પતિત હોય છે. એ પ્રમાણે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ સંબંધે જાણવુ. ભગવન્‌ ! જઘન્ય આભિનિબોધિકજ્ઞાની મનુષ્યોને કેટલા પર્યાયો છે ? ગૌતમ ! અનંતા પર્યાય છે. ભગવન્‌! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જઘન્ય આભિનિબોધિકવાળો એક મનુષ્ય, બીજાની અપેક્ષાથી દ્રવ્ય અને પ્રદેશરૂપે તુલ્ય છે. પણ અવગાહના અને સ્થિતિ વડે ચતુઃસ્થાનપતિત છે. વર્ણાદિચારથી છ સ્થાન પતિત છે. આભિનિબોધિકજ્ઞાન પર્યાય વડે તુલ્ય છે. શ્રુતજ્ઞાનપર્યાય, બે દર્શન વડે છ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ આભિનિબોધિકજ્ઞાની સંબંધે જાણવું. પણ સ્થિતિ વડે ત્રિસ્થાન પતિત, ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શનથી છ સ્થાનપતિત છે. મધ્યમ આભિનિબોધિક જ્ઞાની, ઉત્કૃષ્ટ ભગવન્‌ ! માફક જાણવા. પણ સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત અને સ્વસ્થાનથી છ સ્થાનપતિત હોય છે. એ પ્રમાણે શ્રુતજ્ઞાની સંબંધે પણ જાણવું. ભગવન્‌ ! જઘન્ય અવધિજ્ઞાની મનુષ્યોને કેટલા પર્યાયો છે ? ગૌતમ ! અનંતા. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જઘન્ય અવધિજ્ઞાની એક મનુષ્ય, બીજા જઘન્ય અવધિજ્ઞાનીની અપેક્ષાથી દ્રવ્ય અને પ્રદેશરૂપે તુલ્ય છે. પણ અવગાહના અને સ્થિતિથી ત્રિસ્થાનપતિત છે. વર્ણાદિ ચાર અને બે જ્ઞાનથી છ સ્થાનપતિત છે. અવધિજ્ઞાનપર્યાયથી તુલ્ય, મનઃપર્યવ જ્ઞાન પર્યાય અને ત્રણ દર્શનથી છ સ્થાન પતિત હોય છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની પણ જાણવા. મધ્યમ અવધિજ્ઞાની પણ એમ જ જાણવા. પણ અવગાહનાથી ચતુઃસ્થાનપતિત અને સ્વસ્થાનથી છ સ્થાનપતિત છે. અવધિની જેમ મનઃપર્યવજ્ઞાની પણ કહેવા. પરંતુ તે અવગાહનાથી ત્રણ સ્થાન પતિત હોય છે. આભિનિબોધિક જ્ઞાની માફક મતિ અને શ્રુત અજ્ઞાની કહેવા. અવધિજ્ઞાનીવત્‌ વિભંગ જ્ઞાની કહેવા. ચક્ષુ અને અચક્ષુદર્શની આભિનિબોધિકજ્ઞાની માફક કહેવા. અવધિદર્શની અવધિજ્ઞાની માફક જાણવા. પણ જ્યાં જ્ઞાન છે ત્યાં અજ્ઞાન નથી. અજ્ઞાન છે ત્યાં જ્ઞાન નથી. દર્શન છે ત્યાં જ્ઞાન અને અજ્ઞાન બંને હોય છે. ભગવન્‌ ! કેવલજ્ઞાની મનુષ્યોને કેટલા પર્યાયો છે ? ગૌતમ! અનંતા. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! કેવલજ્ઞાની એક મનુષ્ય બીજાની અપેક્ષાથી દ્રવ્ય અને પ્રદેશરૂપે તુલ્ય છે. અવગાહનાથી ચતુઃસ્થાન પતિત છે સ્થિતિથી ત્રિસ્થાન પતિત છે. વર્ણાદિચારથી છ સ્થાનપતિત છે. કેવલજ્ઞાન પર્યાયથી તુલ્ય છે. એમ કેવલદર્શની પણ છે. સૂત્ર– ૩૨૧. વ્યંતરો, અસુરકુમારવત્‌ કહેવા. એ પ્રમાણે જ્યોતિષ્ક અને વૈમાનિક પણ જાણવા. પરંતુ સ્વસ્થાનથી ત્રિસ્થાનપતિત કહેવા. સૂત્ર સંદર્ભ– ૩૧૬–૩૨૧
Mool Sutra Transliteration : [sutra] jahannogahanaganam bhamte! Asurakumaranam kevatiya pajjava pannatta? Goyama! Anamta pajjava pannatta. Se kenatthenam bhamte! Evam vuchchati–jahannogahanaganam asurakumaranam anamta pajjava pannatta? Goyama! Jahannogahanae asurakumare jahannogahanagassa asurakumarassa davvatthayae tulle. Padesatthayae tulle. Ogahanatthayae tulle. Thitie chautthanavadite. Vannadihim chhatthanavadite. Abhinibohiyanana-sutanana-ohinanapajjavehim tihim annanehim damsanehi ya chhatthanavadite. Evam ukkosogahanae vi. Evam ajahannamanukkosogahanae vi, navaram–ukkosogahanae vi asurakumare thitie chautthanavadite. Evam java thaniyakumara.
Sutra Meaning Transliteration : Sutra– 316. Bhagavan ! Jaghanya avagahanavala asurakumarone ketala paryayo chhe\? Gautama! Anamta paryayo chhe. Bhagavan ! Ema kema kahyum\? Gautama ! Jaghanya avagahanavalo eka asurakumara, bija asurakumarani apekshae dravyartha – pradeshartha – avagahanathi tulya chhe. Sthiti vade chatuhsthana patita chhe. Varnadi vade chha sthana patita chhe. Abhinibodhikadi trana jnyanana paryayo vade, trana ajnyana, trana darshana vade chha sthana patita chhe. E pramane utkrishta avagahanavala sambamdhe janavum. Madhyama avagahanavalamam pana janavum. Pana svasthana avagahana apekshathi chatuhsthanapatita janava. E pramane stanitakumara sudhi janavu. Sutra– 317. Bhagavan ! Jaghanya avagahanavala prithvikayikone ketala paryayo chhe\? Gautama ! Anamta paryayo chhe. Bhagavan ! Ema kema kaho chho\? Gautama ! Jaghanya avagahanavalo eka prithvikayika, bija prithvini apekshae dravyartha – pradeshartha – avagahana rupe tulya chhe. Pana sthitithi tristhanapatita chhe. Varna – gamdha – rasa – sparsha vade, be ajnyana, achakshudarshana paryaya vade chha sthana patita chhe. Ema utkrishta avagahanavala prithvikayika pana janava. Madhyama avagahanavala prithvikayika mate ema ja janavu. Pana svasthana apekshae chatuhsthanapatita janava. Jaghanya sthitika prithvikayikane ketala paryayo chhe\? Gautama ! Anamta paryayo chhe. Bhagavan ! Ema kema kahyum\? Gautama ! Jaghanya sthitika prithvikayika bija teva jaghanya sthitika prithvikayika ni apekshathi dravyartha – pradeshartha – sthitirupe tulya chhe ane avagahanarupe chatuhsthana patita chhe. Varna – gamdha – rasa – sparsha paryaya vade, be ajnyana – achakshudarshanaparyaya vade chha sthana patita chhe. E pramane utkrishta sthitika prithvikayika pana janavo. Madhyamasthitikamam pana ema ja samajavum. Pana sthiti vade tristhanapatita chhe. Bhagavan ! Jaghanya kala gunavala prithvikayikane ketala paryayo chhe\? Gautama! Anamta paryayo chhe.. Bhagavan ! Ema kema kahyum\? Gautama ! Jaghanya kala gunavalo eka prithvikayika bija jaghanya kala gunavala prithvikayika ni apekshathi dravyartha ane pradeshartharupe tulya chhe. Pana avagahana vade chatuhsthanathi patita chhe. Sthiti vade tristhanapatita chhe. Kala varna paryayathi tulya chhe. Bakina varnadi vade chha sthanapatita chhe. Be ajnyana, achakshudarshana paryayathi chha sthana patita chhe. E pramane utkrishta kala gunavala prithvi0mam janavu. Madhyama kalaguna vala mate pana emaja chhe. Pana svasthana apekshathi chha sthana patita chhe. E rite pamcha varna, be gamdha, pamcha rasa, atha sparsha sambamdhamam pana janavu. Bhagavan !Jaghanya mati ajnyani prithvikayikana paryayo ketala chhe? Gautama ! Anamta paryayo chhe. Bhagavan ! Ema kema kahyum\? Gautama ! Jaghanya matiajnyani eka prithvikayika bija jaghanya matiajnyani prithvikayikani apekshathi dravyartha – pradesharthathi tulya chhe. Avagahana rupe chatuhsthana patita chhe. Sthiti vade tristhanapatita chhe. Varnadi vade chha sthanapatita chhe. Matiajnyana paryayathi tulya chhe. Shrutaajnyana paryaya ane achakshudarshana paryayathi chha sthana patita chhe. Ema shrutaajnyani ane achakshudarshani janava. E pramane vanaspatikayika sudhi janavu. Sutra– 318. Jaghanya avagahanavala beindriyo vishe prichchha – gautama ! Anamtaparyayo chhe. Bhagavan ! Ema kema kahyum\? Gautama ! Jaghanya avagahanavalo eka beindriya, bija jaghanya avagahanavala beindriyani apekshathi dravyartha – pradeshartha – avagahanarupe tulya chhe, sthiti vade tristhanapatita chhe. Varnadi chara vade, be jnyana, be ajnyana, achakshudarshana vade chha sthanapatita chhe. E rite utkrishta avagahanavala sambamdhe janavu. Pana ahim jnyano hota nathi. Madhyama avagahanavalane, jaghanya avagahanavala maphaka janavu. Pana svasthanane ashrine chatuhsthana patita chhe. Jaghanyasthitika beindriyani prichchha – gautama ! Anamta paryayo chhe. Bhagavan ! Ema kema kaho chho\? Gautama ! Jaghanya sthitika eka beindriya, bija jaghanya sthitika beindriyani apekshae dravya – pradesha – sthitirupe tulya chhe. Pana avagahanarupe chatuhsthana patita chhe. Varnadi chara, be ajnyana, achakshudarshana paryaya vade chha sthana patita chhe. E pramane utkrishta sthitikane janava. Pana ahim be jnyana adhika hoya chhe. Madhyama sthitikane utkrishta maphaka kaheva. Pana ahim sthiti apekshae tristhanapatita hoya chhe. Jaghanya kala gunavala beindriyani prichchha – gautama ! Anamtaparyayo chhe. Bhagavan ! Ema kema kahyum\? Jaghanyaguna kalo eka beindriya, bija jaghanyaguna kala beindriya ni apekshae dravya ane pradesharupe tulya chhe. Avagahanarupe chha sthana patita chhe. Kalavarna paryayathi tulya chhe. Bakina varna, gamdha, rasa, sparsha paryayathi, be jnyana, be ajnyana, achakshudarshana paryaya vade chha sthanapatita chhe. E pramane utkrishta kala gunavala pana janava. Madhyama kala gunavala pana ema ja chhe. Pana svasthanane ashrine chha sthana patita chhe. Ema pamcha varna, pamcha rasa, atha sparsha mate kahevum. Jaghanya abhinibodhika jnyani beindriyone ketala paryayo hoya chhe\? Gautama ! Anamta. Bhagavan ! Ema kema kahyum\? Gautama ! Jaghanya abhinibodhikajnyani eka beindriya, bija jaghanya abhinibodhikajnyani beindriyani apekshathi dravyartha – pradesharthatathi tulya chhe. Avagahana vade chatuhsthana patita chhe, sthitithi tristhanapatita chhe. Varnadi paryayothi chha sthana prapta chhe. Abhinibodhika jnyana paryaya vade tulya chhe. Shrutajnyana ane achakshudarshana paryayathi chha sthanapatita chhe. E pramane utkrishta abhinibodhika jnyani pana janava. Madhyama abhinibodhikajnyani pana ema ja chhe. Paramtu svasthana apekshathi chha sthanapatita chhe. E pramane shrutajnyani, shrutaajnyani, achakshudarshani beindriyo janava. Paramtu jyam jnyana chhe, tyam ajnyana nathi, ajnyana chhe tyam jnyana nathi. Darshana chhe tyam jnyana ane ajnyana pana hoya chhe. E pramane teindriyo pana janava. Chaurindriya temaja chhe, pana chakshudarshana adhika chhe. Sutra– 319. Bhagavan ! Jaghanya avagahanavala pamchendriya tiryamchone ketala paryaya chhe\? Gautama ! Anamta. Bhagavan ! Ema kema kahyum\? Gautama ! Jaghanya avagahanavalo eka pamchendriyatiryamcha bija jaghanya avagahanavala pamchendriyatiryamchani apekshae dravya – pradesha – avagahanarupe tulya chhe. Pana sthiti vade tristhana – patita chhe. Varnadi chara, be jnyana, be ajnyana, be darshana paryayo vade chha sthanapatita chhe. E pramane utkrishta avagahanamam pana janavu. Paramtu trana jnyana, trana darshana vade chha sthanapatita hoya chhe. Utkrishta avagahanavala maphaka madhyama avagahanavalane pana kaheva. Paramtu avagahana ane sthiti vade chatuhsthana patita hoya chhe. Bhagavan !Jaghanya sthitika pamchendriya tiryamchone ketala paryayo chhe\? Gautama ! Anamta. Bhagavan ! Ema kema kahyum\? Gautama ! Jaghanya sthitika eka pamchendriya tiryamcha, bijani apekshathi dravya ane pradeshathi tulya chhe. Avagahanarupe chatuhsthanapatita chhe. Sthiti vade tulya chhe. Varnadi chara, be ajnyana, be darshana vade chha sthanapatita chhe. Utkrishta sthitikane ema ja janavo. Pana tene be jnyana, be ajnyana, be darshana hoya chhe. Madhyamasthitika valane pana ema ja janava. Pana te sthitithi chatuhsthana patita chhe. Tene trana jnyana, trana ajnyana, trana darshana hoya chhe. Jaghanya kala varnavala pamchendriya tiryamcha vishe prashna – gautama ! Anamta paryayo chhe. Bhagavan ! Ema kema kahyum\? Gautama ! Jaghanya kala varnavalo eka pamchendriya tiryamcha, bija jaghanya kala varnavala eka pamchendriya tiryamchani apeksha dravya ane pradesharupe tulya chhe. Pana avagahana ane sthitithi chatuhsthana patita chhe. Kala varnaparyayathi tulya chhe. Bakina varna, gamdha, rasa, sparsha paryaya vade tatha trana jnyana, trana ajnyana, trana darshana vade chha sthanathi patita chhe. E pramane utkrishta kala varnavala janava. Madhyama kala varnavalamam pana ema ja janavum. Pana svasthanane ashrine te chha sthanapatita chhe. A pramane pamcha varna, be gamdha, pamcha rasa, atha sparsha sambamdhe janavum. Bhagavan ! Jaghanya abhinibodhikajnyani pamchendriya tiryamchone ketala paryayo chhe\? Gautama ! Anamta paryayo chhe. Bhagavan ! Ema kema kahyum\? Gautama ! Jaghanya abhinibodhikajnyani eka pamchendriya tiryamcha, bija jaghanya abhinibodhikajnyani pamchendriya tiryamchani apeksha dravya ane pradeshathi tulya chhe. Pana avagahana ane sthitithi chatuhsthana patita chhe. Kala varnaparyayathi tulya chhe. Bakina varna, gamdha, rasa, sparsha paryaya vade tatha trana jnyana, trana ajnyana, trana darshana vade chha sthanathi patita chhe. E pramane utkrishta kala varnavala janava. Madhyama kala varnavalamam pana ema ja janavum. Pana svasthanane ashrine te chha sthana patita chhe. A pramane pamcha varna, be gamdha, pamcha rasa, atha sparsha sambamdhe janavum. Bhagavan ! Jaghanya abhinibodhikajnyani pamchendriya tiryamchone ketala paryayo chhe\? Gautama ! Anamta paryayo chhe. Bhagavan ! Ema kema kahyum\? Gautama ! Jaghanya abhinibodhikajnyani eka pamchendriya tiryamcha, bija jaghanya abhinibodhikajnyani pamchendriya tiryamchani apekshathi dravya ane pradesharupe tulya chhe. Avagahana ane sthitirupe chatuhsthana patita chhe. Varnadi chara vade chha sthanapatita chhe. Abhinibodhika jnyana paryayathi tulya chhe. Shrutajnyana, chakshudarshana, achakshudarshana paryaya vade chha sthanapatita chhe. E pramane utkrishta abhinibodhika jnyani sambamdhe janavum. Pana sthiti vade te tristhana patita chhe. Tene trana jnyana, trana darshana hoya chhe. Svasthana apekshathi tulya chhe. Bakina paryayani apekshathi chha sthanapatita chhe. Madhyama abhinibodhika jnyani utkrishta maphaka samajava. Paramtu sthitini apekshae chatuhsthana patita chhe ane svasthana apekshathi chha sthanapatita chhe e pramane shrutajnyana pana chhe. Jaghanya avadhijnyani pamchendriya tiryamchono prashna – gautama ! Anamta paryaya chhe. Bhagavan ! Ema kema kahyum\? Gautama ! Jaghanya avadhijnyani koi eka pamchendriya tiryamcha, bija jaghanya avadhijnyani pamchendriya tiryamcha ni apekshathi dravya ane pradesharupe tulya chhe. Pana avagahana vade chatuhsthana patita chhe. Sthiti vade tristhana patita chhe, varna – gamdha – rasa – sparsha vade tatha pahela be jnyanathi chha sthana patita chhe. Avadhijnyana paryaya vade tulya chhe. Ajnyana nathi. Trana darshana vade chha sthana patita chhe. E pramane utkrishta avadhijnyani pana janava. Madhyama avadhijnyani pana ema ja chhe. Paramtu svasthana ashrine chha sthana patita chhe. Abhinibodhika jnyani maphaka bamne ajnyanine kaheva. Avadhi jnyani maphaka vibhamgajnyanine kaheva. Be darshani abhinibodhika jnyani maphaka janava. Avadhidarshani avadhijnyani maphaka janava. Paramtu jyam jnyana chhe, tyam ajnyana nathi, ajnyana chhe tyam jnyana nathi. Jyam darshana chhe tyam jnyana ane ajnyana bamne chhe ema kahevum. Sutra– 320. Bhagavan ! Jaghanya avagahanavala manushyone ketala paryayo chhe\? Gautama ! Anamta chhe. Bhagavan ! Ema kema kahyum\? Gautama! Jaghanya avagahanavalo eka manushya, bija jaghanya avagahanavala manushya ni apekshathi dravya – pradesha ane avagahanarupe tulya chhe. Sthiti vade tristhanapatita chhe. Varnadi chara paryaya vade, trana jnyana, be ajnyana, trana darshana vade chha sthana patita chhe. Utkrishta avagahanavala mate pana ema ja samajavum. Paramtu sthiti vade kadacha nyuna, adhika ke tulya hoya. Jo nyuna hoya to asamkhyatamo bhaga nyuna, jo adhika hoya to asamkhyatamo bhaga adhika hoya. Tene be jnyana, be ajnyana, be darshana hoya chhe. Madhyama avagahanavalamam pana ema ja samajavum. Paramtu avagahana ane sthiti vade chatuhsthana patita hoya chhe. Kevaladarshana paryaya vade tulya chhe. Bhagavan ! Jaghanyasthitika manushyone ketala paryayo chhe\? Gautama! Anamta. Bhagavan ! Ema kema kahyum? Gautama! Jaghanya sthitika eka manushya, bija jaghanya sthitika manushyani apekshae dravya – pradesha – sthitirupe tulya chhe. Pana avagahanarupe chatuhsthana patita chhe. Varnadichara paryaya, be ajnyana, be darshana vade chha sthanapatita chhe. E pramane utkrishta sambamdhe janavum. Pana tene be jnyana, be ajnyana, be darshana hoya chhe. Madhyama sthitivalamam pana ema ja janavu. Pana sthiti ane avagahanathi chatuhsthana patita, adi chara jnyana vade chha sthana patita, kevalajnyana vade tulya, trana ajnyana ane trana darshana vade chha sthanapatita, kevala darshanaparyayathi tulya chhe. Bhagavan ! Jaghanyaguna kala varnavala manushyone ketala paryayo chhe\? Gautama ! Anamta. Bhagavan ! Ema kema kahyum\? Jaghanya kala varniya eka manushya, bijani apekshathi dravya ane pradesharupe tulya chhe, avagahana ane sthiti vade chatuhsthana patita chhe. Kala varnaparyayathi tulya chhe. Trana ajnyana, trana darshana vade chha sthanapatita chhe. Kevaladarshana paryayathi tulya chhe ema utkrishta kala varnavala sambamdhe janavum. Madhyama kala varnavalane pana ema ja janava. Pana svasthana ashrine chha sthana patita hoya chhe. E pramane pamcha varna, be gamdha, pamcha rasa, atha sparsha sambamdhe janavu. Bhagavan ! Jaghanya abhinibodhikajnyani manushyone ketala paryayo chhe\? Gautama ! Anamta paryaya chhe. Bhagavan! Ema kema kahyum\? Gautama ! Jaghanya abhinibodhikavalo eka manushya, bijani apekshathi dravya ane pradesharupe tulya chhe. Pana avagahana ane sthiti vade chatuhsthanapatita chhe. Varnadicharathi chha sthana patita chhe. Abhinibodhikajnyana paryaya vade tulya chhe. Shrutajnyanaparyaya, be darshana vade chha sthanapatita chhe. E pramane utkrishta abhinibodhikajnyani sambamdhe janavum. Pana sthiti vade tristhana patita, trana jnyana ane trana darshanathi chha sthanapatita chhe. Madhyama abhinibodhika jnyani, utkrishta bhagavan ! Maphaka janava. Pana sthiti vade chatuhsthana patita ane svasthanathi chha sthanapatita hoya chhe. E pramane shrutajnyani sambamdhe pana janavum. Bhagavan ! Jaghanya avadhijnyani manushyone ketala paryayo chhe\? Gautama ! Anamta. Bhagavan ! Ema kema kahyum\? Gautama ! Jaghanya avadhijnyani eka manushya, bija jaghanya avadhijnyanini apekshathi dravya ane pradesharupe tulya chhe. Pana avagahana ane sthitithi tristhanapatita chhe. Varnadi chara ane be jnyanathi chha sthanapatita chhe. Avadhijnyanaparyayathi tulya, manahparyava jnyana paryaya ane trana darshanathi chha sthana patita hoya chhe. E pramane utkrishta avadhijnyani pana janava. Madhyama avadhijnyani pana ema ja janava. Pana avagahanathi chatuhsthanapatita ane svasthanathi chha sthanapatita chhe. Avadhini jema manahparyavajnyani pana kaheva. Paramtu te avagahanathi trana sthana patita hoya chhe. Abhinibodhika jnyani maphaka mati ane shruta ajnyani kaheva. Avadhijnyanivat vibhamga jnyani kaheva. Chakshu ane achakshudarshani abhinibodhikajnyani maphaka kaheva. Avadhidarshani avadhijnyani maphaka janava. Pana jyam jnyana chhe tyam ajnyana nathi. Ajnyana chhe tyam jnyana nathi. Darshana chhe tyam jnyana ane ajnyana bamne hoya chhe. Bhagavan ! Kevalajnyani manushyone ketala paryayo chhe\? Gautama! Anamta. Bhagavan ! Ema kema kahyum\? Gautama ! Kevalajnyani eka manushya bijani apekshathi dravya ane pradesharupe tulya chhe. Avagahanathi chatuhsthana patita chhe sthitithi tristhana patita chhe. Varnadicharathi chha sthanapatita chhe. Kevalajnyana paryayathi tulya chhe. Ema kevaladarshani pana chhe. Sutra– 321. Vyamtaro, asurakumaravat kaheva. E pramane jyotishka ane vaimanika pana janava. Paramtu svasthanathi tristhanapatita kaheva. Sutra samdarbha– 316–321