Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1106609 | ||
Scripture Name( English ): | Pragnapana | Translated Scripture Name : | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
पद-५ विशेष |
Translated Chapter : |
પદ-૫ વિશેષ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 309 | Category : | Upang-04 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] असुरकुमाराणं भंते! केवतिया पज्जवा पन्नत्ता? गोयमा! अनंता पज्जवा पन्नत्ता। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–असुरकुमाराणं अनंता पज्जवा पन्नत्ता? गोयमा! असुरकुमारे असुरकुमारस्स दव्वट्ठयाए तुल्ले। पदेसट्ठयाए तुल्ले। ओगाहणट्ठयाए चउट्ठाणवडिए। ठितीए चउट्ठाणवडिए। कालवण्णपज्जवेहिं छट्ठाणवडिए। एवं नीलवण्णपज्जवेहिं लोहियवण्णपज्जवेहिं हालिद्दवण्णपज्जवेहिं सुक्किल्लवण्ण-पज्जवेहिं, सुब्भिगंधपज्जवेहिं दुब्भिगंधपज्जवेहिं, तित्तरसपज्जवेहिं कडुयरसपज्जवेहिं कसाय-रसपज्जवेहिं अंबिलरसपज्जवेहिं महुररसपज्जवेहिं, कक्खडफासपज्जवेहिं मउयफासपज्जवेहिं गरुयफासपज्जवेहिं लहुयफासपज्जवेहिं सीतफासपज्जवेहिं उसिणफासपज्जवेहिं निद्धफास-पज्जवेहिं लुक्खफासपज्जवेहिं, आभिनिबोहियनाणपज्जवेहिं सुतनाणपज्जवेहिं ओहिनाण-पज्जवेहिं, मतिअन्नाणपज्जवेहिं सुतअन्नाणपज्जवेहिं विभंगनाणपज्जवेहिं, चक्खुदंसणपज्जवेहिं अचक्खुदंसणपज्जवेहिं ओहिदंसणपज्जवेहि य छट्ठाणवडिते। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चति–असुरकुमाराणं अनंता पज्जवा पन्नत्ता। एवं जहा नेरइया जहा असुरकुमारा तहा नागकुमारा वि जाव थणियकुमारा। | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૦૯. ભગવન્ ! અસુરકુમારોના કેટલા પર્યાયો કહ્યા છે ? ગૌતમ ! અનંતપર્યાયો છે. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! એક અસુરકુમાર બીજા અસુરકુમાર કરતા દ્રવ્યાર્થપણે તુલ્ય છે, પ્રદેશાર્થપણે તુલ્ય છે. અવગાહના રૂપે ચતુઃસ્થાન પતિત છે. સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. કાળાવર્ણ પર્યાયથી છ સ્થાનને પ્રાપ્ત થયેલ છે. એ રીતે નીલ – રક્ત – પીત – શુક્લવર્ણ પર્યાય વડે, સુગંધ – દુર્ગંધ પર્યાય વડે, તિક્ત – કટુક – કષાય – અમ્લ – મધુર રસ પર્યાય વડે, રસ પર્યાય વડે, કર્કશ – મૃદુ – ગુરુ – લઘુ – શીત – ઉષ્ણ – સ્નિગ્ધ – રૂક્ષ સ્પર્શ પર્યાય વડે, આભિનિબોધિકાદિ ચાર જ્ઞાન, મતિ આદિ ત્રણ અજ્ઞાન વડે તથા ચક્ષુ – અચક્ષુ – અવધિ દર્શન પર્યાય વડે છ સ્થાનક પતિત છે. હે ગૌતમ ! એ કારણથી કહું છું કે – અસુરકુમારને અનંત પર્યાયો કહ્યા છે. બાકી બધું નૈરયિકવત્ જાણવું. અસુરકુમારની માફક સ્તનિતકુમાર સુધી કહેવું. સૂત્ર– ૩૧૦. ભગવન્ ! પૃથ્વીકાયિકોને કેટલા પર્યાયો છે ? ગૌતમ ! અનંત પર્યાયો છે. ભગવન્! એમ કેમ કહ્યું ? ગૌતમ! એક પૃથ્વીકાયિક, બીજા પૃથ્વીકાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થ અને પ્રદેશાર્થ રૂપે તુલ્ય છે, અવગાહના રૂપે કદાચિત હીન – તુલ્ય કે અધિક હોય છે. જો ન્યૂન હોય તો અસંખ્યાતમો ભાગ ન્યૂન કે સંખ્યાતમો ભાગ ન્યૂન હોય છે અથવા સંખ્યાત ગુણઅધિક કે અસંખ્યાત ગુણ અધિક હોય છે. સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત હોય – કદાચ ન્યૂન, કદાચ તુલ્ય કે કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો અસંખ્યાતમો ભાગ ન્યૂન, સંખ્યાતમો ભાગ ન્યૂન, સંખ્યાતગુણ ન્યૂન હોય. જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક, સંખ્યાતમો ભાગ અધિક કે સંખ્યાતગુણ અધિક હોય. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મતિ અને શ્રુત અજ્ઞાનપર્યાય, અચક્ષુદર્શન પર્યાય વડે છ સ્થાન પતિત હોય છે. ભગવન્ ! અપ્કાયિકોને કેટલા પર્યાયો છે ? ગૌતમ ! અનંત પર્યાયો છે. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! એક અપ્કાયિક બીજા અપ્કાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થ – પ્રદેશાર્થપણે તુલ્ય છે. અવગાહના રૂપે ચાર સ્થાન અને સ્થિતિરૂપે ત્રિસ્થાન પતિત હોય છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, ચક્ષુદર્શનથી છ સ્થાન પતિત હોય. ભગવન્ ! તેઉકાયિકના કેટલા પર્યાયો છે ? ગૌતમ ! અનંત પર્યાયો છે. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ! એક તેઉકાયિક, બીજા એક તેઉકાયિકની અપેક્ષાથી દ્રવ્યાર્થ – પ્રદેશાર્થપણે તુલ્ય છે. અવગાહનરૂપે ચતુઃસ્થાન પતિત, સ્થિતિરૂપે ત્રિસ્થાન પતિત હોય છે. વર્ણાદિથી ચાર, મતિ આદિ બે અજ્ઞાન, અચક્ષુદર્શન વડે પર્યાય છ સ્થાન પતિત હોય છે. ભગવન્ ! વાયુકાયિકના કેટલા પર્યાયો છે ? ગૌતમ ! અનંત પર્યાયો છે. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! એક વાયુકાયિક બીજા એક વાયુકાયિકની અપેક્ષાથી દ્રવ્યાર્થ અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે. અવગાહનારૂપે ચતુઃસ્થાન, સ્થિતિરૂપે ત્રિસ્થાનપતિત છે. વર્ણાદિ ચાર, મતિ આદિ બે અજ્ઞાન, અચક્ષુદર્શન પર્યાય વડે છ સ્થાન પતિત હોય છે. ભગવન્ ! વનસ્પતિકાયિકના કેટલા પર્યાય છે ? ગૌતમ ! અનંત પર્યાયો છે. ભગવન્! એમ કેમ કહ્યું ? ગૌતમ ! કોઈ એક વનસ્પતિકાયિક બીજા વનસ્પતિકાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થ અને પ્રદેશાર્થથી તુલ્ય છે. અવગાહનારૂપે ચતુઃસ્થાન અને સ્થિતિરૂપે ત્રિસ્થાનપતિત છે. વર્ણાદિથી ચાર, મત્યાદિ બે અજ્ઞાન, અચક્ષુદર્શન પર્યાય વડે છ સ્થાન પતિત છે. સૂત્ર– ૩૧૧. ભગવન્ ! બેઇન્દ્રિયોને કેટલા પર્યાય છે ? ગૌતમ ! અનંત પર્યાયો છે. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! એક બેઇન્દ્રિય, બીજા બેઇન્દ્રિય ની અપેક્ષાથી દ્રવ્યાર્થ – પ્રદેશાર્થપણે તુલ્ય છે. અવગાહનાથી કદાચ ન્યૂન, તુલ્ય કે અધિક હોય. જો ન્યૂન હોય તો અસંખ્યાત કે સંખ્યાત ભાગ ન્યૂન તથા સંખ્યાત કે અસંખ્યાતગુણ ન્યૂન હોય. જો અધિક હોય તો અસંખ્યાત ભાગ યાવત્ અસંખ્યાતગુણ અધિક હોય છે. સ્થિતિને આશ્રીને ત્રિસ્થાનપતિત હોય. વર્ણાદિ ચાર, આભિનિબોધિકાદિ બે જ્ઞાન, બે અજ્ઞાન અને અચક્ષુદર્શન પર્યાય વડે છ સ્થાનપતિત હોય છે. એ પ્રમાણે તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયો જીવો જાણવા. પણ ચઉરિન્દ્રિયોમાં એ વિશેષ છે કે તેને ચક્ષુ અને અચક્ષુ એ બે દર્શન હોય છે. સૂત્ર– ૩૧૨. પંચેન્દ્રિય તિર્યંચયોનિકને નૈરયિકોવત્ કહેવા. સૂત્ર– ૩૧૩. ભગવન્ ! મનુષ્યોને કેટલા પર્યાયો છે ? ગૌતમ ! અનંત પર્યાયો છે. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ! કોઈ એક મનુષ્ય, બીજા મનુષ્યની અપેક્ષાથી દ્રવ્યાર્થ – પ્રદેશાર્થપણે તુલ્ય છે. અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત અને સ્થિતિરૂપે ત્રિસ્થાન પતિત છે. વર્ણાદિ ચાર સ્થાન પતિત અને, આભિનિબોધિકાદિ ચાર જ્ઞાનથી છ સ્થાન પતિત છે. કેવળજ્ઞાન પર્યાયથી તુલ્ય છે. ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન વડે છ સ્થાન પતિત છે. કેવળદર્શન પર્યાયથી તુલ્ય છે. સૂત્ર– ૩૧૪. વ્યંતરો અવગાહના અને સ્થિતિરૂપે ચતુઃસ્થાન પતિત છે. વર્ણાદિથી છ સ્થાન પતિત છે. જ્યોતિષ્ક અને વૈમાનિક પણ એ જ પ્રકારે છે. પણ સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત છે. સૂત્ર સંદર્ભ– ૩૦૯–૩૧૪ | ||
Mool Sutra Transliteration : | [sutra] asurakumaranam bhamte! Kevatiya pajjava pannatta? Goyama! Anamta pajjava pannatta. Se kenatthenam bhamte! Evam vuchchai–asurakumaranam anamta pajjava pannatta? Goyama! Asurakumare asurakumarassa davvatthayae tulle. Padesatthayae tulle. Ogahanatthayae chautthanavadie. Thitie chautthanavadie. Kalavannapajjavehim chhatthanavadie. Evam nilavannapajjavehim lohiyavannapajjavehim haliddavannapajjavehim sukkillavanna-pajjavehim, subbhigamdhapajjavehim dubbhigamdhapajjavehim, tittarasapajjavehim kaduyarasapajjavehim kasaya-rasapajjavehim ambilarasapajjavehim mahurarasapajjavehim, kakkhadaphasapajjavehim mauyaphasapajjavehim garuyaphasapajjavehim lahuyaphasapajjavehim sitaphasapajjavehim usinaphasapajjavehim niddhaphasa-pajjavehim lukkhaphasapajjavehim, abhinibohiyananapajjavehim sutananapajjavehim ohinana-pajjavehim, matiannanapajjavehim sutaannanapajjavehim vibhamgananapajjavehim, chakkhudamsanapajjavehim achakkhudamsanapajjavehim ohidamsanapajjavehi ya chhatthanavadite. Se tenatthenam goyama! Evam vuchchati–asurakumaranam anamta pajjava pannatta. Evam jaha neraiya jaha asurakumara taha nagakumara vi java thaniyakumara. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 309. Bhagavan ! Asurakumarona ketala paryayo kahya chhe\? Gautama ! Anamtaparyayo chhe. Bhagavan ! Ema kema kahyum\? Gautama ! Eka asurakumara bija asurakumara karata dravyarthapane tulya chhe, pradesharthapane tulya chhe. Avagahana rupe chatuhsthana patita chhe. Sthiti vade chatuhsthana patita chhe. Kalavarna paryayathi chha sthanane prapta thayela chhe. E rite nila – rakta – pita – shuklavarna paryaya vade, sugamdha – durgamdha paryaya vade, tikta – katuka – kashaya – amla – madhura rasa paryaya vade, rasa paryaya vade, karkasha – mridu – guru – laghu – shita – ushna – snigdha – ruksha sparsha paryaya vade, abhinibodhikadi chara jnyana, mati adi trana ajnyana vade tatha chakshu – achakshu – avadhi darshana paryaya vade chha sthanaka patita chhe. He gautama ! E karanathi kahum chhum ke – asurakumarane anamta paryayo kahya chhe. Baki badhum nairayikavat janavum. Asurakumarani maphaka stanitakumara sudhi kahevum. Sutra– 310. Bhagavan ! Prithvikayikone ketala paryayo chhe\? Gautama ! Anamta paryayo chhe. Bhagavan! Ema kema kahyum\? Gautama! Eka prithvikayika, bija prithvikayikani apekshae dravyartha ane pradeshartha rupe tulya chhe, avagahana rupe kadachita hina – tulya ke adhika hoya chhe. Jo nyuna hoya to asamkhyatamo bhaga nyuna ke samkhyatamo bhaga nyuna hoya chhe athava samkhyata gunaadhika ke asamkhyata guna adhika hoya chhe. Sthitini apekshae tristhana patita hoya – kadacha nyuna, kadacha tulya ke kadacha adhika hoya. Jo nyuna hoya to asamkhyatamo bhaga nyuna, samkhyatamo bhaga nyuna, samkhyataguna nyuna hoya. Jo adhika hoya to asamkhyatamo bhaga adhika, samkhyatamo bhaga adhika ke samkhyataguna adhika hoya. Varna, gamdha, rasa, sparsha, mati ane shruta ajnyanaparyaya, achakshudarshana paryaya vade chha sthana patita hoya chhe. Bhagavan ! Apkayikone ketala paryayo chhe\? Gautama ! Anamta paryayo chhe. Bhagavan ! Ema kema kahyum\? Gautama ! Eka apkayika bija apkayikani apekshae dravyartha – pradesharthapane tulya chhe. Avagahana rupe chara sthana ane sthitirupe tristhana patita hoya chhe. Varna, gamdha, rasa, sparsha, matiajnyana, shrutaajnyana, chakshudarshanathi chha sthana patita hoya. Bhagavan ! Teukayikana ketala paryayo chhe\? Gautama ! Anamta paryayo chhe. Bhagavan ! Ema kema kahyum\? Gautama! Eka teukayika, bija eka teukayikani apekshathi dravyartha – pradesharthapane tulya chhe. Avagahanarupe chatuhsthana patita, sthitirupe tristhana patita hoya chhe. Varnadithi chara, mati adi be ajnyana, achakshudarshana vade paryaya chha sthana patita hoya chhe. Bhagavan ! Vayukayikana ketala paryayo chhe\? Gautama ! Anamta paryayo chhe. Bhagavan ! Ema kema kahyum\? Gautama ! Eka vayukayika bija eka vayukayikani apekshathi dravyartha ane pradeshartharupe tulya chhe. Avagahanarupe chatuhsthana, sthitirupe tristhanapatita chhe. Varnadi chara, mati adi be ajnyana, achakshudarshana paryaya vade chha sthana patita hoya chhe. Bhagavan ! Vanaspatikayikana ketala paryaya chhe\? Gautama ! Anamta paryayo chhe. Bhagavan! Ema kema kahyum\? Gautama ! Koi eka vanaspatikayika bija vanaspatikayikani apekshae dravyartha ane pradesharthathi tulya chhe. Avagahanarupe chatuhsthana ane sthitirupe tristhanapatita chhe. Varnadithi chara, matyadi be ajnyana, achakshudarshana paryaya vade chha sthana patita chhe. Sutra– 311. Bhagavan ! Beindriyone ketala paryaya chhe\? Gautama ! Anamta paryayo chhe. Bhagavan ! Ema kema kahyum\? Gautama ! Eka beindriya, bija beindriya ni apekshathi dravyartha – pradesharthapane tulya chhe. Avagahanathi kadacha nyuna, tulya ke adhika hoya. Jo nyuna hoya to asamkhyata ke samkhyata bhaga nyuna tatha samkhyata ke asamkhyataguna nyuna hoya. Jo adhika hoya to asamkhyata bhaga yavat asamkhyataguna adhika hoya chhe. Sthitine ashrine tristhanapatita hoya. Varnadi chara, abhinibodhikadi be jnyana, be ajnyana ane achakshudarshana paryaya vade chha sthanapatita hoya chhe. E pramane teindriya ane chaurindriyo jivo janava. Pana chaurindriyomam e vishesha chhe ke tene chakshu ane achakshu e be darshana hoya chhe. Sutra– 312. Pamchendriya tiryamchayonikane nairayikovat kaheva. Sutra– 313. Bhagavan ! Manushyone ketala paryayo chhe\? Gautama ! Anamta paryayo chhe. Bhagavan ! Ema kema kahyum\? Gautama! Koi eka manushya, bija manushyani apekshathi dravyartha – pradesharthapane tulya chhe. Avagahanarupe chatuhsthana patita ane sthitirupe tristhana patita chhe. Varnadi chara sthana patita ane, abhinibodhikadi chara jnyanathi chha sthana patita chhe. Kevalajnyana paryayathi tulya chhe. Trana ajnyana, trana darshana vade chha sthana patita chhe. Kevaladarshana paryayathi tulya chhe. Sutra– 314. Vyamtaro avagahana ane sthitirupe chatuhsthana patita chhe. Varnadithi chha sthana patita chhe. Jyotishka ane vaimanika pana e ja prakare chhe. Pana sthiti vade tristhanapatita chhe. Sutra samdarbha– 309–314 |