Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1106566
Scripture Name( English ): Pragnapana Translated Scripture Name : પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

पद-३ अल्पबहुत्त्व

Translated Chapter :

પદ-૩ અલ્પબહુત્ત્વ

Section : Translated Section :
Sutra Number : 266 Category : Upang-04
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] एतेसि णं भंते! सुहुमाणं सुहुमपुढविकाइयाणं सुहुमआउकाइयाणं सुहुमतेउकाइयाणं सुहुम-वाउकाइयाणं सुहुमवणस्सइकाइयाणं सुहुमनिगोदाणं बादराणं बादरपुढविकाइयाणं बादरआउ-काइयाणं बादरतेउकाइयाणं बादरवाउकाइयाणं बादरवणस्सइकाइयाणं पत्तेयसरीरबादरवणस्सइ-काइयाणं बादरनिगोदाणं बादरतसकाइयाणं य कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा बादरतसकाइया, बादरतेउकाइया असंखेज्जगुणा, पत्तेयसरीरबादर-वणस्सइकाइया असंखेज्जगुणा, बादरनिगोदा असंखेज्जगुणा, बादरपुढविकाइया असंखेज्जगुणा, बादरआउकाइया असंखेज्जगुणा, बादरवाउकाइया असंखेज्जगुणा, सुहुमतेउकाइया असंखेज्ज-गुणा सुहुमपुढविकाइया विसेसाहिया, सुहुमआउकाइया विसेसाहिया, सुहुमवाउकाइया विसेसाहिया, सुहुमनिगोदा असंखेज्जगुणा, बादरवणस्सइकाइया अनंतगुणा, बादरा विसेसाहिया, सुहुम-वणस्सइकाइया असंखेज्जगुणा, सुहुमा विसेसाहिया। एतेसि णं भंते! सुहुमअपज्जत्तयाणं सुहुमपुढविकाइयाणं अपज्जत्तगाणं सुहुमआउ-काइयाणं अपज्जत्तयाणं सुहुमतेउकाइयाणं अपज्जत्तयाणं सुहुमवाउकाइयाणं अपज्जत्तयाणं सुहुमवणस्सइकाइयाणं अपज्जत्तगाणं सुहुमनिगोदापज्जत्तयाणं बादरअपज्जत्तयाणं बादर-पुढविकाइयाणं अपज्जत्तयाणं बादरआउकाइयाणं अपज्जत्तयाणं बादरतेउकाइयाणं अपज्ज-त्तयाणं बादरवाउकाइयाणं अपज्जत्तयाणं बादरवणस्सइकाइयाणं अपज्जत्तयाणं पत्तेयसरीर-बादरवणस्सइकाइयाणं अपज्जत्तयाणं बादरनिगोदाणं अपज्जत्तयाणं बादरतसकाइयाणं अपज्जत्तयाणं कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा बादरतसकाइया अपज्जत्तगा, बादरतेउकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, पत्तेयसरीरबादरवणस्सइकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, बादरनिगोदा अपज्जत्तया असंखेज्जगुणा, बादरपुढविकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, बादरआउक्काइया अपज्जत्तगा असंखेज्जगुणा, बादरवाउकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, सुहुमतेउकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, सुहुमपुढविकाइया अपज्जत्तगा विसेसाहिया, सुहुमआउकाइया अपज्जत्तगा विसेसाहिया, सुहुमवाउकाइया अपज्जत्तगा विसेसाहिया, सुहुमनिगोदा अपज्जत्तगा असंखेज्जगुणा, बादरवणस्सइकाइया अपज्जत्तगा अनंतगुणा, बादरा अपज्जत्तगा विसेसाहिया, सुहुमवणस्सइकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, सुहुमा अपज्जत्तगा विसेसाहिया। एतेसि णं भंते! सुहुमपज्जत्तयाणं सुहुमपुढविकाइयपज्जत्तयाणं सुहुमआउकाइयपज्ज-त्तयाणं सुहुमतेउकाइयपज्जत्तयाणं सुहुमवाउकाइयपज्जत्तयाणं सुहुमवणस्सइकाइयपज्जत्तयाणं सुहुमनिगोयपज्जत्तयाणं बादरपज्जत्तयाणं बादरपुढविकाइयपज्जत्तयाणं बादरआउकाइय-पज्जत्तयाणं बादरतेउकाइयपज्जत्तयाणं बादरवाउकाइयपज्जत्तयाणं बादरवणस्सइकाइय-पज्जत्तयाणं पत्तेयसरीरबादरवणस्सइकाइयपज्जत्तयाणं बादरनिगोदपज्जत्तयाणं बादरतसकाइय-पज्जत्तयाणं य कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा बादरतेउकाइया पज्जत्तगा, बादरतसकाइया पज्जत्तगा असंखेज्ज-गुणा, पत्तेयसरीरबादरवणस्सइकाइया पज्जत्तगा असंखेज्जगुणा, बादरनिगोदा पज्जत्तगा असंखे-ज्जगुणा, बादरपुढविकाइया पज्जत्तगा असंखेज्जगुणा, बादरआउकाइया पज्जत्तया असंखेज्ज-गुणा, बादरवाउकाइया पज्जत्तगा असंखेज्जगुणा, सुहुमतेउकाइया पज्जत्तया असंखेज्जगुणा, सुहुमपुढविकाइया पज्जत्तया विसेसाहिया, सुहुमआउकाइया पज्जत्तया विसेसाहिया, सुहुम-वाउकाइया पज्जत्तया विसेसाहिया, सुहुमनिगोदा पज्जत्तया असंखेज्जगुणा, बादरवणस्सइकाइया पज्जत्तया अनंतगुणा, बादरा पज्जत्तया विसेसाहिया, सुहुमवणस्सइकाइया पज्जत्तगा असंखेज्ज-गुणा, सुहुमा पज्जत्तया विसेसाहिया। एएसि णं भंते! सुहुमाणं बादराण य पज्जत्तापज्जत्ताणं कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा बादरा पज्जत्तगा, बादरा अपज्जत्तगा असंखेज्जगुणा, सुहुमा अपज्जत्तगा असंखेज्जगुणा, सुहुमा पज्जत्तगा संखेज्जगुणा। एएसि णं भंते! सुहुमपुढविकाइयाणं बादरपुढविकाइयाण य पज्जत्तापज्जत्ताणं कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा बादरपुढविकाइया पज्जत्तगा, बादरपुढविकाइया अपज्जत्तया असंखेज्जगुणा, सुहुमपुढविकाइया अपज्जत्तया असंखेज्जगुणा, सुहुमपुढविकाइया पज्जत्तया संखेज्जगुणा। एएसि णं भंते! सुहुमआउकाइयाणं बादरआउकाइयाण य पज्जत्तापज्जत्ताणं कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा बादरआउकाइया पज्जत्तया, बादरआउकाइया अपज्जत्तया असंखेज्जगुणा, सुहुमआउकाइया अपज्जत्तया असंखेज्जगुणा, सुहुमआउकाइया पज्जत्तया संखेज्जगुणा। एएसि णं भंते! सुहुमतेउकाइयाणं बादरतेउकाइयाण य पज्जत्तापज्जत्ताणं कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा बादरतेउकाइया पज्जत्तगा, बादरतेउकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, सुहुमतेउकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, सुहुमतेउकाइया पज्जत्तगा संखेज्जगुणा। एएसि णं भंते! सुहुमवाउकाइयाणं बादरवाउकाइयाण य पज्जत्तापज्जत्ताणं कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा बादरवाउकाइया पज्जत्तया, बादरवाउकाइया अपज्जत्तया असंखेज्जगुणा, सुहुमवाउकाइया अपज्जत्तया असंखेज्जगुणा, सुहुमवाउकाइया पज्जत्तगा संखेज्जगुणा। एएसि णं भंते! सुहुमवणस्सतिकाइयाणं बादरवणस्सतिकाइयाण य पज्जत्तापज्जत्ताणं कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा बादरवणस्सइकाइया पज्जत्तया, बादरवणस्सतिकाइया अपज्जत्तया असंखेज्जगुणा, सुहुमवणस्सइ काइया अपज्जत्तगा असंखेज्जगुणा, सुहुमवणस्सइकाइया पज्जत्तया संखेज्जगुणा। एतेसि णं भंते! सुहुमनिगोदाणं बादरनिगोदाण य पज्जत्तापज्जत्ताणं कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा बादरनिगोदा पज्जत्तगा, बादरनिगोदा अपज्जत्तगा असंखेज्जगुणा, सुहुमनिगोदा अपज्जत्तगा असंखेज्जगुणा, सुहुमनिगोदा पज्जत्तगा संखेज्जगुणा। एएसि णं भंते! सुहुमाणं सुहुमपुढविकाइयाणं सुहुमआउकाइयाणं सुहुमतेउकाइयाणं सुहुमवाउकाइयाणं सुहुमवणस्सइकाइयाणं सुहुमनिगोदाणं बादराणं बादरपुढविकाइयाणं बादर-आउकाइयाणं बादरतेउकाइयाणं बादरवाउकाइयाणं बादरवणस्सतिकाइयाणं पत्तेयसरीरबादर-वणस्सइकाइयाणं बादरनिगोदाणं बादरतसकाइयाण य पज्जत्तापज्जत्ताणं कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा बादरतेउकाइया पज्जत्तया, बादरतसकाइया पज्जत्तगा असंखेज्ज-गुणा, बादरतसकाइया अपज्जत्तया असंखेज्जगुणा, पत्तेयसरीरवणस्सइकाइया पज्जत्तया असंखे-ज्जगुणा, बादरनिगोदा पज्जत्तया असंखेज्जगुणा, बादरपुढविकाइया पज्जत्तगा असंखेज्जगुणा, बादरआउकाइया पज्जत्तगा असंखेज्जगुणा, बादरवाउकाइया पज्जत्तया असंखेज्जगुणा, बादर-तेउक्काइया अपज्जत्तया असंखेज्जगुणा, पत्तेयसरीरबादरवणस्सइकाइया अपज्जत्तगा असंखेज्ज गुणा, बायरनिगोया अपज्जत्तया असंखेज्जगुणा, बादरपुढविकाइया अपज्जत्तया असंखेज्जगुणा, बादरआउकाइया अपज्जत्तया असंखेज्जगुणा, बादरवाउकाइया अपज्जत्तया असंखेज्जगुणा, सुहुमतेउकाइया अपज्जत्तया असंखेज्जगुणा, सुहुमपुढविकाइया अपज्जत्तगा विसेसाहिया, सुहुमआउकाइया अपज्जत्तगा विसेसाहिया, सुहुमवाउकाइया अपज्जत्तया विसेसाहिया, सुहुम-तेउकाइया पज्जत्तया संखेज्जगुणा, सुहुमपुढविकाइया पज्जत्तगा विसेसाहिया, सुहुमआउकाइया पज्जत्तगा विसेसाहिया, सुहुमवाउकाइया पज्जत्तया विसेसाहिया, सुहुमनिगोदा अपज्जत्तया असंखेज्जगुणा, सुहुमनिगोदा पज्जत्तया संखेज्जगुणा, बादरवणस्सइकाइया पज्जत्तया अनंतगुणा, बादरपज्जत्तगा विसेसाहिया, बादरवणस्सइकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, बादरअपज्जत्तया विसेसाहिया, बादरा विसेसाहिया, सुहुमवणस्सतिकाइया अपज्जत्तया असंखेज्जगुणा, सुहुमा अपज्जत्तया विसेसाहिया, सुहुमवणस्सतिकाइया पज्जत्तगा संखेज्जगुणा, सुहुमा पज्जत्तया विसेसाहिया, सुहुमा विसेसाहिया।
Sutra Meaning : ભગવન્‌ ! આ સૂક્ષ્મો, સૂક્ષ્મ એવા પૃથ્વીકાયિક – અપ્‌કાયિક – તેઉકાયિક – વાયુકાયિક – વનસ્પતિકાયિક – નિગોદ, બાદર, બાદર પૃથ્વીકાયિક – અપ્‌કાયિક – તેઉકાયિક – વાયુકાયિક – વનસ્પતિકાયિક, પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિક, બાદર નિગોદો, બાદર ત્રસકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય, વિશેષ છે? ગૌતમ ! સૌથી થોડાં બાદર ત્રસકાયિકો છે. બાદર તેઉકાયિક અસંખ્યાતગણા છે. પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક અસંખ્યાતગણા, બાદર નિગોદો અસંખ્યાતગણા, સૂક્ષ્મ પૃથ્વીકાયિક – અપ્‌કાયિક – વાયુકાયિક ક્રમશઃ વિશેષાધિક, સૂક્ષ્મ નિગોદ અસંખ્યાતા, બાદર વનસ્પતિકાયિક અનંતગણા, બાદર વિશેષાધિક, સૂક્ષ્મ વનસ્પતિકાયિક અસંખ્યાતા, તેથી સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે. ભગવન્‌ ! અપર્યાપ્તા એવા સૂક્ષ્મ, સૂક્ષ્મ પૃથ્વીકાયિક યાવત્‌ વનસ્પતિકાયિક, સૂક્ષ્મ નિગોદ, બાદર, બાદર પૃથ્વીકાયિક યાવત્‌ વનસ્પતિકાયિકો, પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક બાદર નિગોદ, બાદર ત્રસકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષ છે ? ગૌતમ! સૌથી થોડાં અપર્યાપ્તા બાદર ત્રસકાયિકો છે, અપર્યાપ્તા બાદર તેઉકાયિક અસંખ્યાતા, અપર્યાપ્તા પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક અસંખ્યાતા, અપર્યાપ્તા બાદર નિગોદો અસંખ્યાતા, અપર્યાપ્તા બાદર પૃથ્વીકાયિક – અપ્‌કાયિક – વાયુકાયિક ક્રમશઃ અસંખ્યાતા, અપર્યાપ્તા સૂક્ષ્મ તેઉકાયિક અસંખ્યાતગણા, અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિક – અપ્‌કાયિક – વાયુકાયિક ક્રમશઃ વિશેષાધિક, અપર્યાપ્તા સૂક્ષ્મ નિગોદ અસંખ્યાતા, અપર્યાપ્તા બાદર વનસ્પતિકાયિક અનંતગણા, અપર્યાપ્તા બાદર વિશેષાધિક, અપર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયિક અસંખ્યાતા, અપર્યાપ્તા સૂક્ષ્મો વિશેષ છે. ભગવન્‌ ! પર્યાપ્તા – સૂક્ષ્મો, સૂક્ષ્મ પૃથ્વીકાયિક યાવત્‌ વનસ્પતિકાયિક, સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તા – બાદર, બાદર પૃથ્વીકાયિક યાવત્‌ વનસ્પતિકાયિક, પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક, બાદર નિગોદ, બાદર ત્રસકાયિક, એ બધાં પર્યાપ્તામાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય, વિશેષ છે ? ગૌતમ ! સૌથી થોડાં પર્યાપ્તા બાદર તેઉકાયિકો છે, પર્યાપ્તા બાદર ત્રસકાયિક અસંખ્યાતગણા, પર્યાપ્તા પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક અસંખ્યાતગણા, પર્યાપ્તા બાદર નિગોદ અસંખ્યાતગણા, પર્યાપ્તા બાદર પૃથ્વીકાયિક – અપ્‌કાયિક – વાયુકાયિક ક્રમશઃ અસંખ્યાતગણા, પર્યાપ્તા સૂક્ષ્મ તેઉકાયિક અસંખ્યાતગણા, પર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વી – કાયિક અપ્‌કાયિક વાયુકાયિક અનુક્રમે વિશેષાધિક, સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તા અસંખ્યાતગણા, પર્યાપ્તા બાદર વનસ્પતિકાયિક અનંતગણા, પર્યાપ્તા બાદર વિશેષાધિક, પર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયિક અસંખ્યાતગણા, પર્યાપ્તા સૂક્ષ્મ તેનાથી વિશેષાધિક છે. ભગવન્‌ ! પર્યાપ્તા – અપર્યાપ્તા સૂક્ષ્મ અને બાદરમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ સૌથી થોડાં બાદર પર્યાપ્તા છે, બાદર અપર્યાપ્તા તેનાથી અસંખ્યાતગણા. અપર્યાપ્તા સૂક્ષ્મ તેનાથી અસંખ્યાતગણા, પર્યાપ્તા સૂક્ષ્મ સંખ્યાતગણા. ભગવન્‌ ! આ સૂક્ષ્મ પૃથ્વીકાયિક અને બાદર પૃથ્વીકાયિકમાં પર્યાપ્તા – અપર્યાપ્તામાં કોણ કોનાથી અલ્પ બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડાં પર્યાપ્તા બાદર પૃથ્વીકાયિક છે, અપર્યાપ્તા બાદર પૃથ્વીકાયિક અસંખ્યાતા, અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિક અસંખ્યાતા, પર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિક સંખ્યાતા. એ પ્રમાણે પર્યાપ્તા – અપર્યાપ્તા સૂક્ષ્મ અને બાદર અપ્‌કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, નિગોદ સંબંધી સૂત્રો જાણવા. આ બધામાં બાદર પર્યાપ્તાથી બાદર અપર્યાપ્તા અસંખ્યાતગણા, તેથી સૂક્ષ્મ અપર્યાપ્તા અસંખ્યાતગણા, સૂક્ષ્મ પર્યાપ્તા સંખ્યાતા છે. ભગવન્‌! આ સૂક્ષ્મ, સૂક્ષ્મ પૃથ્વીકાયિક યાવત્‌ વનસ્પતિકાયિક, સૂક્ષ્મ નિગોદ, બાદર, પૃથ્વીકાયિક યાવત્‌ વનસ્પતિકાય, પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાય, બાદર નિગોદ, બાદર ત્રસકાયિક પર્યાપ્તા – અપર્યાપ્તામાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમ! સૌથી થોડાં પર્યાપ્તા બાદર તેઉકાયિકો છે. પર્યાપ્તા બાદર ત્રસકાયિક તેનાથી અસંખ્યાતગણા, અપર્યાપ્તા બાદર ત્રસકાયિક તેનાથી અસંખ્યાતગણા, પર્યાપ્તા પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક તેનાથી અસંખ્યાતા, પર્યાપ્તા બાદર નિગોદ તેનાથી અસંખ્યાતા, તેનાથી પર્યાપ્તા બાદર પૃથ્વીકાયિક અપ્‌કાયિક વાયુકાયિક અનુક્રમે અસંખ્યાતગણા, અપર્યાપ્તા બાદર તેઉકાયિક તેનાથી અસંખ્યાતગણા, તેનાથી અપર્યાપ્તા પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક અસંખ્યાતગણા, તેનાથી અપર્યાપ્તા બાદર નિગોદ અસંખ્યાતગણા, તેનાથી અપર્યાપ્તા બાદર પૃથ્વીકાયિક અપ્‌કાયિક વાયુકાયિક અનુક્રમે અસંખ્યાતગણા, અપર્યાપ્તા સૂક્ષ્મ તેઉકાયિક અસંખ્યાતગણા, અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિક અપ્‌કાયિક વાયુકાયિક અનુક્રમે વિશેષાધિક, તેનાથી પર્યાપ્તા સૂક્ષ્મ તેઉકાયિક અસંખ્યાતગણા, પર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિક અપ્‌કાયિક વાયુકાયિક અનુક્રમે વિશેષાધિક, સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તા અસંખ્યાતગણા, સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તા તેનાથી સંખ્યાતગણા, પર્યાપ્તા બાદર વનસ્પતિકાયિક અનંતગણા, પર્યાપ્તા બાદર વિશેષાધિક, અપર્યાપ્તા બાદર વનકાયિક તેનાથી અસંખ્યાતગણા, અપર્યાપ્તા બાદર વિશેષાધિક, બાદર વિશેષાધિક, અપર્યાપ્તા સૂક્ષ્મ વનકાયિક અસંખ્યાતગણા, અપર્યાપ્તા સૂક્ષ્મ વિશેષાધિક, પર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયિક તેનાથી સંખ્યાતગણા, સૂક્ષ્મ પર્યાપ્તા વિશેષ, સૂક્ષ્મ વિશેષ છે.
Mool Sutra Transliteration : [sutra] etesi nam bhamte! Suhumanam suhumapudhavikaiyanam suhumaaukaiyanam suhumateukaiyanam suhuma-vaukaiyanam suhumavanassaikaiyanam suhumanigodanam badaranam badarapudhavikaiyanam badaraau-kaiyanam badarateukaiyanam badaravaukaiyanam badaravanassaikaiyanam patteyasarirabadaravanassai-kaiyanam badaranigodanam badaratasakaiyanam ya katare katarehimto appa va bahuya va tulla va visesahiya va? Goyama! Savvatthova badaratasakaiya, badarateukaiya asamkhejjaguna, patteyasarirabadara-vanassaikaiya asamkhejjaguna, badaranigoda asamkhejjaguna, badarapudhavikaiya asamkhejjaguna, badaraaukaiya asamkhejjaguna, badaravaukaiya asamkhejjaguna, suhumateukaiya asamkhejja-guna suhumapudhavikaiya visesahiya, suhumaaukaiya visesahiya, suhumavaukaiya visesahiya, suhumanigoda asamkhejjaguna, badaravanassaikaiya anamtaguna, badara visesahiya, suhuma-vanassaikaiya asamkhejjaguna, suhuma visesahiya. Etesi nam bhamte! Suhumaapajjattayanam suhumapudhavikaiyanam apajjattaganam suhumaau-kaiyanam apajjattayanam suhumateukaiyanam apajjattayanam suhumavaukaiyanam apajjattayanam suhumavanassaikaiyanam apajjattaganam suhumanigodapajjattayanam badaraapajjattayanam badara-pudhavikaiyanam apajjattayanam badaraaukaiyanam apajjattayanam badarateukaiyanam apajja-ttayanam badaravaukaiyanam apajjattayanam badaravanassaikaiyanam apajjattayanam patteyasarira-badaravanassaikaiyanam apajjattayanam badaranigodanam apajjattayanam badaratasakaiyanam apajjattayanam katare katarehimto appa va bahuya va tulla va visesahiya va? Goyama! Savvatthova badaratasakaiya apajjattaga, badarateukaiya apajjattaga asamkhejjaguna, patteyasarirabadaravanassaikaiya apajjattaga asamkhejjaguna, badaranigoda apajjattaya asamkhejjaguna, badarapudhavikaiya apajjattaga asamkhejjaguna, badaraaukkaiya apajjattaga asamkhejjaguna, badaravaukaiya apajjattaga asamkhejjaguna, suhumateukaiya apajjattaga asamkhejjaguna, suhumapudhavikaiya apajjattaga visesahiya, suhumaaukaiya apajjattaga visesahiya, suhumavaukaiya apajjattaga visesahiya, suhumanigoda apajjattaga asamkhejjaguna, badaravanassaikaiya apajjattaga anamtaguna, badara apajjattaga visesahiya, suhumavanassaikaiya apajjattaga asamkhejjaguna, suhuma apajjattaga visesahiya. Etesi nam bhamte! Suhumapajjattayanam suhumapudhavikaiyapajjattayanam suhumaaukaiyapajja-ttayanam suhumateukaiyapajjattayanam suhumavaukaiyapajjattayanam suhumavanassaikaiyapajjattayanam suhumanigoyapajjattayanam badarapajjattayanam badarapudhavikaiyapajjattayanam badaraaukaiya-pajjattayanam badarateukaiyapajjattayanam badaravaukaiyapajjattayanam badaravanassaikaiya-pajjattayanam patteyasarirabadaravanassaikaiyapajjattayanam badaranigodapajjattayanam badaratasakaiya-pajjattayanam ya katare katarehimto appa va bahuya va tulla va visesahiya va? Goyama! Savvatthova badarateukaiya pajjattaga, badaratasakaiya pajjattaga asamkhejja-guna, patteyasarirabadaravanassaikaiya pajjattaga asamkhejjaguna, badaranigoda pajjattaga asamkhe-jjaguna, badarapudhavikaiya pajjattaga asamkhejjaguna, badaraaukaiya pajjattaya asamkhejja-guna, badaravaukaiya pajjattaga asamkhejjaguna, suhumateukaiya pajjattaya asamkhejjaguna, suhumapudhavikaiya pajjattaya visesahiya, suhumaaukaiya pajjattaya visesahiya, suhuma-vaukaiya pajjattaya visesahiya, suhumanigoda pajjattaya asamkhejjaguna, badaravanassaikaiya pajjattaya anamtaguna, badara pajjattaya visesahiya, suhumavanassaikaiya pajjattaga asamkhejja-guna, suhuma pajjattaya visesahiya. Eesi nam bhamte! Suhumanam badarana ya pajjattapajjattanam katare katarehimto appa va bahuya va tulla va visesahiya va? Goyama! Savvatthova badara pajjattaga, badara apajjattaga asamkhejjaguna, suhuma apajjattaga asamkhejjaguna, suhuma pajjattaga samkhejjaguna. Eesi nam bhamte! Suhumapudhavikaiyanam badarapudhavikaiyana ya pajjattapajjattanam katare katarehimto appa va bahuya va tulla va visesahiya va? Goyama! Savvatthova badarapudhavikaiya pajjattaga, badarapudhavikaiya apajjattaya asamkhejjaguna, suhumapudhavikaiya apajjattaya asamkhejjaguna, suhumapudhavikaiya pajjattaya samkhejjaguna. Eesi nam bhamte! Suhumaaukaiyanam badaraaukaiyana ya pajjattapajjattanam katare katarehimto appa va bahuya va tulla va visesahiya va? Goyama! Savvatthova badaraaukaiya pajjattaya, badaraaukaiya apajjattaya asamkhejjaguna, suhumaaukaiya apajjattaya asamkhejjaguna, suhumaaukaiya pajjattaya samkhejjaguna. Eesi nam bhamte! Suhumateukaiyanam badarateukaiyana ya pajjattapajjattanam katare katarehimto appa va bahuya va tulla va visesahiya va? Goyama! Savvatthova badarateukaiya pajjattaga, badarateukaiya apajjattaga asamkhejjaguna, suhumateukaiya apajjattaga asamkhejjaguna, suhumateukaiya pajjattaga samkhejjaguna. Eesi nam bhamte! Suhumavaukaiyanam badaravaukaiyana ya pajjattapajjattanam katare katarehimto appa va bahuya va tulla va visesahiya va? Goyama! Savvatthova badaravaukaiya pajjattaya, badaravaukaiya apajjattaya asamkhejjaguna, suhumavaukaiya apajjattaya asamkhejjaguna, suhumavaukaiya pajjattaga samkhejjaguna. Eesi nam bhamte! Suhumavanassatikaiyanam badaravanassatikaiyana ya pajjattapajjattanam katare katarehimto appa va bahuya va tulla va visesahiya va? Goyama! Savvatthova badaravanassaikaiya pajjattaya, badaravanassatikaiya apajjattaya asamkhejjaguna, suhumavanassai kaiya apajjattaga asamkhejjaguna, suhumavanassaikaiya pajjattaya samkhejjaguna. Etesi nam bhamte! Suhumanigodanam badaranigodana ya pajjattapajjattanam katare katarehimto appa va bahuya va tulla va visesahiya va? Goyama! Savvatthova badaranigoda pajjattaga, badaranigoda apajjattaga asamkhejjaguna, suhumanigoda apajjattaga asamkhejjaguna, suhumanigoda pajjattaga samkhejjaguna. Eesi nam bhamte! Suhumanam suhumapudhavikaiyanam suhumaaukaiyanam suhumateukaiyanam suhumavaukaiyanam suhumavanassaikaiyanam suhumanigodanam badaranam badarapudhavikaiyanam badara-aukaiyanam badarateukaiyanam badaravaukaiyanam badaravanassatikaiyanam patteyasarirabadara-vanassaikaiyanam badaranigodanam badaratasakaiyana ya pajjattapajjattanam katare katarehimto appa va bahuya va tulla va visesahiya va? Goyama! Savvatthova badarateukaiya pajjattaya, badaratasakaiya pajjattaga asamkhejja-guna, badaratasakaiya apajjattaya asamkhejjaguna, patteyasariravanassaikaiya pajjattaya asamkhe-jjaguna, badaranigoda pajjattaya asamkhejjaguna, badarapudhavikaiya pajjattaga asamkhejjaguna, badaraaukaiya pajjattaga asamkhejjaguna, badaravaukaiya pajjattaya asamkhejjaguna, badara-teukkaiya apajjattaya asamkhejjaguna, patteyasarirabadaravanassaikaiya apajjattaga asamkhejja guna, bayaranigoya apajjattaya asamkhejjaguna, badarapudhavikaiya apajjattaya asamkhejjaguna, badaraaukaiya apajjattaya asamkhejjaguna, badaravaukaiya apajjattaya asamkhejjaguna, suhumateukaiya apajjattaya asamkhejjaguna, suhumapudhavikaiya apajjattaga visesahiya, suhumaaukaiya apajjattaga visesahiya, suhumavaukaiya apajjattaya visesahiya, suhuma-teukaiya pajjattaya samkhejjaguna, suhumapudhavikaiya pajjattaga visesahiya, suhumaaukaiya pajjattaga visesahiya, suhumavaukaiya pajjattaya visesahiya, suhumanigoda apajjattaya asamkhejjaguna, suhumanigoda pajjattaya samkhejjaguna, badaravanassaikaiya pajjattaya anamtaguna, badarapajjattaga visesahiya, badaravanassaikaiya apajjattaga asamkhejjaguna, badaraapajjattaya visesahiya, badara visesahiya, suhumavanassatikaiya apajjattaya asamkhejjaguna, suhuma apajjattaya visesahiya, suhumavanassatikaiya pajjattaga samkhejjaguna, suhuma pajjattaya visesahiya, suhuma visesahiya.
Sutra Meaning Transliteration : Bhagavan ! A sukshmo, sukshma eva prithvikayika – apkayika – teukayika – vayukayika – vanaspatikayika – nigoda, badara, badara prithvikayika – apkayika – teukayika – vayukayika – vanaspatikayika, pratyeka shariri badara vanaspatikayika, badara nigodo, badara trasakayikomam kona konathi alpa, bahu, tulya, vishesha chhe? Gautama ! Sauthi thodam badara trasakayiko chhe. Badara teukayika asamkhyatagana chhe. Pratyeka sharira badara vanaspatikayika asamkhyatagana, badara nigodo asamkhyatagana, sukshma prithvikayika – apkayika – vayukayika kramashah visheshadhika, sukshma nigoda asamkhyata, badara vanaspatikayika anamtagana, badara visheshadhika, sukshma vanaspatikayika asamkhyata, tethi sukshma jivo visheshadhika chhe. Bhagavan ! Aparyapta eva sukshma, sukshma prithvikayika yavat vanaspatikayika, sukshma nigoda, badara, badara prithvikayika yavat vanaspatikayiko, pratyeka sharira badara vanaspatikayika badara nigoda, badara trasakayikomam kona konathi alpa, bahu, tulya ke vishesha chhe\? Gautama! Sauthi thodam aparyapta badara trasakayiko chhe, aparyapta badara teukayika asamkhyata, aparyapta pratyeka sharira badara vanaspatikayika asamkhyata, aparyapta badara nigodo asamkhyata, aparyapta badara prithvikayika – apkayika – vayukayika kramashah asamkhyata, aparyapta sukshma teukayika asamkhyatagana, aparyapta sukshma prithvikayika – apkayika – vayukayika kramashah visheshadhika, aparyapta sukshma nigoda asamkhyata, aparyapta badara vanaspatikayika anamtagana, aparyapta badara visheshadhika, aparyapta sukshma vanaspatikayika asamkhyata, aparyapta sukshmo vishesha chhe. Bhagavan ! Paryapta – sukshmo, sukshma prithvikayika yavat vanaspatikayika, sukshma nigoda paryapta – badara, badara prithvikayika yavat vanaspatikayika, pratyeka sharira badara vanaspatikayika, badara nigoda, badara trasakayika, e badham paryaptamam kona konathi alpa, bahu, tulya, vishesha chhe\? Gautama ! Sauthi thodam paryapta badara teukayiko chhe, paryapta badara trasakayika asamkhyatagana, paryapta pratyeka sharira badara vanaspatikayika asamkhyatagana, paryapta badara nigoda asamkhyatagana, paryapta badara prithvikayika – apkayika – vayukayika kramashah asamkhyatagana, paryapta sukshma teukayika asamkhyatagana, paryapta sukshma prithvi – kayika apkayika vayukayika anukrame visheshadhika, sukshma nigoda paryapta asamkhyatagana, paryapta badara vanaspatikayika anamtagana, paryapta badara visheshadhika, paryapta sukshma vanaspatikayika asamkhyatagana, paryapta sukshma tenathi visheshadhika chhe. Bhagavan ! Paryapta – aparyapta sukshma ane badaramam kona konathi alpa, bahu, tulya ke visheshadhika chhe\? Gautama sauthi thodam badara paryapta chhe, badara aparyapta tenathi asamkhyatagana. Aparyapta sukshma tenathi asamkhyatagana, paryapta sukshma samkhyatagana. Bhagavan ! A sukshma prithvikayika ane badara prithvikayikamam paryapta – aparyaptamam kona konathi alpa bahu, tulya ke visheshadhika chhe\? Gautama ! Sauthi thodam paryapta badara prithvikayika chhe, aparyapta badara prithvikayika asamkhyata, aparyapta sukshma prithvikayika asamkhyata, paryapta sukshma prithvikayika samkhyata. E pramane paryapta – aparyapta sukshma ane badara apkaya, teukaya, vayukaya, vanaspatikaya, nigoda sambamdhi sutro janava. A badhamam badara paryaptathi badara aparyapta asamkhyatagana, tethi sukshma aparyapta asamkhyatagana, sukshma paryapta samkhyata chhe. Bhagavan! A sukshma, sukshma prithvikayika yavat vanaspatikayika, sukshma nigoda, badara, prithvikayika yavat vanaspatikaya, pratyeka sharira badara vanaspatikaya, badara nigoda, badara trasakayika paryapta – aparyaptamam kona konathi alpa adi chhe\? Gautama! Sauthi thodam paryapta badara teukayiko chhe. Paryapta badara trasakayika tenathi asamkhyatagana, aparyapta badara trasakayika tenathi asamkhyatagana, paryapta pratyeka sharira badara vanaspatikayika tenathi asamkhyata, paryapta badara nigoda tenathi asamkhyata, tenathi paryapta badara prithvikayika apkayika vayukayika anukrame asamkhyatagana, aparyapta badara teukayika tenathi asamkhyatagana, tenathi aparyapta pratyeka sharira badara vanaspatikayika asamkhyatagana, tenathi aparyapta badara nigoda asamkhyatagana, tenathi aparyapta badara prithvikayika apkayika vayukayika anukrame asamkhyatagana, aparyapta sukshma teukayika asamkhyatagana, aparyapta sukshma prithvikayika apkayika vayukayika anukrame visheshadhika, tenathi paryapta sukshma teukayika asamkhyatagana, paryapta sukshma prithvikayika apkayika vayukayika anukrame visheshadhika, sukshma nigoda aparyapta asamkhyatagana, sukshma nigoda paryapta tenathi samkhyatagana, paryapta badara vanaspatikayika anamtagana, paryapta badara visheshadhika, aparyapta badara vanakayika tenathi asamkhyatagana, aparyapta badara visheshadhika, badara visheshadhika, aparyapta sukshma vanakayika asamkhyatagana, aparyapta sukshma visheshadhika, paryapta sukshma vanaspatikayika tenathi samkhyatagana, sukshma paryapta vishesha, sukshma vishesha chhe.