Sutra Navigation: Jivajivabhigam ( જીવાભિગમ ઉપાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1105908
Scripture Name( English ): Jivajivabhigam Translated Scripture Name : જીવાભિગમ ઉપાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

चतुर्विध जीव प्रतिपत्ति

Translated Chapter :

ચતુર્વિધ જીવ પ્રતિપત્તિ

Section : नैरयिक उद्देशक-२ Translated Section : નૈરયિક ઉદ્દેશક-૨
Sutra Number : 108 Category : Upang-03
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए नेरइया केरिसयं पुढविफासं पच्चणुभवमाणा विहरंति? गोयमा! अनिट्ठं जाव अमणामं। एवं जाव अहेसत्तमाए। इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए नेरइया केरिसयं आउफासं पच्चणुभवमाणा विहरंति? गोयमा! अनिट्ठं जाव अमणामं। एवं जाव अहेसत्तमाए एवं जाव वणप्फतिफासं अधेसत्तमाए पुढवीए इमा णं भंते! रयणप्पभापुढवी दोच्चं पुढविं पणिहाय सव्वमहंतियाबाहल्लेणं सव्वक्खुड्डिया सव्वंतेसु? हंता गोयमा! इमा णं रयणप्पभापुढवी दोच्चं पुढविं पणिहाय सव्वमहंतिया बाहल्लेणं सव्वक्खुड्डिया सव्वंतेसु। दोच्चा णं भंते! पुढवी तच्चं पुढविं पणिहाय सव्वमहंतिया बाहल्लेणं पुच्छा। हंता गोयमा! दोच्चा णं पुढवी तच्चं पुढविं पणिहाय सव्वमहंतिया बाहल्लेणं सव्वक्खुड्डिया सव्वंतेसु। एवं एएणं अभिलावेणं जाव छट्ठिया पुढवी अहेसत्तमं पुढविं पणिहाय सव्वक्खुड्डिया सव्वंतेसु।
Sutra Meaning : સૂત્ર– ૧૦૮. ભગવન્‌ ! આ રત્નપ્રભાપૃથ્વી નૈરયિક કેવા પૃથ્વી સ્પર્શને અનુભવતા વિચરે છે ? ગૌતમ ! અનિષ્ટ યાવત્‌ અમણામ. આ પ્રમાણે અધઃસપ્તમી પૃથ્વી સુધી જાણવું. ભગવન્‌ ! આ રત્નપ્રભાપૃથ્વી નૈરયિક કેવા જળ સ્પર્શ અનુભવતા વિચરે છે ? ગૌતમ ! અનિષ્ટ યાવત્‌ અમણામ. એ રીતે અધઃસપ્તમી સુધી જાણવું. આ પ્રમાણે અગ્નિ, વાયુ અને વનસ્પતિના સ્પર્શના વિષયમાં રત્નપ્રભા પૃથ્વીથી અધ:સપ્તમી પૃથ્વી સુધીના નૈરયિકના વિષયમાં કહેવું. ભગવન્‌ ! આ રત્નપ્રભા પૃથ્વી, બીજી પૃથ્વી અપેક્ષાએ બાહલ્ય(જાડાઈ)માં સૌથી મોટી અને સર્વ અંતોમાં અર્થાત લંબાઈ – પહોળાઈમાં સૌથી નાની છે ? હા, ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વી, બીજી પૃથ્વીની અપેક્ષાએ જાડાઈમાં બીજી પૃથ્વી કરતા અધિક અને લંબાઈ – પહોળાઈમાં સૌથી નાની છે. ભગવન્‌ ! બીજી પૃથ્વી, ત્રીજી પૃથ્વીની અપેક્ષાથી યાવત્‌ સર્વાંતથી સૌથી ક્ષુદ્ર છે? હા, ગૌતમ ! તેમજ છે. આ આલાવાથી યાવત્‌ છઠ્ઠી પૃથ્વીની જાડાઈ સાતમી પૃથ્વીથી અધિક અને લંબાઈ – પહોળાઈમાં સૌથી નાની છે. સૂત્ર– ૧૦૯. ભગવન્‌ ! આ રત્નપ્રભાના નરકાવાસોના અંતર્વર્તી પ્રદેશોમાં જે પૃથ્વી યાવત્‌ વનસ્પતિકાયિક જીવ છે, તે મહાકર્મી – મહાક્રિયાવાળા, મહાઆસ્રવવાળા, મહાવેદનાવાળા છે શું ? હા, ગૌતમ ! તેમ જ છે, આ પ્રમાણે અધઃસપ્તમી સુધી કહેવું. સૂત્ર– ૧૧૦. ભગવન્‌ ! આ રત્નપ્રભાના ૩૦ લાખ નરકાવાસોમાં એક એક નરકાવાસમાં બધા પ્રાણો(વિક્લેન્દ્રીય), બધા ભૂતો(વનસ્પતિ), બધા જીવો(પંચેન્દ્રિય), બધા સત્ત્વો(પૃથ્વી – અપ – તેઉ – વાયુ) પૃથ્વીકાયિક યાવત્‌ વનસ્પતિકાયિકપણે અને નૈરયિકપણે પૂર્વે ઉત્પન્ન થયા છે શું ? હા, ગૌતમ ! અનેકવાર કે અનંતવાર ઉત્પન્ન થયા છે, એ પ્રમાણે યાવત્‌ અધઃસપ્તમી પૃથ્વી સુધી કહેવું. વિશેષ એ કે – જેને જેટલા નરકાવાસ છે, તેનો ઉલ્લેખ કરવો. આ ઉદ્દેશામાં (ગાથા ૧૧૧ થી ૧૧૫ મુજબ) આટલા વિષયો પ્રતિપાદિત થયા છે – સૂત્ર– ૧૧૧. પૃથ્વીની સંખ્યા, કેટલા ક્ષેત્રમાં અવગાહિત છે ? નરકનું સંસ્થાન, બાહલ્ય, વિષ્કંભ, પરિક્ષેપ, વર્ણ, ગંધ અને સ્પર્શ. સૂત્ર– ૧૧૨. નરકોની વિસ્તીર્ણતા બતાવવા દેવની ઉપમા, જીવ અને પુદ્‌ગલોની વ્યુત્ક્રાંતિ, શાશ્વતાદિ પ્રરૂપણા. સૂત્ર– ૧૧૩. ઉપપાત, પરિમાણ, અપહાર, ઉચ્ચત્વ, સંઘયણ, સંસ્થાન, વર્ણ – ગંધ – સ્પર્શ, ઉચ્છ્‌વાસ, આહાર. સૂત્ર– ૧૧૪. લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, સમુદ્‌ઘાત, ક્ષુધા, તૃષા, વિકુર્વણા, વેદના, ભય. સૂત્ર– ૧૧૫. પાંચ મહાપુરુષોનો ઉપપાત, બે પ્રકારની વેદના, ઉદ્વર્તના, પૃથ્વીનો સ્પર્શ, સર્વે જીવોનો ઉપપાત. સૂત્ર– ૧૧૬. આ સંગ્રહણી ગાથાઓ છે. સૂત્ર સંદર્ભ– ૧૦૮–૧૧૬
Mool Sutra Transliteration : [sutra] imise nam bhamte! Rayanappabhae pudhavie neraiya kerisayam pudhaviphasam pachchanubhavamana viharamti? Goyama! Anittham java amanamam. Evam java ahesattamae. Imise nam bhamte! Rayanappabhae pudhavie neraiya kerisayam auphasam pachchanubhavamana viharamti? Goyama! Anittham java amanamam. Evam java ahesattamae evam java vanapphatiphasam adhesattamae pudhavie Ima nam bhamte! Rayanappabhapudhavi dochcham pudhavim panihaya savvamahamtiyabahallenam savvakkhuddiya savvamtesu? Hamta goyama! Ima nam rayanappabhapudhavi dochcham pudhavim panihaya savvamahamtiya bahallenam savvakkhuddiya savvamtesu. Dochcha nam bhamte! Pudhavi tachcham pudhavim panihaya savvamahamtiya bahallenam puchchha. Hamta goyama! Dochcha nam pudhavi tachcham pudhavim panihaya savvamahamtiya bahallenam savvakkhuddiya savvamtesu. Evam eenam abhilavenam java chhatthiya pudhavi ahesattamam pudhavim panihaya savvakkhuddiya savvamtesu.
Sutra Meaning Transliteration : Sutra– 108. Bhagavan ! A ratnaprabhaprithvi nairayika keva prithvi sparshane anubhavata vichare chhe\? Gautama ! Anishta yavat amanama. A pramane adhahsaptami prithvi sudhi janavum. Bhagavan ! A ratnaprabhaprithvi nairayika keva jala sparsha anubhavata vichare chhe\? Gautama ! Anishta yavat amanama. E rite adhahsaptami sudhi janavum. A pramane agni, vayu ane vanaspatina sparshana vishayamam ratnaprabha prithvithi adha:saptami prithvi sudhina nairayikana vishayamam kahevum. Bhagavan ! A ratnaprabha prithvi, biji prithvi apekshae bahalya(jadai)mam sauthi moti ane sarva amtomam arthata lambai – paholaimam sauthi nani chhe\? Ha, gautama ! A ratnaprabha prithvi, biji prithvini apekshae jadaimam biji prithvi karata adhika ane lambai – paholaimam sauthi nani chhe. Bhagavan ! Biji prithvi, triji prithvini apekshathi yavat sarvamtathi sauthi kshudra chhe? Ha, gautama ! Temaja chhe. A alavathi yavat chhaththi prithvini jadai satami prithvithi adhika ane lambai – paholaimam sauthi nani chhe. Sutra– 109. Bhagavan ! A ratnaprabhana narakavasona amtarvarti pradeshomam je prithvi yavat vanaspatikayika jiva chhe, te mahakarmi – mahakriyavala, mahaasravavala, mahavedanavala chhe shum\? Ha, gautama ! Tema ja chhe, a pramane adhahsaptami sudhi kahevum. Sutra– 110. Bhagavan ! A ratnaprabhana 30 lakha narakavasomam eka eka narakavasamam badha prano(viklendriya), badha bhuto(vanaspati), badha jivo(pamchendriya), badha sattvo(prithvi – apa – teu – vayu) prithvikayika yavat vanaspatikayikapane ane nairayikapane purve utpanna thaya chhe shum\? Ha, gautama ! Anekavara ke anamtavara utpanna thaya chhe, e pramane yavat adhahsaptami prithvi sudhi kahevum. Vishesha e ke – jene jetala narakavasa chhe, teno ullekha karavo. A uddeshamam (gatha 111 thi 115 mujaba) atala vishayo pratipadita thaya chhe – Sutra– 111. Prithvini samkhya, ketala kshetramam avagahita chhe\? Narakanum samsthana, bahalya, vishkambha, parikshepa, varna, gamdha ane sparsha. Sutra– 112. Narakoni vistirnata batavava devani upama, jiva ane pudgaloni vyutkramti, shashvatadi prarupana. Sutra– 113. Upapata, parimana, apahara, uchchatva, samghayana, samsthana, varna – gamdha – sparsha, uchchhvasa, ahara. Sutra– 114. Leshya, drishti, jnyana, yoga, upayoga, samudghata, kshudha, trisha, vikurvana, vedana, bhaya. Sutra– 115. Pamcha mahapurushono upapata, be prakarani vedana, udvartana, prithvino sparsha, sarve jivono upapata. Sutra– 116. A samgrahani gathao chhe. Sutra samdarbha– 108–116