Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1104331 | ||
Scripture Name( English ): | Bhagavati | Translated Scripture Name : | ભગવતી સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
शतक-२३ आलु, लोही, आय, पाठा वर्ग-१ थी ५ – 830 |
Translated Chapter : |
શતક-૨૩ આલુ, લોહી, આય, પાઠા વર્ગ-૧ થી ૫ – 830 |
Section : | Translated Section : | ||
Sutra Number : | 831 | Category : | Ang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] अह भंते! लोही-णीहू-थीहू-थिभगा-अस्सकण्णी-सीहकण्णी-सिउंढी-मुसुंढीणं–एएसि णं जे जीवा मूलत्ताए वक्कमंति? एवं एत्थ वि दस उद्देसगा जहेव आलुवग्गो, नवरं–ओगाहणा तालवग्गसरिसा, सेसं तं चेव। सेवं भंते! सेवं भंते! त्ति। | ||
Sutra Meaning : | સૂત્ર– ૮૩૧. ભગવન્ ! લોહી, નીહૂ, થીહૂ, થીભગ, અશ્વકર્ણી, સિંહકર્ણી, સીઉંઢી, મુસુંઢી. આના જીવો ‘મૂળ’રૂપે૦ એ પ્રમાણે અહીં પણ દશ ઉદ્દેશા ‘આલુવર્ગ’ માફક કહેવા. અવગાહના ‘તાલવર્ગ’ સમાન કહેવી. સૂત્ર– ૮૩૨. ભગવન્ ! આય, કાય, કુહણા, કુંદુક્ક, ઉવ્વેહલિય, સફા, સજ્ઝા, છત્તા, વંશાનિકા, કુમાર આ જીવો મૂલપણે ઉત્પન્ન થાય. એ પ્રમાણે આમાં પણ ‘મૂળ’ આદિ દશ ઉદ્દેશા ‘આલુવર્ગ’ માફક સંપૂર્ણ કહેવા. માત્ર અવગાહના ‘તાલુવર્ગ’ સમાન કહેવી. ભગવન્ ! તે એમ જ છે. સૂત્ર– ૮૩૩. ભગવન્ ! પાઠા, મૃગવાલુંકી, મધુરરસા, રાજવલ્લી, પદ્મા, મોઢરી, દંતી, ચંડી આ જીવો મૂલપણે૦ એ પ્રમાણે અહીં પણ ‘મૂલાદિ’ દશ ઉદ્દેશા આલુક વર્ગ સદૃશ કહેવા. અવગાહના વલ્લીવત્ કહેવી. સૂત્ર– ૮૩૪. ભગવન્ ! માષપર્ણી, મુદ્ગપર્ણી, જીવક, સરસવ, કરેણુકા, કાકોલી, ક્ષીરકાકોલી, ભંગી, નખી, કૃમિરાશી, ભદ્રમુસ્તા, લાંગલી, પયોદકિર્ણી, પયોદલતા, હરેણુકા, લોહી આ જીવોના ‘મૂલ’રૂપે૦ એ પ્રમાણે આમાં દશ ઉદ્દેશા સંપૂર્ણ ‘આલુકવર્ગ’ સમાન કહેવા. આ પ્રમાણે પાંચ વર્ગોના ૫૦ ઉદ્દેશો કહેવા. આ બધામાં દેવો ઉત્પન્ન થતા નથી, લેશ્યા ત્રણ છે. ભગવન્ ! આપ કહો છો, તે એમ જ છે. તે એમ જ છે. સૂત્ર સંદર્ભ– ૮૩૧–૮૩૪ | ||
Mool Sutra Transliteration : | [sutra] aha bhamte! Lohi-nihu-thihu-thibhaga-assakanni-sihakanni-siumdhi-musumdhinam–eesi nam je jiva mulattae vakkamamti? Evam ettha vi dasa uddesaga jaheva aluvaggo, navaram–ogahana talavaggasarisa, sesam tam cheva. Sevam bhamte! Sevam bhamte! Tti. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 831. Bhagavan ! Lohi, nihu, thihu, thibhaga, ashvakarni, simhakarni, siumdhi, musumdhi. Ana jivo ‘mula’rupe0 e pramane ahim pana dasha uddesha ‘aluvarga’ maphaka kaheva. Avagahana ‘talavarga’ samana kahevi. Sutra– 832. Bhagavan ! Aya, kaya, kuhana, kumdukka, uvvehaliya, sapha, sajjha, chhatta, vamshanika, kumara a jivo mulapane utpanna thaya. E pramane amam pana ‘mula’ adi dasha uddesha ‘aluvarga’ maphaka sampurna kaheva. Matra avagahana ‘taluvarga’ samana kahevi. Bhagavan ! Te ema ja chhe. Sutra– 833. Bhagavan ! Patha, mrigavalumki, madhurarasa, rajavalli, padma, modhari, damti, chamdi a jivo mulapane0 e pramane ahim pana ‘muladi’ dasha uddesha aluka varga sadrisha kaheva. Avagahana vallivat kahevi. Sutra– 834. Bhagavan ! Mashaparni, mudgaparni, jivaka, sarasava, karenuka, kakoli, kshirakakoli, bhamgi, nakhi, krimirashi, bhadramusta, lamgali, payodakirni, payodalata, harenuka, lohi a jivona ‘mula’rupe0 e pramane amam dasha uddesha sampurna ‘alukavarga’ samana kaheva. A pramane pamcha vargona 50 uddesho kaheva. A badhamam devo utpanna thata nathi, leshya trana chhe. Bhagavan ! Apa kaho chho, te ema ja chhe. Te ema ja chhe. Sutra samdarbha– 831–834 |