Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1104316
Scripture Name( English ): Bhagavati Translated Scripture Name : ભગવતી સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

शतक-२१

वर्ग-२ थी ८

Translated Chapter :

શતક-૨૧

વર્ગ-૨ થી ૮

Section : Translated Section :
Sutra Number : 816 Category : Ang-05
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] अह भंते! अयसि-कुसुंभ-कोद्दव-कंगु-रालग-वरा-कोदूसा-सण-सरिसव-मूलग-बीयाणं एएसि णं जे जीवा मूलत्ताए वक्कमंति ते णं भंते! जीवा कओहिंतो उववज्जंति? एवं एत्थ वि मूलादीया दस उद्देसगा जहेव सालीणं निरवसेसं तहेव भाणियव्वा।
Sutra Meaning : સૂત્ર– ૮૧૬. ભગવન્‌ ! અલસી, કુસુંભ, કોદરા, કાંગ, રાળ, તુવેર, કોદૂસા, સણ, સરસવ, મૂલકબીજ આના જીવો જે મૂળરૂપે ઉત્પન્ન થાય છે, તે હે ભગવન્‌ ! ક્યાંથી આવીને ઉપજે છે? એ પ્રમાણે અહીં પણ મૂલાદિ દશ ઉદ્દેશા ‘શાલિ’ માફક સંપૂર્ણ તેમજ કહેવા. સૂત્ર– ૮૧૭. ભગવન્‌ ! વાંસ, વેણુ, કનક, કર્કાવંશ, ચારુ વંશ, દંડા, કુડા, વિમા, કંડા, વેણુકા, કલ્યાણી, આના જીવો જે મૂળરૂપે ઉત્પન્ન થાય છે, આના પણ મૂલાદિ દશ ઉદ્દેશા ‘શાલિ’ માફક કહેવા. માત્ર દેવો કોઈપણ સ્થાનમાં ઉપજતા નથી. સર્વત્ર ત્રણ લેશ્યા, ૨૬ ભંગ કહેવા. સૂત્ર– ૮૧૮. ભગવન્‌ ! ઇક્ષુ, ઇક્ષુવાટિકા, વીરણ, ઇક્કડ, ભભાસ, સૂંઠ, શત્ત, વેત્ર, તિમિર, સતબોરગ, નલ આના જીવો મૂળરૂપે ઉપજે તો – જેમ વાંસનો વર્ગ ૪. કહ્યો, તેમ આના પણ મૂલાદિ દશ ઉદ્દેશા કહેવા. માત્ર ‘સ્કંધ’ ઉદ્દેશામાં દેવો ઉપજે છે, લેશ્યા ચાર છે, બાકી પૂર્વવત્‌. સૂત્ર– ૮૧૯. ભગવન્‌ ! સેડિય, ભંડિય, કોંતિય, દર્ભ, કુશ, પર્વક, પોદઈલ, અર્જુન, આષાઢક, રોહિતક, મુતઅ, ખીર, ભુસ, એરંડ, કુરુકુંદ, કરકર, સૂંઠ, વિભંગુ, મધુરયણ, થુરગ, શિલ્પિક, સુંકલીતૃણ આના જે જીવો મૂળપણે ઉત્પન્ન થાય, અહીં પણ ‘વંશ’ની માફક દશે ઉદ્દેશા સંપૂર્ણ કહેવા. સૂત્ર– ૮૨૦. ભગવન્‌ ! અભ્રરૂહ, વાયાણ, હરીતક, તંદુલેય્યક, તૃણ, વત્થુલ, ચોરક, માર્જાણક, પાઈ, ચિલ્લિ, પાલક, દગપ્પિલી, દર્વી, સ્વસ્તિક, શાકમંડુકી, મૂલક, સર્ષપ, અંબલશાક, જીવંતક આના જીવો મૂલરૂપે૦ એ પ્રમાણે ‘વંશ’ માફક દશ ઉદ્દેશા કહેવા. સૂત્ર– ૮૨૧. ભગવન્‌ ! તુલસી, કૃષ્ણદળ, ફણેજ્જા, અજ્જા, ચૂયણા, ચોરા, જીરા, દમણા, મરુયા, ઇંદીવર, શતપુષ્પ આના જીવો જે મૂળપણે ઉત્પન્ન થાય૦ આના પણ દશ ઉદ્દેશા ‘વંશ’ માફક કહેવા. આ રીતે ૮ વર્ગના ૮૦ ઉદ્દેશા થાય સૂત્ર સંદર્ભ– ૮૧૬–૮૨૧
Mool Sutra Transliteration : [sutra] aha bhamte! Ayasi-kusumbha-koddava-kamgu-ralaga-vara-kodusa-sana-sarisava-mulaga-biyanam eesi nam je jiva mulattae vakkamamti te nam bhamte! Jiva kaohimto uvavajjamti? Evam ettha vi muladiya dasa uddesaga jaheva salinam niravasesam taheva bhaniyavva.
Sutra Meaning Transliteration : Sutra– 816. Bhagavan ! Alasi, kusumbha, kodara, kamga, rala, tuvera, kodusa, sana, sarasava, mulakabija ana jivo je mularupe utpanna thaya chhe, te he bhagavan ! Kyamthi avine upaje chhe? E pramane ahim pana muladi dasha uddesha ‘shali’ maphaka sampurna temaja kaheva. Sutra– 817. Bhagavan ! Vamsa, venu, kanaka, karkavamsha, charu vamsha, damda, kuda, vima, kamda, venuka, kalyani, ana jivo je mularupe utpanna thaya chhe, ana pana muladi dasha uddesha ‘shali’ maphaka kaheva. Matra devo koipana sthanamam upajata nathi. Sarvatra trana leshya, 26 bhamga kaheva. Sutra– 818. Bhagavan ! Ikshu, ikshuvatika, virana, ikkada, bhabhasa, sumtha, shatta, vetra, timira, sataboraga, nala ana jivo mularupe upaje to – jema vamsano varga 4. Kahyo, tema ana pana muladi dasha uddesha kaheva. Matra ‘skamdha’ uddeshamam devo upaje chhe, leshya chara chhe, baki purvavat. Sutra– 819. Bhagavan ! Sediya, bhamdiya, komtiya, darbha, kusha, parvaka, podaila, arjuna, ashadhaka, rohitaka, mutaa, khira, bhusa, eramda, kurukumda, karakara, sumtha, vibhamgu, madhurayana, thuraga, shilpika, sumkalitrina ana je jivo mulapane utpanna thaya, ahim pana ‘vamsha’ni maphaka dashe uddesha sampurna kaheva. Sutra– 820. Bhagavan ! Abhraruha, vayana, haritaka, tamduleyyaka, trina, vatthula, choraka, marjanaka, pai, chilli, palaka, dagappili, darvi, svastika, shakamamduki, mulaka, sarshapa, ambalashaka, jivamtaka ana jivo mularupe0 e pramane ‘vamsha’ maphaka dasha uddesha kaheva. Sutra– 821. Bhagavan ! Tulasi, krishnadala, phanejja, ajja, chuyana, chora, jira, damana, maruya, imdivara, shatapushpa ana jivo je mulapane utpanna thaya0 ana pana dasha uddesha ‘vamsha’ maphaka kaheva. A rite 8 vargana 80 uddesha thaya Sutra samdarbha– 816–821