Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1103784 | ||
Scripture Name( English ): | Bhagavati | Translated Scripture Name : | ભગવતી સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
शतक-६ |
Translated Chapter : |
શતક-૬ |
Section : | उद्देशक-३ महाश्रव | Translated Section : | ઉદ્દેશક-૩ મહાશ્રવ |
Sutra Number : | 284 | Category : | Ang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] नाणावरणिज्जं णं भंते! कम्मं किं इत्थी बंधइ? पुरिसो बंधइ? नपुंसओ बंधइ? नोइत्थी नोपुरिसो नोनपुंसओ बंधइ? गोयमा! इत्थी वि बंधइ, पुरिसो वि बंधइ, नपुंसओ वि बंधइ। नोइत्थी नोपुरिसो नोनपुंसओ सिय बंधइ सिय नो बंधइ। एवं आउगवज्जाओ सत्त कम्मप्पगडीओ। आउगं णं भंते! कम्मं किं इत्थी बंधइ? पुरिसो बंधइ? नपुंसओ बंधइ? नोइत्थी नोपुरिसो नोनपुंसओ बंधइ? गोयमा! इत्थी सिय बंधइ, सिय नो बंधइ। पुरिसो सिय बंधइ, सिय नो बंधइ। नपुंसओ सिय बंधइ, सिय नो बंधइ। नोइत्थी नोपुरिसो नोनपुंसओ न बंधइ। नाणावरणिज्जं णं भंते! कम्मं किं संजए बंधइ? अस्संजए बंधइ? संजयासंजए बंधइ? नोसंजए नोअसंजए नोसंजयासंजए बंधइ? गोयमा! संजए सिय बंधइ, सिय नो बंधइ। अस्संजए बंधइ, संजयासंजए वि बंधइ। नोसंजए नोअस्संजए नो संजयासंजए न बंधइ। एवं आउगवज्जाओ सत्त वि। आउगे हेट्ठिल्ला तिन्नि भयणाए, उवरिल्ले न बंधइ। नाणावरणिज्जं णं भंते! कम्मं किं सम्मदिट्ठी बंधइ? मिच्छदिट्ठी बंधइ? सम्मामिच्छदिट्ठी बंधइ? गोयमा! सम्मदिट्ठी सिय बंधइ, सिय नो बंधइ। मिच्छदिट्ठी बंधइ, सम्मामिच्छदिट्ठी बंधइ। एवं आउगवज्जाओ सत्त वि। आउगे हेट्ठिल्ला दो भयणाए, सम्मामिच्छदिट्ठी न बंधइ। नाणावरणिज्जं णं भंते! कम्मं किं सण्णी बंधइ? असण्णी बंधइ? नोसण्णी नोअसण्णी बंधइ? गोयमा! सण्णी सिय बंधइ, सिय नो बंधइ। असण्णी बंधइ। नोसण्णी नोअसण्णी न बंधइ। एवं वेदणिज्जाउगवज्जाओ छ कम्मप्पगडीओ। वेदणिज्जं हेट्ठिल्ला दो बंधंति, उवरिल्ले भयणाए। आउगं हेट्ठिल्ला दो भयणाए, उवरिल्ले न बंधइ। नाणावरणिज्जं णं भंते! कम्मं किं भवसिद्धिए बंधइ? अभवसिद्धिए बंधइ? नोभवसिद्धिए नोअभवसिद्धिए बंधइ? गोयमा! भवसिद्धिए भयणाए, अभवसिद्धिए बंधइ। नोभवसिद्धिए नोअभवसिद्धिए न बंधइ। एवं आउगवज्जाओ सत्त वि। आउगं हेट्ठिल्ला दो भयणाए। उवरिल्ले न बंधइ। नाणावरणिज्जं णं भंते! कम्मं किं चक्खुदंसणी बंधइ? अचक्खुदंसणी बंधइ? ओहिदंसणी बंधइ? केवलदंसणी बंधइ? गोयमा! हेट्ठिल्ला तिन्नि भयणाए, उवरिल्ले न बंधइ। एवं वेदणिज्जवज्जाओ सत्त वि। वेदणिज्जं हेट्ठिल्ला तिन्नि बंधंति, केवलदंसणी भयणाए। नाणावरणिज्जं णं भंते! कम्मं किं पज्जत्तए बंधइ? अपज्जत्तए बंधइ? नोपज्जत्तए नोअपज्जत्तए बंधइ? गोयमा! पज्जत्तए भयणाए, अपज्जत्तए बंधइ। नोपज्जत्तए नोअपज्जत्तए न बंधइ। एवं आउगवज्जाओ सत्त वि। आउगं हेट्ठिल्ला दो भयणाए, उवरिल्ले न बंधइ। नाणावरणिज्जं णं भंते! कम्मं किं भासए बंधइ? अभासए बंधइ? गोयमा! दो वि भयणाए। एवं वेदणिज्जवज्जाओ सत्त वि। वेदणिज्जं भासए बंधइ, अभासए भयणाए। नाणावरणिज्जं णं भंते! कम्मं किं परित्ते बंधइ? अपरित्ते बंधइ? नोपरित्ते नोअपरित्ते बंधइ? गोयमा! परित्ते भयणाए, अपरित्ते बंधइ। नोपरित्ते नोअपरित्ते न बंधइ। एवं आउगवज्जाओ सत्त कम्मप्पगडीओ। आउयं परित्ते वि, अपरित्ते वि भयणाए, नोपरित्ते नोअपरित्ते न बंधइ। नाणावरणिज्जं णं भंते! कम्मं किं आभिनिबोहियनाणी बंधइ? सुयनाणी बंधइ? ओहिनाणी बंधइ? मनपज्जवनाणी बंधइ? केवलनाणी बंधइ? गोयमा! हेट्ठिल्ला चत्तारि भयणाए। केवलनाणी न बंधइ। एवं वेदणिज्जवज्जाओ सत्त वि। वेदणिज्जं हेट्ठिल्ला चत्तारि बंधंति, केवलनाणी भयणाए। नाणावरणिज्जं णं भंते! कम्मं किं मइअन्नाणी बंधइ? सुयअन्नाणी बंधइ? विभंगनाणी बंधइ? गोयमा! आउगवज्जाओ सत्तवि बंधंति, आउगं भयणाए। नाणावरणिज्जं णं भंते! कम्मं किं मनजोगी बंधइ? वइजोगी बंधइ? कायजोगी बंधइ? अजोगी बंधइ? गोयमा! हेट्ठिल्ला तिन्नि भयणाए, अजोगी न बंधइ। एवं वेदणिज्जवज्जाओ सत्त वि। वेदणिज्जं हेट्ठिल्ला बंधंति, अजोगी न बंधइ। नाणावरणिज्जं णं भंते! कम्मं किं सागारोवउत्ते बंधइ? अनागारोवउत्ते बंधइ? गोयमा! अट्ठसु वि भयणाए। नाणावरणिज्जं णं भंते! कम्मं किं आहारए बंधइ? अनाहारए बंधइ? गोयमा! दो वि भयणाए। एवं वेदणिज्जाउगवज्जाणं छण्हं। वेदणिज्जं आहारए बंधइ, अनाहारए भयणाए। आउए आहारए भयणाए, अनाहारए न बंधइ। नाणावरणिज्जं णं भंते! कम्मं किं सुहुमे बंधइ? बादरे बंधइ? नोसुहुमे नोबादरे बंधइ? गोयमा! सुहुमे बंधइ, बादरे भयणाए। नोसुहुमे नोबादरे न बंधइ। एवं आउगवज्जाओ सत्त वि। आउगं सुहुमे बादरे भयणाए। नोसुहुमे नोबादरे न बंधइ। नाणावरणिज्जं णं भंते! कम्मं किं चरिमे बंधइ? अचरिमे बंधइ? गोयमा! अट्ठ वि भयणाए। | ||
Sutra Meaning : | *ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મ સ્ત્રી બાંધે કે પુરુષ કે નપુંસક ? અથવા નોસ્ત્રી નોપુરુષ નોનપુંસક બાંધે ? ગૌતમ ! જ્ઞાનાવરણીય કર્મ, સ્ત્રી પણ બાંધે, પુરુષ પણ બાંધે, નપુંસક પણ બાંધે પરંતુ નોસ્ત્રી, નોપુરુષ નોનપુંસક કદાચ બાંધે અને કદાચ ન બાંધે. એ પ્રમાણે આયુકર્મ સિવાયની સાતે કર્મપ્રકૃતિ જાણવી. *ભગવન્ ! આયુકર્મ શું સ્ત્રી બાંધે, પુરુષ બાંધે કે નપુંસક બાંધે ? ગૌતમ ! આયુષ્ય કર્મ સ્ત્રી કદાચિતબાંધે, કદાચિત ન બાંધે. પુરુષ કદાચિતબાંધે, કદાચિત ન બાંધે. નપુંસક કદાચિત બાંધે, કદાચિત ન બાંધે. પણ નોસ્ત્રી નોપુરુષ નોનપુંસક આયુકર્મ ન બાંધે. *ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મ શું સંયત બાંધે, અસંયત બાંધે, સંયતાસંયત બાંધે કે નોસંયત નોઅસંયત નોસંયતાસંયત બાંધે ? ગૌતમ ! સંયત કદાચિત બાંધે કે ન બાંધે. અસંયત નિયમા બાંધે. સંયતાસંયત નિયમાબાંધે. પણ નોસંયત નોઅસંયત નોસંયતાસંયત ન જ બાંધે. એ રીતે આયુ સિવાયની સાતે કર્મપ્રકૃતિમાં જાણવું. આયુ કર્મમાં સંયત, અસંયત, સંયતાસંયત ત્રણેને ભજના નોસંયત નોઅસંયત નોસંયતાસંયત ન બાંધે. *ભગવન્! જ્ઞાનાવરણીયકર્મ, સમ્યગ્દૃષ્ટિજીવ બાંધે, મિથ્યાદૃષ્ટિજીવ બાંધે કે સમ્યગ્મિથ્યાદૃષ્ટિજીવ બાંધે ? ગૌતમ ! જ્ઞાનાવરણીયકર્મ સમ્યગ્દૃષ્ટિ જીવ કદાચ બાંધે કે ન બાંધે. મિથ્યાદૃષ્ટિજીવ અને સમ્યગ્મિથ્યા – દૃષ્ટિજીવ નિયમા બાંધે. એ રીતે આયુ સિવાય સાતે કર્મપ્રકૃતિમાં જાણવું. આયુકર્મમાં સમ્યગ્દૃષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ જીવને ભજના. પણ સમ્યગ્મિથ્યાદૃષ્ટિ જીવ ન બાંધે. *ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મ શું સંજ્ઞીજીવ બાંધે, અસંજ્ઞીજીવ બાંધે કે નોસંજ્ઞી – નોઅસંજ્ઞીજીવ બાંધે ? ગૌતમ !જ્ઞાનાવરણીયકર્મ, સંજ્ઞીજીવ કદાચિત બાંધે, કદાચિ ન બાંધે. અસંજ્ઞીજીવ નિયમા બાંધે. નોસંજ્ઞી – નોઅસંજ્ઞીજીવ ન બાંધે. આ રીતે વેદનીય અને આયુષ્યને છોડીને બાકીની છ કર્મપ્રકૃતીઓમાં જાણવું. વેદનીયકર્મ સંજ્ઞી, અસંજ્ઞીજીવ નિયમા બાંધે, નોસંજ્ઞી – નોઅસંજ્ઞીજીવ કદાચિત બાંધે, કદાચિત ન બાંધે. આયુકર્મ સંજ્ઞી અને અસંજ્ઞીજીવ ભજનાએ બાંધે. નોસંજ્ઞી – નોઅસંજ્ઞીજીવ ન બાંધે. *ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મ શું ભવસિદ્ધિક બાંધે, અભવસિદ્ધિક બાંધે કે નો ભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક બાંધે ? ગૌતમ !જ્ઞાનાવરણીયકર્મ ભવસિદ્ધિક ભજનાએ બાંધે, અભવસિદ્ધિક નિયમા બાંધે અને નો ભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક જીવો ન બાંધે. આ જ પ્રમાણે આયુકર્મને છોડીને સાતે કર્મપ્રકૃતિમાં કહેવું. આયુકર્મ ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક ભજ્નાએ બાંધે પણ સિદ્ધજીવો બાંધતા નથી. * ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મ શું ચક્ષુદર્શની બાંધે, અચક્ષુદર્શની બાંધે, અવધિદર્શની બાંધે કે કેવલદર્શની બાંધે ? ગૌતમ ! જ્ઞાનાવરણીય કર્મ, ચક્ષુદર્શની, અચક્ષુદર્શની અને અવધિદર્શની ભજનાએ બાંધે પણ કેવલદર્શની ન બાંધે. આ પ્રમાણે વેદનીયને છોડીને સાતે કર્મપ્રકૃતિઓમા સમજવું. વેદનીય કર્મને ચક્ષુદર્શની, અચક્ષુદર્શની અને અવધિદર્શની નિયમા બાંધે પણ કેવલદર્શની ભજનાએ બાંધે. *ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મ શું પર્યાપ્તો બાંધે, અપર્યાપ્તો બાંધે કે નોપર્યાપ્ત – નોઅપર્યાપ્તા બાંધે ? ગૌતમ ! જ્ઞાનાવરણીય કર્મ પર્યાપ્તા ભજનાએ બાંધે, અપર્યાપ્તો નિયમા બાંધે, નોપર્યાપ્તો – નોઅપર્યાપ્તો ન બાંધે. એ રીતે આયુ વર્જીને સાતે કર્મપ્રકૃતિઓ જાણવી. આયકર્મ, પહેલા બે ભજનાએ બાંધે, સિદ્ધો ન બાંધે. *ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મ શું ભાષક બાંધે કે અભાષક બાંધે ? ગૌતમ ! જ્ઞાનાવરણીય કર્મ ભાષક અને અભાષક જીવ ભજનાએ બાંધે. એ રીતે વેદનીય વર્જીને સાતે કર્મપ્રકૃતિમાં કહેવું. વેદનીયકર્મ, ભાષક નિયમા બાંધે, અભાષક જીવ ભજનાએ બાંધે. *ભગવન્ ! જ્ઞાનાવરણીયકર્મ શું પરિત્ત બાંધે, અપરિત્ત બાંધે કે નોપરિત્તનો અપરિત્ત જીવબાંધે ? ગૌતમ ! જ્ઞાનાવરણીયકર્મ પરિત્તજીવ ભજનાએ બાંધે, અપરિત્ત નિયમા બાંધે, નોપરિત્ત નોઅપરિત્ત ન બાંધે. એ રીતે આયુને વર્જીને સાતે કર્મપ્રકૃતિ જાણવી. આયુકર્મમાં પહેલા બે ને ભજના, ત્રીજા ન બાંધે. *ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મ શું મતિજ્ઞાની બાંધે કે યાવત્ કેવલજ્ઞાનીમાં બાંધે ? ગૌતમ ! જ્ઞાનાવરણીય કર્મને મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવજ્ઞાની ભજનાએ બાંધે. કેવલજ્ઞાની ન બાંધે. એ રીતે વેદનીય વર્જીને સાતે પ્રકૃતિ જાણવી. પહેલા ચાર નિયમા વેદનીયકર્મ બાંધે, પાંચમાને ભજના. *ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મ, મતિ અજ્ઞાની બાંધે, શ્રુત અજ્ઞાની બાંધે કે વિભંગજ્ઞાની બાંધે ? ગૌતમ ! જ્ઞાનાવરણીય કર્મ એ ત્રણે બાંધે. આયુકર્મ વર્જીને સાતે પ્રકૃતિમાં એમ જાણવું. આયુકર્મમાં ભજના. *ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મ, શું મનોયોગી બાંધે, વચનયોગી બાંધે, કાયયોગી બાંધે કે અયોગી બાંધે? ગૌતમ ! જ્ઞાનાવરણીય કર્મબંધમાં પહેલા ત્રણને ભજના, અયોગી ન બાંધે. એ રીતે વેદનીય વર્જીને સાતે પ્ર્ક્રુતિઓમાં કહેવું. વેદનીય પહેલા ત્રણ બાંધે પણ અયોગી ન બાંધે. *ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મ શું સાકારોપયુક્ત બાંધે કે અનાકારોપયુક્ત બાંધે ? ગૌતમ ! બંને પ્રકારના જીવો આઠે કર્મ ભજનાએ બાંધે. *ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મ શું આહારક જીવ બાંધે કે અણાહારક જીવ બાંધે ? ગૌતમ ! જ્ઞાનાવરણીય કર્મ બંને પ્રકારના જીવો ભજનાએ બાંધે. વેદનીય અને આયુકર્મને છોડીને છ કર્મ પ્રકૃતિ માટે તેમજ જાણવું. વેદનીય કર્મ આહારક જીવ નિયમા બાંધે, અનાહારાકને ભજના. આયુકર્મ આહારક જીવ ભજનાએ બાંધે. અનાહારક જીવ ન બાંધે. *ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મ શું સૂક્ષ્મ જીવ બાંધે, બાદર જીવ બાંધે કે નોસૂક્ષ્મ નોબાદર જીવ બાંધે ? ગૌતમ ! સૂક્ષ્મજીવ નિયમા બાંધે, બાદરજીવ ભજનાએ બાંધે, નોસૂક્ષ્મ નોબાદર જીવ ન બાંધે. એ રીતે આયુ વર્જીને સાતે કર્મપ્રકૃતિમાં સમજવું. આયુકર્મ સૂક્ષ્મ અને બાદરને ભજનાએ બાંધે,, નોસૂક્ષ્મ – નોબાદર જીવ ન બાંધે. *ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મ શું ચરિમજીવ બાંધે કે અચરિમ જીવ બાંધે ? ગૌતમ ! બંને પ્રકારના જીવો આઠે કર્મ પ્રકૃતિઓને કદાચિત બાંધે, કદાચિત ન બાંધે. | ||
Mool Sutra Transliteration : | [sutra] nanavaranijjam nam bhamte! Kammam kim itthi bamdhai? Puriso bamdhai? Napumsao bamdhai? Noitthi nopuriso nonapumsao bamdhai? Goyama! Itthi vi bamdhai, puriso vi bamdhai, napumsao vi bamdhai. Noitthi nopuriso nonapumsao siya bamdhai siya no bamdhai. Evam augavajjao satta kammappagadio. Augam nam bhamte! Kammam kim itthi bamdhai? Puriso bamdhai? Napumsao bamdhai? Noitthi nopuriso nonapumsao bamdhai? Goyama! Itthi siya bamdhai, siya no bamdhai. Puriso siya bamdhai, siya no bamdhai. Napumsao siya bamdhai, siya no bamdhai. Noitthi nopuriso nonapumsao na bamdhai. Nanavaranijjam nam bhamte! Kammam kim samjae bamdhai? Assamjae bamdhai? Samjayasamjae bamdhai? Nosamjae noasamjae nosamjayasamjae bamdhai? Goyama! Samjae siya bamdhai, siya no bamdhai. Assamjae bamdhai, samjayasamjae vi bamdhai. Nosamjae noassamjae no samjayasamjae na bamdhai. Evam augavajjao satta vi. Auge hetthilla tinni bhayanae, uvarille na bamdhai. Nanavaranijjam nam bhamte! Kammam kim sammaditthi bamdhai? Michchhaditthi bamdhai? Sammamichchhaditthi bamdhai? Goyama! Sammaditthi siya bamdhai, siya no bamdhai. Michchhaditthi bamdhai, sammamichchhaditthi bamdhai. Evam augavajjao satta vi. Auge hetthilla do bhayanae, sammamichchhaditthi na bamdhai. Nanavaranijjam nam bhamte! Kammam kim sanni bamdhai? Asanni bamdhai? Nosanni noasanni bamdhai? Goyama! Sanni siya bamdhai, siya no bamdhai. Asanni bamdhai. Nosanni noasanni na bamdhai. Evam vedanijjaugavajjao chha kammappagadio. Vedanijjam hetthilla do bamdhamti, uvarille bhayanae. Augam hetthilla do bhayanae, uvarille na bamdhai. Nanavaranijjam nam bhamte! Kammam kim bhavasiddhie bamdhai? Abhavasiddhie bamdhai? Nobhavasiddhie noabhavasiddhie bamdhai? Goyama! Bhavasiddhie bhayanae, abhavasiddhie bamdhai. Nobhavasiddhie noabhavasiddhie na bamdhai. Evam augavajjao satta vi. Augam hetthilla do bhayanae. Uvarille na bamdhai. Nanavaranijjam nam bhamte! Kammam kim chakkhudamsani bamdhai? Achakkhudamsani bamdhai? Ohidamsani bamdhai? Kevaladamsani bamdhai? Goyama! Hetthilla tinni bhayanae, uvarille na bamdhai. Evam vedanijjavajjao satta vi. Vedanijjam hetthilla tinni bamdhamti, kevaladamsani bhayanae. Nanavaranijjam nam bhamte! Kammam kim pajjattae bamdhai? Apajjattae bamdhai? Nopajjattae noapajjattae bamdhai? Goyama! Pajjattae bhayanae, apajjattae bamdhai. Nopajjattae noapajjattae na bamdhai. Evam augavajjao satta vi. Augam hetthilla do bhayanae, uvarille na bamdhai. Nanavaranijjam nam bhamte! Kammam kim bhasae bamdhai? Abhasae bamdhai? Goyama! Do vi bhayanae. Evam vedanijjavajjao satta vi. Vedanijjam bhasae bamdhai, abhasae bhayanae. Nanavaranijjam nam bhamte! Kammam kim paritte bamdhai? Aparitte bamdhai? Noparitte noaparitte bamdhai? Goyama! Paritte bhayanae, aparitte bamdhai. Noparitte noaparitte na bamdhai. Evam augavajjao satta kammappagadio. Auyam paritte vi, aparitte vi bhayanae, noparitte noaparitte na bamdhai. Nanavaranijjam nam bhamte! Kammam kim abhinibohiyanani bamdhai? Suyanani bamdhai? Ohinani bamdhai? Manapajjavanani bamdhai? Kevalanani bamdhai? Goyama! Hetthilla chattari bhayanae. Kevalanani na bamdhai. Evam vedanijjavajjao satta vi. Vedanijjam hetthilla chattari bamdhamti, kevalanani bhayanae. Nanavaranijjam nam bhamte! Kammam kim maiannani bamdhai? Suyaannani bamdhai? Vibhamganani bamdhai? Goyama! Augavajjao sattavi bamdhamti, augam bhayanae. Nanavaranijjam nam bhamte! Kammam kim manajogi bamdhai? Vaijogi bamdhai? Kayajogi bamdhai? Ajogi bamdhai? Goyama! Hetthilla tinni bhayanae, ajogi na bamdhai. Evam vedanijjavajjao satta vi. Vedanijjam hetthilla bamdhamti, ajogi na bamdhai. Nanavaranijjam nam bhamte! Kammam kim sagarovautte bamdhai? Anagarovautte bamdhai? Goyama! Atthasu vi bhayanae. Nanavaranijjam nam bhamte! Kammam kim aharae bamdhai? Anaharae bamdhai? Goyama! Do vi bhayanae. Evam vedanijjaugavajjanam chhanham. Vedanijjam aharae bamdhai, anaharae bhayanae. Aue aharae bhayanae, anaharae na bamdhai. Nanavaranijjam nam bhamte! Kammam kim suhume bamdhai? Badare bamdhai? Nosuhume nobadare bamdhai? Goyama! Suhume bamdhai, badare bhayanae. Nosuhume nobadare na bamdhai. Evam augavajjao satta vi. Augam suhume badare bhayanae. Nosuhume nobadare na bamdhai. Nanavaranijjam nam bhamte! Kammam kim charime bamdhai? Acharime bamdhai? Goyama! Attha vi bhayanae. | ||
Sutra Meaning Transliteration : | *bhagavan ! Jnyanavaraniya karma stri bamdhe ke purusha ke napumsaka\? Athava nostri nopurusha nonapumsaka bamdhe\? Gautama ! Jnyanavaraniya karma, stri pana bamdhe, purusha pana bamdhe, napumsaka pana bamdhe paramtu nostri, nopurusha nonapumsaka kadacha bamdhe ane kadacha na bamdhe. E pramane ayukarma sivayani sate karmaprakriti janavi. *bhagavan ! Ayukarma shum stri bamdhe, purusha bamdhe ke napumsaka bamdhe\? Gautama ! Ayushya karma stri kadachitabamdhe, kadachita na bamdhe. Purusha kadachitabamdhe, kadachita na bamdhe. Napumsaka kadachita bamdhe, kadachita na bamdhe. Pana nostri nopurusha nonapumsaka ayukarma na bamdhe. *bhagavan ! Jnyanavaraniya karma shum samyata bamdhe, asamyata bamdhe, samyatasamyata bamdhe ke nosamyata noasamyata nosamyatasamyata bamdhe\? Gautama ! Samyata kadachita bamdhe ke na bamdhe. Asamyata niyama bamdhe. Samyatasamyata niyamabamdhe. Pana nosamyata noasamyata nosamyatasamyata na ja bamdhe. E rite ayu sivayani sate karmaprakritimam janavum. Ayu karmamam samyata, asamyata, samyatasamyata tranene bhajana nosamyata noasamyata nosamyatasamyata na bamdhe. *bhagavan! Jnyanavaraniyakarma, samyagdrishtijiva bamdhe, mithyadrishtijiva bamdhe ke samyagmithyadrishtijiva bamdhe\? Gautama ! Jnyanavaraniyakarma samyagdrishti jiva kadacha bamdhe ke na bamdhe. Mithyadrishtijiva ane samyagmithya – drishtijiva niyama bamdhe. E rite ayu sivaya sate karmaprakritimam janavum. Ayukarmamam samyagdrishti ane mithyadrishti jivane bhajana. Pana samyagmithyadrishti jiva na bamdhe. *bhagavan ! Jnyanavaraniya karma shum samjnyijiva bamdhe, asamjnyijiva bamdhe ke nosamjnyi – noasamjnyijiva bamdhe\? Gautama !Jnyanavaraniyakarma, samjnyijiva kadachita bamdhe, kadachi na bamdhe. Asamjnyijiva niyama bamdhe. Nosamjnyi – noasamjnyijiva na bamdhe. A rite vedaniya ane ayushyane chhodine bakini chha karmaprakritiomam janavum. Vedaniyakarma samjnyi, asamjnyijiva niyama bamdhe, nosamjnyi – noasamjnyijiva kadachita bamdhe, kadachita na bamdhe. Ayukarma samjnyi ane asamjnyijiva bhajanae bamdhe. Nosamjnyi – noasamjnyijiva na bamdhe. *bhagavan ! Jnyanavaraniya karma shum bhavasiddhika bamdhe, abhavasiddhika bamdhe ke no bhavasiddhika noabhavasiddhika bamdhe\? Gautama !Jnyanavaraniyakarma bhavasiddhika bhajanae bamdhe, abhavasiddhika niyama bamdhe ane no bhavasiddhika noabhavasiddhika jivo na bamdhe. A ja pramane ayukarmane chhodine sate karmaprakritimam kahevum. Ayukarma bhavasiddhika ane abhavasiddhika bhajnae bamdhe pana siddhajivo bamdhata nathi. * bhagavan ! Jnyanavaraniya karma shum chakshudarshani bamdhe, achakshudarshani bamdhe, avadhidarshani bamdhe ke kevaladarshani bamdhe\? Gautama ! Jnyanavaraniya karma, chakshudarshani, achakshudarshani ane avadhidarshani bhajanae bamdhe pana kevaladarshani na bamdhe. A pramane vedaniyane chhodine sate karmaprakritioma samajavum. Vedaniya karmane chakshudarshani, achakshudarshani ane avadhidarshani niyama bamdhe pana kevaladarshani bhajanae bamdhe. *bhagavan ! Jnyanavaraniya karma shum paryapto bamdhe, aparyapto bamdhe ke noparyapta – noaparyapta bamdhe\? Gautama ! Jnyanavaraniya karma paryapta bhajanae bamdhe, aparyapto niyama bamdhe, noparyapto – noaparyapto na bamdhe. E rite ayu varjine sate karmaprakritio janavi. Ayakarma, pahela be bhajanae bamdhe, siddho na bamdhe. *bhagavan ! Jnyanavaraniya karma shum bhashaka bamdhe ke abhashaka bamdhe\? Gautama ! Jnyanavaraniya karma bhashaka ane abhashaka jiva bhajanae bamdhe. E rite vedaniya varjine sate karmaprakritimam kahevum. Vedaniyakarma, bhashaka niyama bamdhe, abhashaka jiva bhajanae bamdhe. *bhagavan ! Jnyanavaraniyakarma shum paritta bamdhe, aparitta bamdhe ke noparittano aparitta jivabamdhe\? Gautama ! Jnyanavaraniyakarma parittajiva bhajanae bamdhe, aparitta niyama bamdhe, noparitta noaparitta na bamdhe. E rite ayune varjine sate karmaprakriti janavi. Ayukarmamam pahela be ne bhajana, trija na bamdhe. *bhagavan ! Jnyanavaraniya karma shum matijnyani bamdhe ke yavat kevalajnyanimam bamdhe\? Gautama ! Jnyanavaraniya karmane mati, shruta, avadhi ane mana:paryavajnyani bhajanae bamdhe. Kevalajnyani na bamdhe. E rite vedaniya varjine sate prakriti janavi. Pahela chara niyama vedaniyakarma bamdhe, pamchamane bhajana. *bhagavan ! Jnyanavaraniya karma, mati ajnyani bamdhe, shruta ajnyani bamdhe ke vibhamgajnyani bamdhe\? Gautama ! Jnyanavaraniya karma e trane bamdhe. Ayukarma varjine sate prakritimam ema janavum. Ayukarmamam bhajana. *bhagavan ! Jnyanavaraniya karma, shum manoyogi bamdhe, vachanayogi bamdhe, kayayogi bamdhe ke ayogi bamdhe? Gautama ! Jnyanavaraniya karmabamdhamam pahela tranane bhajana, ayogi na bamdhe. E rite vedaniya varjine sate prkrutiomam kahevum. Vedaniya pahela trana bamdhe pana ayogi na bamdhe. *bhagavan ! Jnyanavaraniya karma shum sakaropayukta bamdhe ke anakaropayukta bamdhe\? Gautama ! Bamne prakarana jivo athe karma bhajanae bamdhe. *bhagavan ! Jnyanavaraniya karma shum aharaka jiva bamdhe ke anaharaka jiva bamdhe\? Gautama ! Jnyanavaraniya karma bamne prakarana jivo bhajanae bamdhe. Vedaniya ane ayukarmane chhodine chha karma prakriti mate temaja janavum. Vedaniya karma aharaka jiva niyama bamdhe, anaharakane bhajana. Ayukarma aharaka jiva bhajanae bamdhe. Anaharaka jiva na bamdhe. *bhagavan ! Jnyanavaraniya karma shum sukshma jiva bamdhe, badara jiva bamdhe ke nosukshma nobadara jiva bamdhe\? Gautama ! Sukshmajiva niyama bamdhe, badarajiva bhajanae bamdhe, nosukshma nobadara jiva na bamdhe. E rite ayu varjine sate karmaprakritimam samajavum. Ayukarma sukshma ane badarane bhajanae bamdhe,, nosukshma – nobadara jiva na bamdhe. *bhagavan ! Jnyanavaraniya karma shum charimajiva bamdhe ke acharima jiva bamdhe\? Gautama ! Bamne prakarana jivo athe karma prakritione kadachita bamdhe, kadachita na bamdhe. |