Sutra Navigation: Samavayang ( સમવયાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1103317
Scripture Name( English ): Samavayang Translated Scripture Name : સમવયાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

समवाय प्रकीर्णक

Translated Chapter :

સમવાય પ્રકીર્ણક

Section : Translated Section :
Sutra Number : 217 Category : Ang-04
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] से किं तं ठाणे? ठाणे णं ससमया ठाविज्जंति परसमया ठाविज्जंति ससमयपरसमया ठाविज्जंति जीवा ठाविज्जंति अजीवा ठाविज्जंति जीवा-जीवा ठाविज्जंति लोगे ठाविज्जंति अलोगे ठाविज्जंति लोगालोगे ठाविज्जंति। ठाणे णं दव्व-गुण-खेत्त-काल-पज्जव पयत्थाणं–
Sutra Meaning : સૂત્ર– ૨૧૭. તે ‘ઠાણ’ શું છે ? ઠાણ (સ્થાનાંગ) સૂત્રમાં સ્વસમયની સ્થાપના થાય છે, પરસમયની સ્થાપના થાય છે, સ્વસમય – પરસમયની સ્થાપના થાય છે. એવી રીતે –. જીવ – અજીવ – જીવાજીવની સ્થાપના કરાય છે, લોક – અલોક – લોકાલોક ની સ્થાપના કરાય છે. (સ્થાનાંગ) ઠાણ સૂત્ર વડે પદાર્થના દ્રવ્ય, ગુણ, ક્ષેત્ર, કાળ અને પર્યાયોની સ્થાપના કરાયા છે.. સૂત્ર– ૨૧૮. (સ્થાન સૂત્રમાં) પર્વત, નદી, સમુદ્ર, સૂર્ય, ભવન, વિમાન, આકર(ખાણ), નદી, નિધિ, પુરુષજાત, સ્વર, ગોત્ર અને જ્યોતિષ દેવોના ચાર એ સર્વે કહ્યા છે.. સૂત્ર– ૨૧૯. તથા (સ્થાન સૂત્રમાં) એક એક પ્રકારના પદાર્થોનું વર્ણન, બબ્બે પદાર્થોનું વર્ણન, યાવત્‌ દશ દશ પદાર્થોનું વર્ણન છે, જીવ, પુદ્‌ગલો તથા લોકમાં રહેલા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિ દ્રવ્યોની પ્રરૂપણા છે. આ ‘ઠાણ’ સૂત્રની પરિત્ત વાચના, સંખ્યાતા અનુયોગ દ્વારો, સંખ્યાતી પ્રતિપત્તિઓ, સંખ્યાતા વેષ્ટક, સંખ્યાતા શ્લોકો, સંખ્યાતી નિર્યુક્તિઓ, સંખ્યાતી સંગ્રહણીઓ છે. આ ‘ઠાણ’ અંગ – અર્થતાથી ત્રીજું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ, દશ અધ્યયનો, ૨૧ – ઉદ્દેશનકાળ, ૨૧ – સમુદ્દેશનકાળ, કુલ ૭૨,૦૦૦ પદો, સંખ્યાતા અક્ષરો, અનંતાગમા, અનંતા પર્યાયો, પરિત્ત ત્રસો, અનંતા સ્થાવરો છે. તે સર્વે શાશ્વતા, કૃત, નિબદ્ધ, નિકાચિત છે. એમાં જિનેશ્વરોએ પ્રજ્ઞપ્ત ભાવો કહેવાય છે, પ્રજ્ઞાપાય છે, પ્રરૂપાય છે, નિર્દેશાય છે, ઉપદેશાય છે. તેને ભણનાર આત્મા એ રીતે તદ્રૂપ થાય છે, જ્ઞાત થાય છે, વિજ્ઞાત થાય છે, એ રીતે ચરણ – કરણની પ્રરૂપણા કરાય છે. આ પ્રમાણે તે ‘ઠાણ’ (સ્થાનાંગ) કહ્યું. સૂત્ર સંદર્ભ– ૨૧૭–૨૧૯
Mool Sutra Transliteration : [sutra] se kim tam thane? Thane nam sasamaya thavijjamti parasamaya thavijjamti sasamayaparasamaya thavijjamti jiva thavijjamti ajiva thavijjamti jiva-jiva thavijjamti loge thavijjamti aloge thavijjamti logaloge thavijjamti. Thane nam davva-guna-khetta-kala-pajjava payatthanam–
Sutra Meaning Transliteration : Sutra– 217. Te ‘thana’ shum chhe\? Thana (sthanamga) sutramam svasamayani sthapana thaya chhe, parasamayani sthapana thaya chhe, svasamaya – parasamayani sthapana thaya chhe. Evi rite –. Jiva – ajiva – jivajivani sthapana karaya chhe, loka – aloka – lokaloka ni sthapana karaya chhe. (sthanamga) thana sutra vade padarthana dravya, guna, kshetra, kala ane paryayoni sthapana karaya chhe.. Sutra– 218. (sthana sutramam) parvata, nadi, samudra, surya, bhavana, vimana, akara(khana), nadi, nidhi, purushajata, svara, gotra ane jyotisha devona chara e sarve kahya chhe.. Sutra– 219. Tatha (sthana sutramam) eka eka prakarana padarthonum varnana, babbe padarthonum varnana, yavat dasha dasha padarthonum varnana chhe, jiva, pudgalo tatha lokamam rahela dharmastikaya, adharmastikaya adi dravyoni prarupana chhe. A ‘thana’ sutrani paritta vachana, samkhyata anuyoga dvaro, samkhyati pratipattio, samkhyata veshtaka, samkhyata shloko, samkhyati niryuktio, samkhyati samgrahanio chhe. A ‘thana’ amga – arthatathi trijum amga chhe. Temam eka shrutaskamdha, dasha adhyayano, 21 – uddeshanakala, 21 – samuddeshanakala, kula 72,000 pado, samkhyata aksharo, anamtagama, anamta paryayo, paritta traso, anamta sthavaro chhe. Te sarve shashvata, krita, nibaddha, nikachita chhe. Emam jineshvaroe prajnyapta bhavo kahevaya chhe, prajnyapaya chhe, prarupaya chhe, nirdeshaya chhe, upadeshaya chhe. Tene bhananara atma e rite tadrupa thaya chhe, jnyata thaya chhe, vijnyata thaya chhe, e rite charana – karanani prarupana karaya chhe. A pramane te ‘thana’ (sthanamga) kahyum. Sutra samdarbha– 217–219