Sutra Navigation: Samavayang ( સમવયાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1103294
Scripture Name( English ): Samavayang Translated Scripture Name : સમવયાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

समवाय प्रकीर्णक

Translated Chapter :

સમવાય પ્રકીર્ણક

Section : Translated Section :
Sutra Number : 194 Category : Ang-04
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] महापउम-महापुंडरीयदहाणं दो-दो जोयणसहस्साइं आयामेणं पन्नत्ता।
Sutra Meaning : સૂત્ર– ૧૯૪. મહાપદ્મ, મહાપુંડરીક દ્રહો બબ્બે હજાર યોજન લાંબા છે. સૂત્ર– ૧૯૫. આ રત્નપ્રભા પૃથ્વીના વજ્રકાંડના ઉપરના છેડાથી લોહીતાક્ષ કાંડના નીચેના છેડા સુધી ૩૦૦૦ યોજન અબાધાએ આંતરું છે. સૂત્ર– ૧૯૬. તિગિચ્છિ, કેસરી દ્રહોની લંબાઈ ચાર – ચાર હજાર યોજન છે. સૂત્ર– ૧૯૭. ધરણીતલે મેરુ પર્વતના બહુમધ્ય દેશભાગે રુચકપ્રદેશની નાભિ ભાગે ચારે દિશામાં મેરુ પર્વતના અંત સુધી ૫૦૦૦ યોજન અંતર છે. સૂત્ર– ૧૯૮. સહસ્રાર કલ્પમાં છ હજાર વિમાનો કહ્યા છે. સૂત્ર– ૧૯૯. આ રત્નપ્રભા પૃથ્વીના રત્નકાંડના ઉપરના છેડાથી પુલગકાંડના નીચલા છેડા સુધી ૭૦૦૦ યોજન અબાધાએ આંતરું છે. સૂત્ર– ૨૦૦. હરિવર્ષ, રમ્યક ક્ષેત્રનો વિસ્તાર સાતિરેક ૮૦૦૦ યોજન છે. સૂત્ર સંદર્ભ– ૧૯૪–૨૦૦
Mool Sutra Transliteration : [sutra] mahapauma-mahapumdariyadahanam do-do joyanasahassaim ayamenam pannatta.
Sutra Meaning Transliteration : Sutra– 194. Mahapadma, mahapumdarika draho babbe hajara yojana lamba chhe. Sutra– 195. A ratnaprabha prithvina vajrakamdana uparana chhedathi lohitaksha kamdana nichena chheda sudhi 3000 yojana abadhae amtarum chhe. Sutra– 196. Tigichchhi, kesari drahoni lambai chara – chara hajara yojana chhe. Sutra– 197. Dharanitale meru parvatana bahumadhya deshabhage ruchakapradeshani nabhi bhage chare dishamam meru parvatana amta sudhi 5000 yojana amtara chhe. Sutra– 198. Sahasrara kalpamam chha hajara vimano kahya chhe. Sutra– 199. A ratnaprabha prithvina ratnakamdana uparana chhedathi pulagakamdana nichala chheda sudhi 7000 yojana abadhae amtarum chhe. Sutra– 200. Harivarsha, ramyaka kshetrano vistara satireka 8000 yojana chhe. Sutra samdarbha– 194–200