Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1102690 | ||
Scripture Name( English ): | Sthanang | Translated Scripture Name : | સ્થાનાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
स्थान-७ |
Translated Chapter : |
સ્થાન-૭ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 690 | Category : | Ang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] सातावेयणिज्जस्स णं कम्मस्स सत्तविधे अनुभावे पन्नत्ते, तं जहा–मणुन्ना सद्दा, मणुन्ना रूवा, मणुन्ना गंधा, मणुन्ना रसा, मणुन्ना फासा, मणोसुहता, वइसुहता। असातावेयणिज्जस्स णं कम्मस्स सत्तविधे अणुभावे पन्नत्ते, तं जहा–अमणुन्ना सद्दा, अमणुन्ना रूवा, अमणुन्ना गंधा, अमणुन्ना रसा, अमणुन्ना फासा, मनोदुहता, वइदुहता। | ||
Sutra Meaning : | સૂત્ર– ૬૯૦. સાતા વેદનીય કર્મનો અનુભાવ સાત ભેદે કહ્યો છે – મનોજ્ઞ શબ્દ, મનોજ્ઞ રૂપ યાવત્ મનોજ્ઞ સ્પર્શ, મનસુખતા, વચનસુખતા. અસાતા વેદનીય કર્મનો કર્મનો અનુભાવ સાત ભેદે કહેલ છે – અમનોજ્ઞ શબ્દો યાવત્ વચનદુઃખતા. સૂત્ર– ૬૯૧. મઘા નક્ષત્ર, સાત તારાવાળા કહ્યા છે. અભિજિત આદિ સાત નક્ષત્રો પૂર્વ દિશાના દ્વારવાળા કહ્યા છે તે આ – અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, પૂર્વાભાદ્રપદા, ઉત્તરાભાદ્રપદા, રેવતી. અશ્વિની આદિ સાત નક્ષત્રો દક્ષિણ દિશાના દ્વારવાળા કહ્યા છે. તે આ – અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ, આર્દ્રા, પુનર્વસુ. પુષ્ય આદિ સાત નક્ષત્રો પશ્ચિમ દ્વારવાળા કહ્યા છે – પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની, હસ્ત, ચિત્રા. સ્વાતિ આદિ ૭ નક્ષત્રો ઉત્તર દ્વારવાળા છે – સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા. સૂત્ર– ૬૯૨. જંબૂદ્વીપમાં સોમનસવક્ષસ્કાર પર્વતમાં સાત કૂટો છે – સૂત્ર– ૬૯૩. સિદ્ધ, સોમનસ, મંગલાવતી, દેવકુરુ, વિમલ, કંચન, વિશિષ્ટ. સૂત્ર– ૬૯૪. જંબૂદ્વીપમાં ગંધમાદન વક્ષસ્કાર પર્વતમાં સાત કૂટો છે – સૂત્ર– ૬૯૫. સિદ્ધ, ગંધમાદન, ગંધીલાવતી, ઉત્તરકુરુ, સ્ફટિક, લોહીતાક્ષ અને આનંદન. આ સાત કૂટો જાણવા. સૂત્ર– ૬૯૬. બેઇન્દ્રિય જીવોની જાતિ કુલકોટિ યોનિ પ્રમુખ સાત લાખ છે. સૂત્ર– ૬૯૭. જીવો સાત સ્થાન નિર્વર્તિત પુદ્ગલોને પાપકર્મપણાએ વૃદ્ધિ કરેલ છે – કરે છે – કરશે, તે આ પ્રમાણે – નૈરયિક નિર્વર્તિત યાવત્ દેવ નિર્વર્તિત. એ રીતે વૃદ્ધિ યાવત્ નિર્જરામાં જાણવું. સૂત્ર– ૬૯૮. સાત પ્રદેશિક સ્કંધો અનંતા કહ્યા છે. સાત પ્રદેશ અવગાઢ પુદ્ગલો યાવત્ સાતગુણ રુક્ષ પુદ્ગલો અનંતા જાણવા. સૂત્ર સંદર્ભ– ૬૯૦–૬૯૮ | ||
Mool Sutra Transliteration : | [sutra] sataveyanijjassa nam kammassa sattavidhe anubhave pannatte, tam jaha–manunna sadda, manunna ruva, manunna gamdha, manunna rasa, manunna phasa, manosuhata, vaisuhata. Asataveyanijjassa nam kammassa sattavidhe anubhave pannatte, tam jaha–amanunna sadda, amanunna ruva, amanunna gamdha, amanunna rasa, amanunna phasa, manoduhata, vaiduhata. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 690. Sata vedaniya karmano anubhava sata bhede kahyo chhe – manojnya shabda, manojnya rupa yavat manojnya sparsha, manasukhata, vachanasukhata. Asata vedaniya karmano karmano anubhava sata bhede kahela chhe – amanojnya shabdo yavat vachanaduhkhata. Sutra– 691. Magha nakshatra, sata taravala kahya chhe. Abhijita adi sata nakshatro purva dishana dvaravala kahya chhe te a – abhijita, shravana, ghanishtha, shatabhisha, purvabhadrapada, uttarabhadrapada, revati. Ashvini adi sata nakshatro dakshina dishana dvaravala kahya chhe. Te a – ashvini, bharani, kritika, rohini, mrigashirsha, ardra, punarvasu. Pushya adi sata nakshatro pashchima dvaravala kahya chhe – pushya, ashlesha, magha, purvaphalguni, uttaraphalguni, hasta, chitra. Svati adi 7 nakshatro uttara dvaravala chhe – svati, vishakha, anuradha, jyeshtha, mula, purvashadha, uttarashadha. Sutra– 692. Jambudvipamam somanasavakshaskara parvatamam sata kuto chhe – Sutra– 693. Siddha, somanasa, mamgalavati, devakuru, vimala, kamchana, vishishta. Sutra– 694. Jambudvipamam gamdhamadana vakshaskara parvatamam sata kuto chhe – Sutra– 695. Siddha, gamdhamadana, gamdhilavati, uttarakuru, sphatika, lohitaksha ane anamdana. A sata kuto janava. Sutra– 696. Beindriya jivoni jati kulakoti yoni pramukha sata lakha chhe. Sutra– 697. Jivo sata sthana nirvartita pudgalone papakarmapanae vriddhi karela chhe – kare chhe – karashe, te a pramane – nairayika nirvartita yavat deva nirvartita. E rite vriddhi yavat nirjaramam janavum. Sutra– 698. Sata pradeshika skamdho anamta kahya chhe. Sata pradesha avagadha pudgalo yavat sataguna ruksha pudgalo anamta janava. Sutra samdarbha– 690–698 |