Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1102499
Scripture Name( English ): Sthanang Translated Scripture Name : સ્થાનાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

स्थान-५

Translated Chapter :

સ્થાન-૫

Section : उद्देशक-३ Translated Section : ઉદ્દેશક-૩
Sutra Number : 499 Category : Ang-03
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] समगं नक्खत्ताजोगं जोयंति समगं उदू परिणमंति । नच्चुण्हं नातिसीतो, बहूदओ होति नक्खत्तो ॥
Sutra Meaning : સૂત્ર– ૪૯૯. સમાનપણે નક્ષત્રો યોગ કરે છે, સમપણે ઋતુ પરિણમે છે, અતિ ઉષ્ણ નહીં તેમ શીત નહીં અને બહુ ઉદકવાળો તે નક્ષત્ર સંવત્સર. સૂત્ર– ૫૦૦. જેમાં ચદ્ર સર્વે પૂર્ણિમાઓ સાથે યોગ કરે છે, નક્ષત્ર વિષમચાર છે, અતિ શીત – અતિ તાપ હોય, બહુ પાણી હોય તેને ચંદ્ર સંવત્સર કહે છે. સૂત્ર– ૫૦૧. વિષમપણે અંકુરા પરિણમે, ઋતુ સિવાય પુષ્પ – ફલાદિ આપે, સારી રીતે વર્ષા ન થાય તેને કર્મ અથવા ઋતુ સંવત્સર કહે છે. સૂત્ર– ૫૦૨. જેમાં સૂર્ય પૃથ્વી, પાણી, પુષ્પ, ફળોને રસ આપે છે, તેથી અલ્પ વૃષ્ટિથી પણ સારી રીતે ધાન્ય પાકે તે સૂર્ય સંવત્સર છે. સૂત્ર– ૫૦૩. જેમાં સૂર્યના તેજથી તપેલ ક્ષણ – લવ – દિવસ – ઋતુઓ પરિણમે છે, વાયુથી ઊડેલ ધૂળ પૃથ્વીને પૂરે છે, તે અભિવર્ધિત સંવત્સર છે. સૂત્ર સંદર્ભ– ૪૯૯–૫૦૩
Mool Sutra Transliteration : [gatha] samagam nakkhattajogam joyamti samagam udu parinamamti. Nachchunham natisito, bahudao hoti nakkhatto.
Sutra Meaning Transliteration : Sutra– 499. Samanapane nakshatro yoga kare chhe, samapane ritu pariname chhe, ati ushna nahim tema shita nahim ane bahu udakavalo te nakshatra samvatsara. Sutra– 500. Jemam chadra sarve purnimao sathe yoga kare chhe, nakshatra vishamachara chhe, ati shita – ati tapa hoya, bahu pani hoya tene chamdra samvatsara kahe chhe. Sutra– 501. Vishamapane amkura pariname, ritu sivaya pushpa – phaladi ape, sari rite varsha na thaya tene karma athava ritu samvatsara kahe chhe. Sutra– 502. Jemam surya prithvi, pani, pushpa, phalone rasa ape chhe, tethi alpa vrishtithi pana sari rite dhanya pake te surya samvatsara chhe. Sutra– 503. Jemam suryana tejathi tapela kshana – lava – divasa – rituo pariname chhe, vayuthi udela dhula prithvine pure chhe, te abhivardhita samvatsara chhe. Sutra samdarbha– 499–503