Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1102445 | ||
Scripture Name( English ): | Sthanang | Translated Scripture Name : | સ્થાનાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
स्थान-५ |
Translated Chapter : |
સ્થાન-૫ |
Section : | उद्देशक-१ | Translated Section : | ઉદ્દેશક-૧ |
Sutra Number : | 445 | Category : | Ang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] पउमप्पहे णं अरहा पंचचित्ते हुत्था, तं जहा–१. चित्ताहिं चुते चइत्ता गब्भं वक्कंते। २. चित्ताहिं जाते। ३. चित्ताहिं मुंडे भवित्ता अगाराओ अनगारितं पव्वइए। ४. चित्ताहिं अनंते अनुत्तरे निव्वाघाए निरावरणे कसिणे पडिपुण्णे केवलवरनाणदंसणे समुप्पन्ने। ५. चित्ताहिं परिनिव्वुते। पुप्फदंते णं अरहा पंचमूले हुत्था, तं जहा– मूलेणं चुते चइत्ता गब्भं वक्कंते। | ||
Sutra Meaning : | સૂત્ર– ૪૪૫. પદ્મપ્રભ અરિહંતના પાંચ કલ્યાણક ચિત્રા નક્ષત્રમાં થયા – ચિત્રા નક્ષત્રમાં દેવલોકથી ચ્યવીને ગર્ભમાં ઉત્પન્ન થયા. ચિત્રામાં જન્મ્યા, ચિત્રામાં મુંડ થઈને ગૃહવાસ છોડી અણગાર પ્રવ્રજ્યા પામ્યા, ચિત્રામાં અનંત અનુત્તર, અવ્યાબાધ, નિરાવરણ, કૃત્સ્ન, પ્રતિપૂર્ણ પ્રધાન કેવલજ્ઞાનદર્શન ઉત્પન્ન થયા, ચિત્રામાં નિર્વાણ પામ્યા. પુષ્પદંત (સુવિધિ) અરિહંતના પાંચ કલ્યાણક મૂલ નક્ષત્રમાં થયા. મૂલ નક્ષત્રમાં દેવલોકથી ચ્યવી ગર્ભમાં આવ્યા. એ રીતે પૂર્વવત્ પાંચે કલ્યાણકો જાણવા. સૂત્ર– ૪૪૬. અરિહંત – પદ્મપ્રભના ચિત્રામાં, પુષ્પદંતના મૂલમાં, શીતલના પૂર્વાષાઢામાં, વિમલના ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પાંચ – પાંચ કલ્યાણક થયા. સૂત્ર– ૪૪૭. અરિહંત – અનંતજિનના રેવતીમાં, ધર્મના પુષ્યમાં, શાંતિના ભરણીમાં, કુંથુના કૃતિકામાં, અરના રેવતીમાં પાંચ – પાંચ કલ્યાણક થયા. સૂત્ર– ૪૪૮. અરિહંત – મુનિસુવ્રતના શ્રવણમાં, નમિના અશ્વિનીમાં, નેમિના ચિત્રામાં, પાર્શ્વના વિશાખા નક્ષત્રમાં પાંચ – પાંચ કલ્યાણક થયા. સૂત્ર– ૪૪૯. શ્રમણ ભગવંત મહાવીરની પાંચ ઘટના ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં થઈ – ઉત્તરાફાલ્ગુનીમાં દેવલોકથી ચ્યવીને ગર્ભમાં આવ્યા, ઉત્તરાફાલ્ગુનીમાં એક ગર્ભથી બીજા ગર્ભમાં સંહરાયા, ઉત્તરાફાલ્ગુનીમાં જન્મ્યા. ઉત્તરા – ફાલ્ગુનીમાં મુંડ થઈ યાવત્ દીક્ષા લીધી. ઉત્તરાફાલ્ગુનીમાં અનંત અનુત્તર યાવત્ પ્રધાન કેવલજ્ઞાનદર્શન ઉપજ્યા. સૂત્ર સંદર્ભ– ૪૪૫–૪૪૯ | ||
Mool Sutra Transliteration : | [sutra] paumappahe nam araha pamchachitte huttha, tam jaha–1. Chittahim chute chaitta gabbham vakkamte. 2. Chittahim jate. 3. Chittahim mumde bhavitta agarao anagaritam pavvaie. 4. Chittahim anamte anuttare nivvaghae niravarane kasine padipunne kevalavarananadamsane samuppanne. 5. Chittahim parinivvute. Pupphadamte nam araha pamchamule huttha, tam jaha– mulenam chute chaitta gabbham vakkamte. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 445. Padmaprabha arihamtana pamcha kalyanaka chitra nakshatramam thaya – chitra nakshatramam devalokathi chyavine garbhamam utpanna thaya. Chitramam janmya, chitramam mumda thaine grihavasa chhodi anagara pravrajya pamya, chitramam anamta anuttara, avyabadha, niravarana, kritsna, pratipurna pradhana kevalajnyanadarshana utpanna thaya, chitramam nirvana pamya. Pushpadamta (suvidhi) arihamtana pamcha kalyanaka mula nakshatramam thaya. Mula nakshatramam devalokathi chyavi garbhamam avya. E rite purvavat pamche kalyanako janava. Sutra– 446. Arihamta – padmaprabhana chitramam, pushpadamtana mulamam, shitalana purvashadhamam, vimalana uttarabhadrapada nakshatramam pamcha – pamcha kalyanaka thaya. Sutra– 447. Arihamta – anamtajinana revatimam, dharmana pushyamam, shamtina bharanimam, kumthuna kritikamam, arana revatimam pamcha – pamcha kalyanaka thaya. Sutra– 448. Arihamta – munisuvratana shravanamam, namina ashvinimam, nemina chitramam, parshvana vishakha nakshatramam pamcha – pamcha kalyanaka thaya. Sutra– 449. Shramana bhagavamta mahavirani pamcha ghatana uttaraphalguni nakshatramam thai – uttaraphalgunimam devalokathi chyavine garbhamam avya, uttaraphalgunimam eka garbhathi bija garbhamam samharaya, uttaraphalgunimam janmya. Uttara – phalgunimam mumda thai yavat diksha lidhi. Uttaraphalgunimam anamta anuttara yavat pradhana kevalajnyanadarshana upajya. Sutra samdarbha– 445–449 |