Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1102323 | ||
Scripture Name( English ): | Sthanang | Translated Scripture Name : | સ્થાનાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
स्थान-४ |
Translated Chapter : |
સ્થાન-૪ |
Section : | उद्देशक-२ | Translated Section : | ઉદ્દેશક-૨ |
Sutra Number : | 323 | Category : | Ang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] जंबुद्दीवस्स णं दीवस्स चत्तारि दारा पन्नत्ता, तं जहा–विजये, वेजयंते, जयंते, अपराजिते। ते णं दारा चत्तारि जोयणाइं विक्खंभेणं, तावइयं चेव पवेसेणं पन्नत्ता। तत्थ णं चत्तारि देवा महिड्ढिया जाव पलिओवमट्ठितीया परिवसंति, तं जहा–विजये, वेजयंते, जयंते, अपराजिते। | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૨૩. જંબૂદ્વીપના ચાર દ્વારો કહ્યા છે – વિજય, વૈજયંત, જયંત, અપરાજિત. તે દરવાજા ચાર યોજન પહોળા અને પ્રવેશ માર્ગ ચાર યોજન છે. ત્યાં ચાર મહર્દ્ધિક યાવત્ પલ્યોપમસ્થિતિક દેવ વસે છે – વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત નામે છે. સૂત્ર– ૩૨૪. જંબૂદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે ચુલ્લહિમવંત વર્ષધર પર્વતની ચારે વિદિશામાં લવણસમુદ્રમાં ૩૦૦ – ૩૦૦ યોજન જતા આ ચાર અંતરદ્વીપો છે – એકોરુકદ્વીપ, આભાષિકદ્વીપ, વૈષાણિકદ્વીપ અને લાંગુલિકદ્વીપ. તે દ્વીપોમાં ચાર પ્રકારના મનુષ્યો વસે છે – એકોરુકા, આભાષિકા, વૈષાણિકા અને લાંગુલિકા. તે દ્વીપોની ચારે વિદિશાઓમાં લવણ – સમુદ્રમાં ૪૦૦ – ૪૦૦ યોજન જતા ચાર અંતરદ્વીપો છે – હયકર્ણદ્વીપ, ગજકર્ણદ્વીપ, ગોકર્ણદ્વીપ, શષ્કુલીકર્ણદ્વીપ. તે દ્વીપોમાં ચાર પ્રકારના મનુષ્યો વસે છે – હયકર્ણા, ગજકર્ણા, ગોકર્ણા, શષ્કુલીકર્ણા. ઉક્ત દ્વીપોથી આગળ ચાર વિદિશાઓમાં લવણસમુદ્રમાં ૫૦૦ – ૫૦૦ યોજન જતા ચાર અંતરદ્વીપો છે – આદર્શ મુખદ્વીપ, મેંઢકમુખદ્વીપ, અયોમુખદ્વીપ અને ગોમુખદ્વીપ. ત્યાં ચાર પ્રકારના મનુષ્યો કહેવા. તે દ્વીપોથી ચાર વિદિશામાં લવણસમુદ્રમાં ૬૦૦ – ૬૦૦ યોજન જતા ચાર અંતરદ્વીપો છે – અશ્વમુખદ્વીપ, હસ્તિમુખદ્વીપ, સીંહમુખદ્વીપ, વ્યાઘ્રમુખદ્વીપ. તે દ્વીપમાં પણ ચાર પ્રકારે મનુષ્યો કહેવા. તે દ્વીપોથી ચાર વિદિશામાં આગળ ૭૦૦ – ૭૦૦ યોજન જતા ચાર અંતરદ્વીપો છે – અશ્વકર્ણદ્વીપ, હસ્તિકર્ણદ્વીપ, અકર્ણદ્વીપ, કર્ણપ્રાવરણદ્વીપ. ત્યાં મનુષ્યો કહેવા. તે દ્વીપોથી આગળ ચાર વિદિશાઓમાં લવણસમુદ્રમાં ૮૦૦ – ૮૦૦ યોજન જતા ચાર અંતરદ્વીપો છે – ઉલ્કામુખદ્વીપ, મેઘમુખદ્વીપ, વિદ્યુન્મુખદ્વીપ, વિદ્યુદ્દંતદ્વીપ, તે દ્વીપમાં પણ મનુષ્યો કહેવા. ત્યાંથી આગળ ચાર વિદિશાઓમાં લવણ સમુદ્રમાં ૯૦૦ – ૯૦૦ યોજન જતા ચાર અંતરદ્વીપો છે – ઘનદંતદ્વીપ, લષ્ટદંતદ્વીપ, ગૂઢદંતદ્વીપ, શુદ્ધદંતદ્વીપ. ત્યાં મનુષ્યો વસે છે – ઘનદંતા, લષ્ટદંતા, ગૂઢદંતા, શુદ્ધદંતા જંબૂદ્વીપના મેરુની ઉત્તરે શિખરી વર્ષધરની ચારે વિદિશાઓમાં લવણસમુદ્રમાં ૩૦૦ – ૩૦૦ યોજન જતાં ચાર અંતરદ્વીપો છે – એકોરુકદ્વીપ આદિ ઉપર મુજબ જ શુદ્ધદંત પર્યન્ત કહેવું. સૂત્ર– ૩૨૫. જંબૂદ્વીપની બહારની વેદિકાના અંતથી ચારે દિશાઓમાં લવણસમુદ્રમાં ૯૫,૦૦૦ યોજન જતા ત્યાં અતિ મોટા, ઉદક કુંભાકારે રહેલા ચાર મહાપાતાળ કળશો છે – વડવામુખ, કેતુક, યૂપક, ઇશ્વર. ત્યાં મહર્દ્ધિક યાવત્ પલ્યોપમ સ્થિતિક ચાર દેવો વસે છે – કાલ, મહાકાલ, વેલંબ, પ્રભંજન. જંબૂદ્વીપની બાહ્ય વેદિકાના અંતથી ચારે દિશામાં ૪૨,૦૦૦ યોજન જતા ચાર વેલંધરનાગરાજીય ચાર આવાસ પર્વતો છે – ગૌસ્તૂપ, ઉદકભાસ, શંખ, ઉદકસીમ. ત્યાં મહર્દ્ધિક યાવત્ પલ્યોપમ સ્થિતિક ચાર દેવો વસે છે – ગોસ્તૂપ, શિવક, શંખ, મનઃશિલ. જંબૂદ્વીપની બાહ્ય વેદિકાંતથી ચાર વિદિશામાં લવણસમુદ્રમાં ૪૨,૦૦૦ યોજન જતા ચાર અનુવેલંધર નાગરાજીય આવાસ પર્વતો છે – કર્કોટક, વિદ્યુત્પ્રભ, કૈલાસ, અરુણપ્રભ. ત્યાં ચાર મહર્દ્ધિક દેવો યાવત્ પલ્યોપમ સ્થિતિક વસે છે – કર્કોટક, કર્દમ, કૈલાસ, અરુણપ્રભ. લવણસમુદ્રમાં ચાર ચંદ્રો પ્રકાશ્યા હતા – પ્રકાશે છે અને પ્રકાશશે. ચાર સૂર્યો તપ્યા હતા, તપે છે અને તપશે. ચાર કૃતિકા યાવત્ ચાર ભરણી નક્ષત્રોએ ચંદ્ર સાથેયોગ કર્યો હતો, કરે છે અને કરશે. ચાર અગ્નિ યાવત્ ચાર યમ (નક્ષત્રાધિપતિ) છે. ચાર અંગારક યાવત્ ચાર ભાવકેતુ (ગ્રહો) છે. લવણસમુદ્રના ચાર દ્વારો છે – વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત. તે દ્વાર ચાર યોજન પહોળા, ચાર યોજન પ્રવેશથી છે, ત્યાં ચાર મહર્દ્ધિક દેવો યાવત્ પલ્યોપમસ્થિતિક છે – વિજય, વૈજયંત, જયંત, અપરાજિત. સૂત્ર– ૩૨૬. ધાતકીખંડદ્વીપ ચક્રવાલ વિષ્કમ્ભથી ચાર લાખ યોજન છે. જંબૂદ્વીપની બહાર ચાર ભરત, ચાર ઐરવત ક્ષેત્રો છે,(અઢીદ્વીપમાં પાંચ ભરત અને પાંચ ઐરાવત છે. તેમાં જંબૂદ્વીપમાં એક ભરત અને એક ઐરાવત છે.ધાતકીખંડમાં બે ભરત અને બે ઐરાવત છે. પુષ્કરવરાર્દ્ધદ્વીપમાં બે ભરત અને બે ઐરાવત છે.) એવી રીતે જેમ શબ્દોદ્દેશક બીજા સ્થાનનાં ત્રીજા ઉદ્દેશામાં કહ્યું, તેમજ અહીં બધું કહેવું. સૂત્ર સંદર્ભ– ૩૨૩–૩૨૬ | ||
Mool Sutra Transliteration : | [sutra] jambuddivassa nam divassa chattari dara pannatta, tam jaha–vijaye, vejayamte, jayamte, aparajite. Te nam dara chattari joyanaim vikkhambhenam, tavaiyam cheva pavesenam pannatta. Tattha nam chattari deva mahiddhiya java paliovamatthitiya parivasamti, tam jaha–vijaye, vejayamte, jayamte, aparajite. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 323. Jambudvipana chara dvaro kahya chhe – vijaya, vaijayamta, jayamta, aparajita. Te daravaja chara yojana pahola ane pravesha marga chara yojana chhe. Tyam chara maharddhika yavat palyopamasthitika deva vase chhe – vijaya, vaijayamta, jayamta ane aparajita name chhe. Sutra– 324. Jambudvipana meru parvatani dakshine chullahimavamta varshadhara parvatani chare vidishamam lavanasamudramam 300 – 300 yojana jata a chara amtaradvipo chhe – ekorukadvipa, abhashikadvipa, vaishanikadvipa ane lamgulikadvipa. Te dvipomam chara prakarana manushyo vase chhe – ekoruka, abhashika, vaishanika ane lamgulika. Te dviponi chare vidishaomam lavana – samudramam 400 – 400 yojana jata chara amtaradvipo chhe – hayakarnadvipa, gajakarnadvipa, gokarnadvipa, shashkulikarnadvipa. Te dvipomam chara prakarana manushyo vase chhe – hayakarna, gajakarna, gokarna, shashkulikarna. Ukta dvipothi agala chara vidishaomam lavanasamudramam 500 – 500 yojana jata chara amtaradvipo chhe – adarsha mukhadvipa, memdhakamukhadvipa, ayomukhadvipa ane gomukhadvipa. Tyam chara prakarana manushyo kaheva. Te dvipothi chara vidishamam lavanasamudramam 600 – 600 yojana jata chara amtaradvipo chhe – ashvamukhadvipa, hastimukhadvipa, simhamukhadvipa, vyaghramukhadvipa. Te dvipamam pana chara prakare manushyo kaheva. Te dvipothi chara vidishamam agala 700 – 700 yojana jata chara amtaradvipo chhe – ashvakarnadvipa, hastikarnadvipa, akarnadvipa, karnapravaranadvipa. Tyam manushyo kaheva. Te dvipothi agala chara vidishaomam lavanasamudramam 800 – 800 yojana jata chara amtaradvipo chhe – ulkamukhadvipa, meghamukhadvipa, vidyunmukhadvipa, vidyuddamtadvipa, te dvipamam pana manushyo kaheva. Tyamthi agala chara vidishaomam lavana samudramam 900 – 900 yojana jata chara amtaradvipo chhe – ghanadamtadvipa, lashtadamtadvipa, gudhadamtadvipa, shuddhadamtadvipa. Tyam manushyo vase chhe – ghanadamta, lashtadamta, gudhadamta, shuddhadamta Jambudvipana meruni uttare shikhari varshadharani chare vidishaomam lavanasamudramam 300 – 300 yojana jatam chara amtaradvipo chhe – ekorukadvipa adi upara mujaba ja shuddhadamta paryanta kahevum. Sutra– 325. Jambudvipani baharani vedikana amtathi chare dishaomam lavanasamudramam 95,000 yojana jata tyam ati mota, udaka kumbhakare rahela chara mahapatala kalasho chhe – vadavamukha, ketuka, yupaka, ishvara. Tyam maharddhika yavat palyopama sthitika chara devo vase chhe – kala, mahakala, velamba, prabhamjana. Jambudvipani bahya vedikana amtathi chare dishamam 42,000 yojana jata chara velamdharanagarajiya chara avasa parvato chhe – gaustupa, udakabhasa, shamkha, udakasima. Tyam maharddhika yavat palyopama sthitika chara devo vase chhe – gostupa, shivaka, shamkha, manahshila. Jambudvipani bahya vedikamtathi chara vidishamam lavanasamudramam 42,000 yojana jata chara anuvelamdhara nagarajiya avasa parvato chhe – karkotaka, vidyutprabha, kailasa, arunaprabha. Tyam chara maharddhika devo yavat palyopama sthitika vase chhe – karkotaka, kardama, kailasa, arunaprabha. Lavanasamudramam chara chamdro prakashya hata – prakashe chhe ane prakashashe. Chara suryo tapya hata, tape chhe ane tapashe. Chara kritika yavat chara bharani nakshatroe chamdra satheyoga karyo hato, kare chhe ane karashe. Chara agni yavat chara yama (nakshatradhipati) chhe. Chara amgaraka yavat chara bhavaketu (graho) chhe. Lavanasamudrana chara dvaro chhe – vijaya, vaijayamta, jayamta ane aparajita. Te dvara chara yojana pahola, chara yojana praveshathi chhe, tyam chara maharddhika devo yavat palyopamasthitika chhe – vijaya, vaijayamta, jayamta, aparajita. Sutra– 326. Dhatakikhamdadvipa chakravala vishkambhathi chara lakha yojana chhe. Jambudvipani bahara chara bharata, chara airavata kshetro chhe,(adhidvipamam pamcha bharata ane pamcha airavata chhe. Temam jambudvipamam eka bharata ane eka airavata chhE.Dhatakikhamdamam be bharata ane be airavata chhe. Pushkaravararddhadvipamam be bharata ane be airavata chhe.) evi rite jema shabdoddeshaka bija sthananam trija uddeshamam kahyum, temaja ahim badhum kahevum. Sutra samdarbha– 323–326 |