Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1102240 | ||
Scripture Name( English ): | Sthanang | Translated Scripture Name : | સ્થાનાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
स्थान-३ |
Translated Chapter : |
સ્થાન-૩ |
Section : | उद्देशक-४ | Translated Section : | ઉદ્દેશક-૪ |
Sutra Number : | 240 | Category : | Ang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] खीणमोहस्स णं अरहओ तओ कम्मंसा जुगवं खिज्जंति, तं जहा–नाणावरणिज्जं, दंसणावरणिज्जं, अंतराइयं। | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૪૦. ક્ષીણમોહ(બારમા ગુણસ્થાનવર્તી) અર્હન્ત ત્રણ કર્મ પ્રકૃતિઓનો એક સાથે ક્ષય કરે છે. તે આ – જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય. સૂત્ર– ૨૪૧. અભિજિત નક્ષત્રના ત્રણ તારા છે. એ રીતે શ્રવણ, અશ્વિની, ભરણી, મૃગશીર્ષ, પુષ્ય, જ્યેષ્ઠા નક્ષત્રોના પણ ત્રણ – ત્રણ તારા છે. સૂત્ર– ૨૪૨. અરહંત ધર્મ પછી અરહંત શાંતિ પોણો પલ્યોપમ ન્યૂન ત્રણ સાગરોપમ કાળ વ્યતિક્રાંત થતા સમુત્પન્ન થયા. સૂત્ર– ૨૪૩. શ્રમણ ભગવંત મહાવીરથી ત્રીજા યુગપુરુષ સુધી મોક્ષમાર્ગ ચાલ્યો. અર્હન્ત મલ્લીએ ૩૦૦ પુરુષ સાથે મુંડ થઈને યાવત્ પ્રવ્રજ્યા લીધી. એ પ્રમાણે પાર્શ્વને પણ જાણવા. સૂત્ર– ૨૪૪. શ્રમણ ભગવંત મહાવીરને ૩૦૦ ચૌદપૂર્વીની ઉત્કૃષ્ટ સંપદા હતી. તેઓ જિન નહીં પણ જિન સમાન, સર્વાક્ષર સન્નિપાતી અને જિનની માફક અવિતથ કહેનારા એવા ચૌદપૂર્વીઓ હતા. સૂત્ર– ૨૪૫. ત્રણ તીર્થંકર ચક્રવર્તીઓ થયા – શાંતિ, કુંથુ, અર. સૂત્ર સંદર્ભ– ૨૪૦–૨૪૫ | ||
Mool Sutra Transliteration : | [sutra] khinamohassa nam arahao tao kammamsa jugavam khijjamti, tam jaha–nanavaranijjam, damsanavaranijjam, amtaraiyam. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 240. Kshinamoha(barama gunasthanavarti) arhanta trana karma prakritiono eka sathe kshaya kare chhe. Te a – jnyanavaraniya, darshanavaraniya, amtaraya. Sutra– 241. Abhijita nakshatrana trana tara chhe. E rite shravana, ashvini, bharani, mrigashirsha, pushya, jyeshtha nakshatrona pana trana – trana tara chhe. Sutra– 242. Arahamta dharma pachhi arahamta shamti pono palyopama nyuna trana sagaropama kala vyatikramta thata samutpanna thaya. Sutra– 243. Shramana bhagavamta mahavirathi trija yugapurusha sudhi mokshamarga chalyo. Arhanta mallie 300 purusha sathe mumda thaine yavat pravrajya lidhi. E pramane parshvane pana janava. Sutra– 244. Shramana bhagavamta mahavirane 300 chaudapurvini utkrishta sampada hati. Teo jina nahim pana jina samana, sarvakshara sannipati ane jinani maphaka avitatha kahenara eva chaudapurvio hata. Sutra– 245. Trana tirthamkara chakravartio thaya – shamti, kumthu, ara. Sutra samdarbha– 240–245 |