Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101738 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कंध-२ अध्ययन-६ आर्द्रकीय |
Translated Chapter : |
શ્રુતસ્કંધ-૨ અધ્યયન-૬ આર્દ્રકીય |
Section : | Translated Section : | ||
Sutra Number : | 738 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] पुराकडं अद्द! इमं सुणेह, एगंतचारी समणे पुरासो । से भिक्खवो उवणेत्ता अनेगे आइक्खतिण्हं पुढो वित्थरेणं ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૭૩૮. ગોશાલકે કહ્યું – હે આર્દ્રક ! આ સાંભળ, શ્રમણ મહાવીર પહેલાં એકાંતચારી શ્રમણ હતા. હવે તે અનેક ભિક્ષુઓને સાથે લઈ, જુદી જુદી રીતે વિસ્તારથી ઉપદેશ આપે છે. ... સૂત્ર– ૭૩૯. તે અસ્થિર મહાવીરે તેને આજીવિકા બનાવી છે, સભામાં જઈને અનેક ભિક્ષુ મધ્યે, ઘણા લોકોને ઉપદેશ આપે છે, તેનો વ્યવહાર પૂર્વના વ્યવહાર સાથે મેળ નથી ખાતો. ... સૂત્ર– ૭૪૦. આ રીતે તેમનું એકાંત વિચરણ કાં તો યોગ્ય હતું અથવા વર્તમાન વ્યવહાર યોગ્ય છે પણ બંને પરસ્પર વિરુદ્ધ આચરણ સારા ન હોઈ શકે. હે ગોશાલક! ભગવંત મહાવીર પૂર્વે, હાલ કે ભાવિમાં હંમેશા એકાંતને જ અનુભવે છે સૂત્ર સંદર્ભ– ૭૩૮–૭૪૦ | ||
Mool Sutra Transliteration : | [gatha] purakadam adda! Imam suneha, egamtachari samane puraso. Se bhikkhavo uvanetta anege aikkhatinham pudho vittharenam. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 738. Goshalake kahyum – he ardraka ! A sambhala, shramana mahavira pahelam ekamtachari shramana hata. Have te aneka bhikshuone sathe lai, judi judi rite vistarathi upadesha ape chhe.\... Sutra– 739. Te asthira mahavire tene ajivika banavi chhe, sabhamam jaine aneka bhikshu madhye, ghana lokone upadesha ape chhe, teno vyavahara purvana vyavahara sathe mela nathi khato.\... Sutra– 740. A rite temanum ekamta vicharana kam to yogya hatum athava vartamana vyavahara yogya chhe pana bamne paraspara viruddha acharana sara na hoi shake. He goshalaka! Bhagavamta mahavira purve, hala ke bhavimam hammesha ekamtane ja anubhave chhe Sutra samdarbha– 738–740 |