Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101422 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कन्ध १ अध्ययन-८ वीर्य |
Translated Chapter : |
શ્રુતસ્કન્ધ ૧ અધ્યયન-૮ વીર્ય |
Section : | Translated Section : | ||
Sutra Number : | 422 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] ठाणी विविहठाणाणि चइस्संति न संसओ । अणितिए अयं वासे ‘नातीहि य’ सुहीहि य ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૪૨૨. ઉચ્ચ સ્થાન પર બેઠેલા બધાં જીવો, આયુષ્ય પૂરું થતા પોતપોતાના તે – તે સ્થાન એક દિવસ છોડી દેશે તેમાં સંશય નથી. તથા જ્ઞાતિજનો અને મિત્રો સાથેનો વાસ પણ અનિત્ય છે. સૂત્ર– ૪૨૩. એવું જાણીને મેઘાવી પુરુષ પોતાની આસક્તિને છોડે અને સર્વ ધર્મોમાં નિર્મલ અને અદૂષિત એવા આર્યધર્મને ગ્રહણ કરે છે. સૂત્ર– ૪૨૪. સ્વબુદ્ધિથી જાણીને અથવા ગુરૂ આદિ પાસેથી સાંભળીને, ધર્મના સત્ય સ્વરૂપને સમજીને જ્ઞાનાદિ ગુણોના ઉપાર્જનમાં તત્પર સાધુ પાપનું પ્રત્યાખ્યાન કરે. સૂત્ર સંદર્ભ– ૪૨૨–૪૨૪ | ||
Mool Sutra Transliteration : | [gatha] thani vivihathanani chaissamti na samsao. Anitie ayam vase ‘natihi ya’ suhihi ya. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 422. Uchcha sthana para bethela badham jivo, ayushya purum thata potapotana te – te sthana eka divasa chhodi deshe temam samshaya nathi. Tatha jnyatijano ane mitro satheno vasa pana anitya chhe. Sutra– 423. Evum janine meghavi purusha potani asaktine chhode ane sarva dharmomam nirmala ane adushita eva aryadharmane grahana kare chhe. Sutra– 424. Svabuddhithi janine athava guru adi pasethi sambhaline, dharmana satya svarupane samajine jnyanadi gunona uparjanamam tatpara sadhu papanum pratyakhyana kare. Sutra samdarbha– 422–424 |