Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101419 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कन्ध १ अध्ययन-८ वीर्य |
Translated Chapter : |
શ્રુતસ્કન્ધ ૧ અધ્યયન-૮ વીર્ય |
Section : | Translated Section : | ||
Sutra Number : | 419 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] एतं सकम्मविरियं बालाणं तु पवेइयं । एत्तो अकम्मविरियं पंडियाणं सुणेह मे ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૪૧૯. આ અજ્ઞાની જીવોનું સકર્મ અર્થાત્ બાળવીર્ય કહ્યું. હવે પંડિતોનું અકર્મવીર્ય મારી પાસે સાંભળો. સૂત્ર– ૪૨૦. મોક્ષાર્થી પુરુષ કષાયરૂપ બંધનથી મુક્ત હોય છે, સર્વે બંધનો છોડીને, પાપ કર્મને તજીને, અંતે સર્વે શલ્યોને અર્થાત્ પાપકર્મોને કાપી નાંખે છે. સૂત્ર– ૪૨૧. તીર્થંકર દ્વારા સુકથિત મોક્ષમાર્ગને ગ્રહણ કરીને પંડિતપુરુષો મોક્ષ માટે ઉદ્યમ કરે, બાલવીર્યવાળો જેમ જેમ નરકાદિ દુઃખાવાસ ભોગવે, તેમ તેમ તેનું અશુભધ્યાન વધે છે. સૂત્ર સંદર્ભ– ૪૧૯–૪૨૧ | ||
Mool Sutra Transliteration : | [gatha] etam sakammaviriyam balanam tu paveiyam. Etto akammaviriyam pamdiyanam suneha me. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 419. A ajnyani jivonum sakarma arthat balavirya kahyum. Have pamditonum akarmavirya mari pase sambhalo. Sutra– 420. Moksharthi purusha kashayarupa bamdhanathi mukta hoya chhe, sarve bamdhano chhodine, papa karmane tajine, amte sarve shalyone arthat papakarmone kapi namkhe chhe. Sutra– 421. Tirthamkara dvara sukathita mokshamargane grahana karine pamditapurusho moksha mate udyama kare, balaviryavalo jema jema narakadi duhkhavasa bhogave, tema tema tenum ashubhadhyana vadhe chhe. Sutra samdarbha– 419–421 |