Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101322 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कन्ध १ अध्ययन-५ नरक विभक्ति |
Translated Chapter : |
શ્રુતસ્કન્ધ ૧ અધ્યયન-૫ નરક વિભક્તિ |
Section : | उद्देशक-१ | Translated Section : | ઉદ્દેશક-૧ |
Sutra Number : | 322 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] ते तिप्पमाणा ‘तलसंपुड व्व’ राइंदियं तत्थ थणंति बाला । ‘गलंति ते सोणियपूयमंसं’ पज्जोइया खारपदिद्धियंगा ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૨૨. નારકોના શરીરથી લોહી – પરુ ઝરતા રહે છે, તેઓ સૂકાયેલા તાળપત્ર માફક શબ્દ કરતા રાત – દિન રડે છે. અગ્નિમાં બળતા અને ક્ષાર પ્રક્ષિપ્ત તે નારકનાં અંગથી લોહી, પરું, માંસ ઝર્યા કરે છે. સૂત્ર– ૩૨૩. લોહી અને પરુ પકાવનારી, નવા સળગાવેલ અગ્નિ જેવી તપ્ત, પુરુષથી અધિક પ્રમાણવાળી, લોહી – પરુથી ભરેલી કુંભી વિશે તમે સાંભળેલ હશે. સૂત્ર– ૩૨૪. પરમાધામી તે કુંભીમાં આર્તસ્વરે કરુણ ક્રંદન કરતા અજ્ઞાની નારકોને નાંખી પકાવે છે, તેમને તરસ લાગતા સીસું અને તાંબુ ગાળીને પાય છે,ત્યારે તે આર્તસ્વરે રુદન કરે છે. સૂત્ર સંદર્ભ– ૩૨૨–૩૨૪ | ||
Mool Sutra Transliteration : | [gatha] te tippamana ‘talasampuda vva’ raimdiyam tattha thanamti bala. ‘galamti te soniyapuyamamsam’ pajjoiya kharapadiddhiyamga. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 322. Narakona sharirathi lohi – paru jharata rahe chhe, teo sukayela talapatra maphaka shabda karata rata – dina rade chhe. Agnimam balata ane kshara prakshipta te narakanam amgathi lohi, parum, mamsa jharya kare chhe. Sutra– 323. Lohi ane paru pakavanari, nava salagavela agni jevi tapta, purushathi adhika pramanavali, lohi – paruthi bhareli kumbhi vishe tame sambhalela hashe. Sutra– 324. Paramadhami te kumbhimam artasvare karuna kramdana karata ajnyani narakone namkhi pakave chhe, temane tarasa lagata sisum ane tambu galine paya chhe,tyare te artasvare rudana kare chhe. Sutra samdarbha– 322–324 |