Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101318
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-५ नरक विभक्ति

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૫ નરક વિભક્તિ

Section : उद्देशक-१ Translated Section : ઉદ્દેશક-૧
Sutra Number : 318 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] पाणेहि णं पाव विओजयंति तं भे पवक्खामि जहातहेणं । दंडेहि तत्था सरयंति बाला सव्वेहि दंडेहि पुराकएहिं ॥
Sutra Meaning : સૂત્ર– ૩૧૮. પરમાધામી દેવો નારક જીવોના અંગોને કાપીને તેના પ્રાણોનું વિયોજન કરે છે, તેનું યથાર્થ કારણ હું તમને બતાવું છું. તેણે પૂર્વે જેવો દંડ બીજાને આપ્યો છે, તેવો જ દંડ તે અજ્ઞાનીને પરમાધામીઓ આપે છે. નારકીને દંડ આપીને પૂર્વકૃત્‌ પાપોનું સ્મરણ કરાવે છે. ... સૂત્ર– ૩૧૯. નરકપાળો વડે તાડીત થવાથી તે નારકો વિષ્ટા – મૂત્રવાળા સ્થાનમાં પડે છે, ત્યાં તે વિષ્ટા અને મૂત્રનું ભક્ષણ કરતા ચીરકાળ રહે છે અને કર્મને વશ થઈ ત્યાં કીડાઓ દ્વારા ખવાય છે. સૂત્ર સંદર્ભ– ૩૧૮, ૩૧૯
Mool Sutra Transliteration : [gatha] panehi nam pava viojayamti tam bhe pavakkhami jahatahenam. Damdehi tattha sarayamti bala savvehi damdehi purakaehim.
Sutra Meaning Transliteration : Sutra– 318. Paramadhami devo naraka jivona amgone kapine tena pranonum viyojana kare chhe, tenum yathartha karana hum tamane batavum chhum. Tene purve jevo damda bijane apyo chhe, tevo ja damda te ajnyanine paramadhamio ape chhe. Narakine damda apine purvakrit paponum smarana karave chhe.\... Sutra– 319. Narakapalo vade tadita thavathi te narako vishta – mutravala sthanamam pade chhe, tyam te vishta ane mutranum bhakshana karata chirakala rahe chhe ane karmane vasha thai tyam kidao dvara khavaya chhe. Sutra samdarbha– 318, 319