Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101222 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कन्ध १ अध्ययन-३ उपसर्ग परिज्ञा |
Translated Chapter : |
શ્રુતસ્કન્ધ ૧ અધ્યયન-૩ ઉપસર્ગ પરિજ્ઞા |
Section : | उद्देशक-३ परवादी वचन जन्य अध्यात्म दुःख | Translated Section : | ઉદ્દેશક-૩ પરવાદી વચન જન્ય અધ્યાત્મ દુઃખ |
Sutra Number : | 222 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] बहुगुणप्पकप्पाइं कुज्जा अत्तसमाहिए । जेणण्णे न विरुज्झेज्जा तेणं तं तं समायरे ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૨૨. અન્યદર્શનીઓ સાથે વાદ કરતી વખતે મુનિ પોતાની ચિત્તવૃત્તિને પ્રસન્ન રાખે અને બીજા મનુષ્યો તેના વિરોધી ન બને તેવા આચરણ પૂર્વક પોતાનો પક્ષ રજૂ કરે. સૂત્ર– ૨૨૩. કાશ્યપગોત્રીય ભગવાન મહાવીર સ્વામીએ કહેલ આ ધર્મને ગ્રહણ કરીને પ્રસન્નચિત્તે, મુનિ ગ્લાનિ – રહિત બની રોગી સાધુની સેવા કરે. સૂત્ર– ૨૨૪. સમ્યગ્ દૃષ્ટિ, શાંતમુનિ મોક્ષદાયી એવા ઉત્તમ ધર્મને જાણીને ઉપસર્ગોને સહન કરી, જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સંયમનું અનુષ્ઠાન કરે – તેમ હું તમને કહું છું. સૂત્ર સંદર્ભ– ૨૨૨–૨૨૪ | ||
Mool Sutra Transliteration : | [gatha] bahugunappakappaim kujja attasamahie. Jenanne na virujjhejja tenam tam tam samayare. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 222. Anyadarshanio sathe vada karati vakhate muni potani chittavrittine prasanna rakhe ane bija manushyo tena virodhi na bane teva acharana purvaka potano paksha raju kare. Sutra– 223. Kashyapagotriya bhagavana mahavira svamie kahela a dharmane grahana karine prasannachitte, muni glani – rahita bani rogi sadhuni seva kare. Sutra– 224. Samyag drishti, shamtamuni mokshadayi eva uttama dharmane janine upasargone sahana kari, jyam sudhi mokshani prapti na thaya tyam sudhi samyamanum anushthana kare – tema hum tamane kahum chhum. Sutra samdarbha– 222–224 |