Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101220
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-३ उपसर्ग परिज्ञा

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૩ ઉપસર્ગ પરિજ્ઞા

Section : उद्देशक-३ परवादी वचन जन्य अध्यात्म दुःख Translated Section : ઉદ્દેશક-૩ પરવાદી વચન જન્ય અધ્યાત્મ દુઃખ
Sutra Number : 220 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] सव्वाहिं अनुजुत्तीहिं अचयंता जवित्तए । तओ वायं निराकिच्चा ते भुज्जो वि पगब्भिया ॥
Sutra Meaning : સૂત્ર– ૨૨૦. સમગ્ર યુક્તિથી પોતાનો મત સ્થાપન કરવામાં અસમર્થ તે અન્યદર્શનીઓ વાદને છોડીને ફરી પોતાનો પક્ષ સ્થાપવાની ધૃષ્ટતા કરે છે. ... સૂત્ર– ૨૨૧. રાગદ્વેષથી જેનો આત્મા દબાયેલ છે, મિથ્યાત્વથી અભિભૂત છે, તેવા અન્યદર્શનીઓ શાસ્ત્રાર્થમાં હારી જાય ત્યારે આક્રોશના શરણે જાય છે, જેમ પહાડી અનાર્યો દુર્જય છે, છતાં બળવાન શત્રુ સામે યુદ્ધમાં હારી જાય ત્યારે પર્વતનું જ શરણ લે છે. સૂત્ર સંદર્ભ– ૨૨૦, ૨૨૧
Mool Sutra Transliteration : [gatha] savvahim anujuttihim achayamta javittae. Tao vayam nirakichcha te bhujjo vi pagabbhiya.
Sutra Meaning Transliteration : Sutra– 220. Samagra yuktithi potano mata sthapana karavamam asamartha te anyadarshanio vadane chhodine phari potano paksha sthapavani dhrishtata kare chhe.\... Sutra– 221. Ragadveshathi jeno atma dabayela chhe, mithyatvathi abhibhuta chhe, teva anyadarshanio shastrarthamam hari jaya tyare akroshana sharane jaya chhe, jema pahadi anaryo durjaya chhe, chhatam balavana shatru same yuddhamam hari jaya tyare parvatanum ja sharana le chhe. Sutra samdarbha– 220, 221