Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101225 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कन्ध १ अध्ययन-३ उपसर्ग परिज्ञा |
Translated Chapter : |
શ્રુતસ્કન્ધ ૧ અધ્યયન-૩ ઉપસર્ગ પરિજ્ઞા |
Section : | उद्देशक-४ यथावस्थित अर्थ प्ररुपण | Translated Section : | ઉદ્દેશક-૪ યથાવસ્થિત અર્થ પ્રરુપણ |
Sutra Number : | 225 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] आहंसु महापुरिसा पुव्विं तत्ततवोधणा । ’उदएन सिद्धिमावण्णा’ तत्थ मंदो विसीयइ ॥ | ||
Sutra Meaning : | વર્ણન સૂત્ર સંદર્ભ: પરમાર્થને ન જાણનારા કેટલાંક લોકો સંયમભ્રષ્ટ થાય તેવા દૃષ્ટાંતો આપે છે, તે કહે છે – અનુવાદ: સૂત્ર– ૨૨૫. પ્રાચીન સમયમાં ઉગ્ર તપસ્વી મહાપુરુષોએ કાચા પાણીનો ઉપભોગ કરી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, આ સાંભળી મંદ સાધુ વિષાદ પામે છે અને સંયમ પાળવામાં કષ્ટ અનુભવે છે. સૂત્ર– ૨૨૬. વિદેહ જનપદના નમિરાજા એ આહાર ન કરીને, રામગુપ્તે ભોજન કરતા, બાહુકે સચિત્ત જળ અર્થાત્ કાચા પાણીનું પાન કરીને, નારાયણ ઋષીએ અચિત્ત જળથી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સૂત્ર– ૨૨૭. મહર્ષિ – આસિલ, દેવિલ, દ્વૈપાયન અને પારાસરે સચિત્ત જળ અર્થાત્ કાચુ પાણી, સચિત્ત બીજ અને સચિત્ત વનસ્પતિનો ઉપભોગ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સૂત્ર– ૨૨૮. પ્રાચીન કાળમાં આ મહાપુરુષો પ્રખ્યાત અને માન્ય હતા. ઋષિભાષિત આગમમાં પણ તેમાંના કેટલાકનો સ્વીકાર થયેલ છે, તેઓએ સચિત્ત જળ અને બીજનો ઉપયોગ કરી સિદ્ધિ પ્રાપ્ત કરી એવુ મેં પરંપરાએ સાંભળેલ છે. સૂત્ર સંદર્ભ– ૨૨૫–૨૨૮ | ||
Mool Sutra Transliteration : | [gatha] ahamsu mahapurisa puvvim tattatavodhana. ’udaena siddhimavanna’ tattha mamdo visiyai. | ||
Sutra Meaning Transliteration : | Varnana sutra samdarbha: Paramarthane na jananara ketalamka loko samyamabhrashta thaya teva drishtamto ape chhe, te kahe chhe – Anuvada: Sutra– 225. Prachina samayamam ugra tapasvi mahapurushoe kacha panino upabhoga kari siddhi prapta kari chhe, a sambhali mamda sadhu vishada pame chhe ane samyama palavamam kashta anubhave chhe. Sutra– 226. Videha janapadana namiraja e ahara na karine, ramagupte bhojana karata, bahuke sachitta jala arthat kacha paninum pana karine, narayana rishie achitta jalathi siddhi prapta kari chhe. Sutra– 227. Maharshi – asila, devila, dvaipayana ane parasare sachitta jala arthat kachu pani, sachitta bija ane sachitta vanaspatino upabhoga karine siddhi prapta kari chhe. Sutra– 228. Prachina kalamam a mahapurusho prakhyata ane manya hata. Rishibhashita agamamam pana temamna ketalakano svikara thayela chhe, teoe sachitta jala ane bijano upayoga kari siddhi prapta kari evu mem paramparae sambhalela chhe. Sutra samdarbha– 225–228 |