Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101214
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-३ उपसर्ग परिज्ञा

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૩ ઉપસર્ગ પરિજ્ઞા

Section : उद्देशक-३ परवादी वचन जन्य अध्यात्म दुःख Translated Section : ઉદ્દેશક-૩ પરવાદી વચન જન્ય અધ્યાત્મ દુઃખ
Sutra Number : 214 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] अह ते पडिभासेज्जा भिक्खूं मोक्खविसारए । एवं तुब्भे पभासंता दुपक्खं चेव सेवहा ॥
Sutra Meaning : વર્ણન સૂત્ર સંદર્ભ: આ પ્રમાણે અન્યતીર્થિક આદિ દ્વારા નિંદા કરાતા મોક્ષ વિશારદ મુનિ તેમને કહે છે કે – અનુવાદ: સૂત્ર– ૨૧૪. આ પ્રમાણે બોલતા તમે બે પક્ષનું સેવન કરો છો – તમે પોતે સદોષ આચારનું સેવન કરો છો અને બીજાની નિંદા પણ કરો છો. એ રીતે બમણા દોષને સેવો છો. સૂત્ર– ૨૧૫. તમે ધાતુના પાત્રમાં ભોજન કરો છો, રોગી સાધુ માટે ભોજન મંગાવો છો, સચિત્ત બીજ અને પાણીનું સેવન કરો છો અને ઔદ્દેશિકઆદિ દોષયુક્ત આહાર વાપરો છો. સૂત્ર– ૨૧૬. તમે જીવની વિરાધના કરો છો, મિથ્યાત્વને સેવો છો તેથી કર્મબંધનથી લિપ્ત છો, વિવેકશૂન્ય બની અને શુભ અધ્યવસાયથી દૂર રહો છો, ઘાવને અતિ ખંજવાળવો શ્રેયસ્કર નથી, એમ કરવાથી વિકાર વધે છે. સૂત્ર સંદર્ભ– ૨૧૪–૨૧૬
Mool Sutra Transliteration : [gatha] aha te padibhasejja bhikkhum mokkhavisarae. Evam tubbhe pabhasamta dupakkham cheva sevaha.
Sutra Meaning Transliteration : Varnana sutra samdarbha: A pramane anyatirthika adi dvara nimda karata moksha visharada muni temane kahe chhe ke – Anuvada: Sutra– 214. A pramane bolata tame be pakshanum sevana karo chho – tame pote sadosha acharanum sevana karo chho ane bijani nimda pana karo chho. E rite bamana doshane sevo chho. Sutra– 215. Tame dhatuna patramam bhojana karo chho, rogi sadhu mate bhojana mamgavo chho, sachitta bija ane paninum sevana karo chho ane auddeshikaadi doshayukta ahara vaparo chho. Sutra– 216. Tame jivani viradhana karo chho, mithyatvane sevo chho tethi karmabamdhanathi lipta chho, vivekashunya bani ane shubha adhyavasayathi dura raho chho, ghavane ati khamjavalavo shreyaskara nathi, ema karavathi vikara vadhe chhe. Sutra samdarbha– 214–216