Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101196 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कन्ध १ अध्ययन-३ उपसर्ग परिज्ञा |
Translated Chapter : |
શ્રુતસ્કન્ધ ૧ અધ્યયન-૩ ઉપસર્ગ પરિજ્ઞા |
Section : | उद्देशक-२ अनुकूळ उपसर्ग | Translated Section : | ઉદ્દેશક-૨ અનુકૂળ ઉપસર્ગ |
Sutra Number : | 196 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] रायाणो रायऽमच्चा य माहणा अदुव खत्तिया । णिमंतयंति भोगेहिं भिक्खुयं साहुजीविणं ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૯૬. રાજા, રાજમંત્રી, બ્રાહ્મણ કે ક્ષત્રિય, ઉત્તમ આચારથી જીવતા સાધુને ભોગ માટે નિમંત્રિત કરે છે સૂત્ર– ૧૯૭. તે રાજા વગેરે કહે છે, હે મહર્ષિ ! તમે આ હાથી, ઘોડા, અશ્વ, રથ, યાનમાં બેસો, ચિત્ત – વિનોદ માટે ઉદ્યાનાદિમાં વિચરો, આ પ્રશસ્ત ભોગો ભોગવો, અમે તમારો સત્કાર કરીએ છીએ સૂત્ર– ૧૯૮. હે આયુષ્યમાન શ્રમણ! વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રી, શય્યા આદિ ભોગોને ભોગવો. આ દરેક વસ્તુ વડે અમે તમારો સત્કાર કરીએ છીએ સૂત્ર– ૧૯૯. હે સુંદર વ્રતધારી મુનીવર! તમે સંયમમાં રહી, જે નિયમાદિનું આચરણ – અનુષ્ઠાન ભિક્ષુભાવથી કર્યું છે, ગૃહવાસમાં રહીને પણ તમે તે રીતે જ સંયમનું અનુષ્ઠાન કરી શકો છો. સૂત્ર– ૨૦૦. આપ દીર્ઘકાળથી સંયમનુ અનુષ્ઠાન કરતા વિચરી રહ્યા છો, તમને હવે ભોગ ભોગવતા કયો દોષ લાગવાનો છે ? આ પ્રમાણે જેમ ચોખાના દાણાથી સુવરને લલચાવે, તેમ ભોગના નિમંત્રણથી સાધુને ફસાવે છે. સૂત્ર સંદર્ભ– ૧૯૬–૨૦૦ | ||
Mool Sutra Transliteration : | [gatha] rayano rayamachcha ya mahana aduva khattiya. Nimamtayamti bhogehim bhikkhuyam sahujivinam. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 196. Raja, rajamamtri, brahmana ke kshatriya, uttama acharathi jivata sadhune bhoga mate nimamtrita kare chhe Sutra– 197. Te raja vagere kahe chhe, he maharshi ! Tame a hathi, ghoda, ashva, ratha, yanamam beso, chitta – vinoda mate udyanadimam vicharo, a prashasta bhogo bhogavo, ame tamaro satkara karie chhie Sutra– 198. He ayushyamana shramana! Vastra, gamdha, alamkara, stri, shayya adi bhogone bhogavo. A dareka vastu vade ame tamaro satkara karie chhie Sutra– 199. He sumdara vratadhari munivara! Tame samyamamam rahi, je niyamadinum acharana – anushthana bhikshubhavathi karyum chhe, grihavasamam rahine pana tame te rite ja samyamanum anushthana kari shako chho. Sutra– 200. Apa dirghakalathi samyamanu anushthana karata vichari rahya chho, tamane have bhoga bhogavata kayo dosha lagavano chhe\? A pramane jema chokhana danathi suvarane lalachave, tema bhogana nimamtranathi sadhune phasave chhe. Sutra samdarbha– 196–200 |