Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101191 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कन्ध १ अध्ययन-३ उपसर्ग परिज्ञा |
Translated Chapter : |
શ્રુતસ્કન્ધ ૧ અધ્યયન-૩ ઉપસર્ગ પરિજ્ઞા |
Section : | उद्देशक-२ अनुकूळ उपसर्ग | Translated Section : | ઉદ્દેશક-૨ અનુકૂળ ઉપસર્ગ |
Sutra Number : | 191 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] ‘जहा रुक्खं वणे जायं’ मालुया पडिबंधइ । एवं णं पडिबंधंति नायओ असमाहिए ॥ | ||
Sutra Meaning : | જેમ જંગલમાં ઉત્પન્ન થયેલ વૃક્ષને લતા બાંધી લે છે, તેમ સાધુને સ્વજનો કરુણ વિલાપ દ્વારા ચિત્તમાં અશાંતિ ઉત્પન્ન કરી સ્નેહપાશમાં બાંધી લે છે. જ્યારે તે સાધુ સ્વજનના સ્નેહમાં બંધાઈ જાય છે ત્યારે સાધુને નવા પકડેલા હાથીની જેમ સારી રીતે રાખે છે. તેમજ જેમ નવપ્રસૂતા ગાય વાછરડા પાસે જ રહે છે, તેમ સ્વજનો તેની પાસે જ રહે છે. સૂત્ર સંદર્ભ– ૧૯૧, ૧૯૨ | ||
Mool Sutra Transliteration : | [gatha] ‘jaha rukkham vane jayam’ maluya padibamdhai. Evam nam padibamdhamti nayao asamahie. | ||
Sutra Meaning Transliteration : | Jema jamgalamam utpanna thayela vrikshane lata bamdhi le chhe, tema sadhune svajano karuna vilapa dvara chittamam ashamti utpanna kari snehapashamam bamdhi le chhe. Jyare te sadhu svajanana snehamam bamdhai jaya chhe tyare sadhune nava pakadela hathini jema sari rite rakhe chhe. Temaja jema navaprasuta gaya vachharada pase ja rahe chhe, tema svajano teni pase ja rahe chhe. Sutra samdarbha– 191, 192 |