Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101099 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कन्ध १ अध्ययन-२ वैतालिक |
Translated Chapter : |
શ્રુતસ્કન્ધ ૧ અધ્યયન-૨ વૈતાલિક |
Section : | उद्देशक-१ | Translated Section : | ઉદ્દેશક-૧ |
Sutra Number : | 99 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] जययं विहराहि जोगवं ‘अणुपाणा पंथा’ दुरुत्तरा । अणुसासणमेव पक्कमे वीरेहिं सम्मं पवेइयं ॥ | ||
Sutra Meaning : | વર્ણન સૂત્ર સંદર્ભ: હવે ઉપરોક્ત મોહનીય કર્મનો સંચય ન થાય તે માટે ભવ્યાત્મા એ શું કરવું? તે ઉપદેશ આપે છે – અનુવાદ: સૂત્ર– ૯૯. હે યોગી ! તું યતના સહિત સમિતિ અને ગુપ્તિ યુક્ત બનીને વિચર, કારણ કે સૂક્ષ્મ પ્રાણીયુક્ત માર્ગ ઉપયોગ વિના પાર કરવો દુસ્તર છે. તું શાસ્ત્રોક્ત રીતે સંયમ પાલન કર. અરિહંતે સમ્યક્રીતે એ જ ઉપદેશ આપેલ છે સૂત્ર– ૧૦૦. જે હિંસાદિથી વિરત છે, કર્મોને દૂર કરવામાં વીર છે, સંયમમાં સમુપસ્થિત છે, ક્રોધાદિ કષાયોને દૂર કરનારા, તે કોઈપણ પ્રાણીનો ઘાત કરતા નથી; તે સર્વે મુક્તાત્મા સમાન મુક્ત છે. સૂત્ર સંદર્ભ– ૯૯, ૧૦૦ | ||
Mool Sutra Transliteration : | [gatha] jayayam viharahi jogavam ‘anupana pamtha’ duruttara. Anusasanameva pakkame virehim sammam paveiyam. | ||
Sutra Meaning Transliteration : | Varnana sutra samdarbha: Have uparokta mohaniya karmano samchaya na thaya te mate bhavyatma e shum karavum? Te upadesha ape chhe – Anuvada: Sutra– 99. He yogi ! Tum yatana sahita samiti ane gupti yukta banine vichara, karana ke sukshma praniyukta marga upayoga vina para karavo dustara chhe. Tum shastrokta rite samyama palana kara. Arihamte samyakrite e ja upadesha apela chhe Sutra– 100. Je himsadithi virata chhe, karmone dura karavamam vira chhe, samyamamam samupasthita chhe, krodhadi kashayone dura karanara, te koipana pranino ghata karata nathi; te sarve muktatma samana mukta chhe. Sutra samdarbha– 99, 100 |