Sutra Navigation: Acharang ( આચારાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1100228
Scripture Name( English ): Acharang Translated Scripture Name : આચારાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

Translated Chapter :

શ્રુતસ્કંધ-૧

અધ્યયન-૮ વિમોક્ષ

Section : उद्देशक-४ वेहासनादि मरण Translated Section : ઉદ્દેશક-૪ વેહાસનાદિ મરણ
Sutra Number : 228 Category : Ang-01
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] जस्स णं भिक्खुस्स एवं भवति–पुट्ठो खलु अहमंसि, नालमहमंसि सीय-फासं अहियासित्तए, से वसुमं सव्व-समन्नागय-पण्णाणेणं अप्पाणेणं केइ अकरणाए आउट्टे। तवस्सिनो हु तं सेयं, जमेगे विहमाइए। तत्थावि तस्स कालपरियाए। से वि तत्थ विअंतिकारए। इच्चेतं विमोहायतणं हियं, सुहं, खमं, णिस्सेयसं, आणुगामियं।
Sutra Meaning : જે સાધુને એમ સમજાય કે હું શીતાદિ અર્થાત્ સ્ત્રી વગેરે પરીષહોથી આક્રાંત થયો છું. હું આ ઉપસર્ગ સહન કરવા અસમર્થ છું, ત્યારે તે સંયમી સાધુ પોતાની બુદ્ધિથી વિચારી, અકાર્ય નહીં કરતા સંયમમાં જ સ્થિત રહે. જો સંયમજીવનની રક્ષાનો સંભવ ન હોય તો તપસ્વી માટે વૈહાસનાદિ અર્થાત્ ગળે ફાંસો ખાઈને વગેરે મરણ શ્રેષ્ઠ છે. આ મરણ કોઈ કોઈ સ્વીકારે છે. આ મરણ પણ તેના માટે યોગ્ય સમયના મરણ સમાન છે. આ પ્રકારે મૃત્યુ પામનાર પણ કર્મોનો ક્ષયકર્તા થાય છે. આ મરણ મોહરહિતતાનું સ્થાન છે, તે ભિક્ષુને માટે હિતકર છે, સુખકર છે, યોગ્ય છે, મોક્ષનું કારણ છે, કલ્યાણકારી છે અને ભવાંતરમાં પણ પુણ્યનું કારણ છે, તેમ હું કહું છું.
Mool Sutra Transliteration : [sutra] jassa nam bhikkhussa evam bhavati–puttho khalu ahamamsi, nalamahamamsi siya-phasam ahiyasittae, se vasumam savva-samannagaya-pannanenam appanenam kei akaranae autte. Tavassino hu tam seyam, jamege vihamaie. Tatthavi tassa kalapariyae. Se vi tattha viamtikarae. Ichchetam vimohayatanam hiyam, suham, khamam, nisseyasam, anugamiyam.
Sutra Meaning Transliteration : Je sadhune ema samajaya ke hum shitadi arthat stri vagere parishahothi akramta thayo chhum. Hum a upasarga sahana karava asamartha chhum, tyare te samyami sadhu potani buddhithi vichari, akarya nahim karata samyamamam ja sthita rahe. Jo samyamajivanani rakshano sambhava na hoya to tapasvi mate vaihasanadi arthat gale phamso khaine vagere marana shreshtha chhe. A marana koi koi svikare chhe. A marana pana tena mate yogya samayana marana samana chhe. A prakare mrityu pamanara pana karmono kshayakarta thaya chhe. A marana moharahitatanum sthana chhe, te bhikshune mate hitakara chhe, sukhakara chhe, yogya chhe, mokshanum karana chhe, kalyanakari chhe ane bhavamtaramam pana punyanum karana chhe, tema hum kahum chhum.