Sutra Navigation: Anuyogdwar ( અનુયોગદ્વારાસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1124302
Scripture Name( English ): Anuyogdwar Translated Scripture Name : અનુયોગદ્વારાસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अनुयोगद्वारासूत्र

Translated Chapter :

અનુયોગદ્વારાસૂત્ર

Section : Translated Section :
Sutra Number : 302 Category : Chulika-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] माता पुत्तं जहा नट्ठं, जुवाणं पुणरागतं । काई पच्चभिजाणेज्जा, पुव्वलिंगेण केणई ॥
Sutra Meaning : પૂર્વવત્‌ અનુમાનનું સ્વરૂપ કેવું છે ? પૂર્વે જોયેલ લક્ષણના આધારે પદાર્થ – વસ્તુનો નિશ્ચય કરાય, તેનું જ્ઞાન થાય તેને પૂર્વવત્‌ અનુમાન કહે છે. જેમ કે બાલ્યકાળમાં ખોવાઈ ગયેલ અથવા પરદેશ ગયેલ, યુવાન બની પાછા આવતા પુત્રને જોઈને માતા પૂર્વનિશ્ચિત કોઈ ચિહ્નથી ઓળખી લે કે ‘આ મારો પુત્ર છે.’ શરીર પર શસ્ત્રાદિ લાગવાથી પડેલા ઘા, વ્રણ – પ્રાણીઓના કરડવાથી થયેલા ઘા, લાખુ વગેરે લાંછન અથવા ડામ વગેરેના ચિહ્ન, મસા – તલ વગેરે દ્વારા અનુમાન કરવામાં આવે તે પૂર્વવત્‌ અનુમાન.
Mool Sutra Transliteration : [gatha] mata puttam jaha nattham, juvanam punaragatam. Kai pachchabhijanejja, puvvalimgena kenai.
Sutra Meaning Transliteration : Purvavat anumananum svarupa kevum chhe\? Purve joyela lakshanana adhare padartha – vastuno nishchaya karaya, tenum jnyana thaya tene purvavat anumana kahe chhe. Jema ke balyakalamam khovai gayela athava paradesha gayela, yuvana bani pachha avata putrane joine mata purvanishchita koi chihnathi olakhi le ke ‘a maro putra chhe.’ sharira para shastradi lagavathi padela gha, vrana – praniona karadavathi thayela gha, lakhu vagere lamchhana athava dama vagerena chihna, masa – tala vagere dvara anumana karavamam ave te purvavat anumana.