Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1122178 | ||
Scripture Name( English ): | Uttaradhyayan | Translated Scripture Name : | ઉત્તરાધ્યયન સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-१४ इषुकारीय |
Translated Chapter : |
અધ્યયન-૧૪ ઇષુકારીય |
Section : | Translated Section : | ||
Sutra Number : | 478 | Category : | Mool-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] पुरोहियं तं ससुयं सदारं सीच्चाभिनिक्खम्म पहाय भोए । कुडुंबसारं विउलुत्तमं तं रायं अभिक्खं समुवाय देवी ॥ | ||
Sutra Meaning : | પુત્ર અને પત્ની સહિત પુરોહિતે ભોગોને ત્યાગીને અભિનિષ્ક્રમણ કરેલ છે, તે સાંભળીને તે કુટુંબની પ્રચૂર અને શ્રેષ્ઠ ધનસંપત્તિને ઇચ્છતા રાજાને રાણી કમલાવતીએ કહ્યું – તમે બ્રાહ્મણ દ્વારા પરિત્યક્ત ધનને ગ્રહણ કરવાને ઇચ્છો છો, હે રાજન્! વમનને ખાનારો પુરુષ પ્રશંસનીય હોતો નથી. સર્વ જગત અને તેનું સર્વ ધન પણ તમારું થઈ જાય તો પણ તે તમારે માટે અપર્યાપ્ત જ થશે અને તે ધન તમારું રક્ષણ કરી નહીં શકે. હે રાજન્ ! એક દિવસ આ મનોજ્ઞ કામગુણોને છોડીને જ્યારે મરશો ત્યારે એક ધર્મ જ સંરક્ષક થશે. હે નરદેવ! અહીં ધર્મ સિવાય બીજું કોઈ રક્ષા કરનાર નથી. સૂત્ર સંદર્ભ– ૪૭૮–૪૮૧ | ||
Mool Sutra Transliteration : | [gatha] purohiyam tam sasuyam sadaram sichchabhinikkhamma pahaya bhoe. Kudumbasaram viuluttamam tam rayam abhikkham samuvaya devi. | ||
Sutra Meaning Transliteration : | Putra ane patni sahita purohite bhogone tyagine abhinishkramana karela chhe, te sambhaline te kutumbani prachura ane shreshtha dhanasampattine ichchhata rajane rani kamalavatie kahyum – Tame brahmana dvara parityakta dhanane grahana karavane ichchho chho, he rajan! Vamanane khanaro purusha prashamsaniya hoto nathi. Sarva jagata ane tenum sarva dhana pana tamarum thai jaya to pana te tamare mate aparyapta ja thashe ane te dhana tamarum rakshana kari nahim shake. He rajan ! Eka divasa a manojnya kamagunone chhodine jyare marasho tyare eka dharma ja samrakshaka thashe. He naradeva! Ahim dharma sivaya bijum koi raksha karanara nathi. Sutra samdarbha– 478–481 |