Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1122124
Scripture Name( English ): Uttaradhyayan Translated Scripture Name : ઉત્તરાધ્યયન સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-१३ चित्र संभूतीय

Translated Chapter :

અધ્યયન-૧૩ ચિત્ર સંભૂતીય

Section : Translated Section :
Sutra Number : 424 Category : Mool-04
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] नरिंद! जाई अहमा नराणं सोवागजाई दुहओ गयाणं । जहिं वयं सव्वजणस्स वेस्सा वसीय सोवागनिवेसनेसु ॥
Sutra Meaning : હે નરેન્દ્ર ! મનુષ્યોમાં જે ચંડાલ જાતિ, અધમ જાતિ મનાય છે, તેમાં આપણે બંને ઉત્પન્ન થઈ ચૂક્યા છીએ, ચાંડાલની વસતીમાં આપણે બંને રહીએ છીએ, જ્યાં બધા લોકો આપણાથી ધૃણા કરતા હતા. તે જાતિમાં આપણે જન્મ લીધો હતો અને તે જ વસતીમાં આપણે બંને રહેલા હતા. ત્યારે બધા આપણાથી ધૃણા કરતા હતા. તેથી અહીં જે શ્રેષ્ઠતા પ્રાપ્ત છે, તે પૂર્વજન્મના શુભ કર્મોનું ફળ છે. પૂર્વ શુભકર્મોના ફળ સ્વરૂપ આ સમય તે તું હવે મહાનુભાગ, મહર્દ્ધિક રાજા બનેલ છો. તેથી તું ક્ષણિક ભોગોને છોડીને ચારિત્ર ધર્મની આરાધનાને માટે અભિનિષ્ક્રમણ કર. સૂત્ર સંદર્ભ– ૪૨૪–૪૨૬
Mool Sutra Transliteration : [gatha] narimda! Jai ahama naranam sovagajai duhao gayanam. Jahim vayam savvajanassa vessa vasiya sovaganivesanesu.
Sutra Meaning Transliteration : He narendra ! Manushyomam je chamdala jati, adhama jati manaya chhe, temam apane bamne utpanna thai chukya chhie, chamdalani vasatimam apane bamne rahie chhie, jyam badha loko apanathi dhrina karata hata. Te jatimam apane janma lidho hato ane te ja vasatimam apane bamne rahela hata. Tyare badha apanathi dhrina karata hata. Tethi ahim je shreshthata prapta chhe, te purvajanmana shubha karmonum phala chhe. Purva shubhakarmona phala svarupa a samaya te tum have mahanubhaga, maharddhika raja banela chho. Tethi tum kshanika bhogone chhodine charitra dharmani aradhanane mate abhinishkramana kara. Sutra samdarbha– 424–426