Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1120378
Scripture Name( English ): Pindniryukti Translated Scripture Name : પિંડ – નિર્યુક્તિ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

उद्गम्

Translated Chapter :

ઉદ્ગમ્

Section : Translated Section :
Sutra Number : 378 Category : Mool-02B
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] सच्चित्तपुढविलित्तं लेलु सिलं वाऽवि दाउमोलित्तं । सच्चित्तपुढविलेवो चिरंपि उदगं अचिरलित्ते ॥
Sutra Meaning : સૂત્ર– ૩૭૮. ઢેફું કે પથ્થર નાંખીને લીંપેલ હોય તે સચિત્ત પૃથ્વીલિપ્ત કહેવાય. સચિત્ત પૃથ્વીનો લેપ ચિરકાળ રહે છે. તુરંતના લીંપેલમાં અપ્‌કાય સંભવે છે. સૂત્ર– ૩૭૯. લીંપેલમાં કહ્યા તે દોષ લીંપણને ફરી કરવામાં પણ છે. તે આ – જળ વડે આર્દ્ર કરીને લીંપે, લાખને તપાવીને મુદ્રા કરે. સૂત્ર– ૩૮૦. પહેલા લીંપેલામાં જે કાય વિરાધના કહી, તે પ્રમાણે દાન દઈને ફરી લીંપતા પણ થાય છે. વિશેષ એ કે – છઠ્ઠી કાયમાં મુઇંગાદિની વિરાધના જાણવી. સૂત્ર– ૩૮૧. તે ઉઘાડતા બીજાના કે પોતાના જ ઘરમાં તેલ, મીઠું, ઘી કે ગોળ આપે છે અથવા તે વિક્રય કરે છે. તેના વડે બીજું ખરીદ કરે છે. સૂત્ર– ૩૮૨. દાનમાં કે ક્રય – વિક્રયમાં અસંયમ ભાવવાળા સાધુને અધિકરણ લાગે છે. ત્યાં મૂઇંગ, મૂષકાદિ જીવો પડે છે, તે પણ અધિકરણ લાગે છે. સૂત્ર– ૩૮૩. જે રીતે લીંપેલા કુંભાદિક ઉઘાડતા તથા પછીથી લીંપાતા પણ પૃથ્વીકાયાદિની વિરાધના થાય છે, તે રીતે જ કપાટમાં પણ કાય વિરાધના કહેવી. સૂત્ર– ૩૮૪. કપાટના સંચારથી ગરોળીની વિરાધના થાય છે. પીઠિકાની નીચે કે ઉપર આવર્ત્તન કરવાથી વિરાધના થાય છે. લઈ જતા તેમાં રહેલા ડિંભાદિને પ્રેરતા દોષ લાગે છે. સૂત્ર સંદર્ભ– ૩૭૮–૩૮૪
Mool Sutra Transliteration : [gatha] sachchittapudhavilittam lelu silam vavi daumolittam. Sachchittapudhavilevo chirampi udagam achiralitte.
Sutra Meaning Transliteration : Sutra– 378. Dhephum ke paththara namkhine limpela hoya te sachitta prithvilipta kahevaya. Sachitta prithvino lepa chirakala rahe chhe. Turamtana limpelamam apkaya sambhave chhe. Sutra– 379. Limpelamam kahya te dosha limpanane phari karavamam pana chhe. Te a – jala vade ardra karine limpe, lakhane tapavine mudra kare. Sutra– 380. Pahela limpelamam je kaya viradhana kahi, te pramane dana daine phari limpata pana thaya chhe. Vishesha e ke – chhaththi kayamam muimgadini viradhana janavi. Sutra– 381. Te ughadata bijana ke potana ja gharamam tela, mithum, ghi ke gola ape chhe athava te vikraya kare chhe. Tena vade bijum kharida kare chhe. Sutra– 382. Danamam ke kraya – vikrayamam asamyama bhavavala sadhune adhikarana lage chhe. Tyam muimga, mushakadi jivo pade chhe, te pana adhikarana lage chhe. Sutra– 383. Je rite limpela kumbhadika ughadata tatha pachhithi limpata pana prithvikayadini viradhana thaya chhe, te rite ja kapatamam pana kaya viradhana kahevi. Sutra– 384. Kapatana samcharathi garolini viradhana thaya chhe. Pithikani niche ke upara avarttana karavathi viradhana thaya chhe. Lai jata temam rahela dimbhadine prerata dosha lage chhe. Sutra samdarbha– 378–384