Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1120337 | ||
Scripture Name( English ): | Pindniryukti | Translated Scripture Name : | પિંડ – નિર્યુક્તિ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
उद्गम् |
Translated Chapter : |
ઉદ્ગમ્ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 337 | Category : | Mool-02B |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] मंखमाई परभावकयं तु संजयट्ठाए । उप्पायणा निमंतण कीडगड अभिहडे ठविए ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૩૭. નાના ગાયના વાડા આદિમાં મંખાદિ સાધુ માટે ઉત્પાદન કરી નિમંત્રણ કરે તે પરભાવક્રીત કહેવાય છે. તેમાં ક્રીતકૃત, અભિહૃત, સ્થાપિત એ ત્રણ દોષ લાગે. સૂત્ર– ૩૩૮, ૩૩૯. દૃષ્ટાંત છે, જે આ પ્રમાણે – શાલીગ્રામે દેવશર્મા નામે મંખ રહે. કોઈ વખતે વર્ષાકાળે સાધુ તેમને ત્યાં રહ્યા. તે મંખ સાધુની ભક્તિમાં તત્પર થયો. ચોમાસા પછી સાધુ જે દિશા તરફ જતા હતા, ત્યાંનાં લોકોને પટ દેખાડી તે મંખે લોકોને વશ કર્યા. તે લોકો મંખને ઘી દૂધ આપવા લાગ્યા. મંખે કહ્યું સાધુ અહીંથી નીકળે ત્યારે તેને આપજો. સાધુઓએ તો નિર્દોષ જાણીને તે ઘી દૂધ વહોરી લીધા. પરંતુ જો સાધુઓ એમ જાણે કે આ અશુદ્ધ આહાર છે, તો તેમાં ક્રિત આદિ દોષનો સંભવ હોવાથી, તેવા આહારનો ત્યાગ કરવો જોઈએ. સૂત્ર સંદર્ભ– ૩૩૭–૩૩૯ | ||
Mool Sutra Transliteration : | [gatha] mamkhamai parabhavakayam tu samjayatthae. Uppayana nimamtana kidagada abhihade thavie. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 337. Nana gayana vada adimam mamkhadi sadhu mate utpadana kari nimamtrana kare te parabhavakrita kahevaya chhe. Temam kritakrita, abhihrita, sthapita e trana dosha lage. Sutra– 338, 339. Drishtamta chhe, je a pramane – shaligrame devasharma name mamkha rahe. Koi vakhate varshakale sadhu temane tyam rahya. Te mamkha sadhuni bhaktimam tatpara thayo. Chomasa pachhi sadhu je disha tarapha jata hata, tyamnam lokone pata dekhadi te mamkhe lokone vasha karya. Te loko mamkhane ghi dudha apava lagya. Mamkhe kahyum sadhu ahimthi nikale tyare tene apajo. Sadhuoe to nirdosha janine te ghi dudha vahori lidha. Paramtu jo sadhuo ema jane ke a ashuddha ahara chhe, to temam krita adi doshano sambhava hovathi, teva aharano tyaga karavo joie. Sutra samdarbha– 337–339 |