Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1120264 | ||
Scripture Name( English ): | Pindniryukti | Translated Scripture Name : | પિંડ – નિર્યુક્તિ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
उद्गम् |
Translated Chapter : |
ઉદ્ગમ્ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 264 | Category : | Mool-02B |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] अमुगंति पुणो रद्धं दाहमकप्पं तु आरओ कप्पं । खेत्ते अंतो बार्हि काले सुइव्वं परेव्वं वा ॥ | ||
Sutra Meaning : | વર્ણન સૂત્ર સંદર્ભ: (પ્રક્ષેપ – ૧) અનુવાદ: સૂત્ર– ૨૬૪. અમુક વસ્તુ ફરીથી હું રાંધીને આપીશ’’ એમ દાતા કહે તો સાધુને તે ન કલ્પે. પણ તેની પહેલા કલ્પે. ઘરમાં કે બહાર, કાલે કે પછીના દિને રાંધીને આપીશ, એમ કહે તો ન કલ્પે, તેની પૂર્વે કલ્પે. યથા પ્રકારે ફરીથી કરેલું હું આપીશ એમ કહીને તે જ પ્રકારે કરીને આપે તો તે ન કલ્પે, પણ તેની પૂર્વે કલ્પે. પોતા માટે કરેલ પાક પણ યાવદર્થિકવાળુ મૂકીને બાકીનું ન કલ્પે. પ્રક્ષેપગાથામાં કહે છે – છકાયની દયા વગરના, જિનપ્રવચન બહારના મુંડીયા, કપોતની જેમ ઘણું કહે છે જે નિરર્થક છે. સૂત્ર– ૨૬૫. MISSING_TEXT_IN_ORIGINAL સૂત્ર– ૨૬૬. MISSING_TEXT_IN_ORIGINAL સૂત્ર સંદર્ભ– ૨૬૪–૨૬૬ | ||
Mool Sutra Transliteration : | [gatha] amugamti puno raddham dahamakappam tu arao kappam. Khette amto barhi kale suivvam parevvam va. | ||
Sutra Meaning Transliteration : | Varnana sutra samdarbha: (prakshepa – 1) Anuvada: Sutra– 264. Amuka vastu pharithi hum ramdhine apisha’’ ema data kahe to sadhune te na kalpe. Pana teni pahela kalpe. Gharamam ke bahara, kale ke pachhina dine ramdhine apisha, ema kahe to na kalpe, teni purve kalpe. Yatha prakare pharithi karelum hum apisha ema kahine te ja prakare karine ape to te na kalpe, pana teni purve kalpe. Pota mate karela paka pana yavadarthikavalu mukine bakinum na kalpe. Prakshepagathamam kahe chhe – chhakayani daya vagarana, jinapravachana baharana mumdiya, kapotani jema ghanum kahe chhe je nirarthaka chhe. Sutra– 265. MISSINGTEXTINORIGINAL Sutra– 266. MISSINGTEXTINORIGINAL Sutra samdarbha– 264–266 |