Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1120267 | ||
Scripture Name( English ): | Pindniryukti | Translated Scripture Name : | પિંડ – નિર્યુક્તિ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
उद्गम् |
Translated Chapter : |
ઉદ્ગમ્ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 267 | Category : | Mool-02B |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] पूईकम्मं दुविहं दव्वे भावे य होइ नायव्वं । दव्वंमि छगणधम्मिय भावंमि य बायरं सुहुमं ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૬૭. પૂતિકર્મ દ્રવ્ય અને ભાવ બે પ્રકારે છે. દ્રવ્યમાં છાણ વડે કહેવાતું ધાર્મિક દૃષ્ટાંત છે. ભાવમાં બાદર અને સૂક્ષ્મ બે ભેદ છે. સૂત્ર– ૨૬૮. દ્રવ્યપૂતિ – જે દ્રવ્ય ગંધાદિગુણે યુક્ત પણ અશુચિ ગંધદ્રવ્યથી સહિત થવાની પૂતિ છે, તેથી તેનો ત્યાગ કરાય છે. સૂત્ર– ૨૬૯, ૨૭૦. હવે બે ગાથા વડે દ્રવ્ય પૂતિનું દૃષ્ટાંત કહે છે, તે આ પ્રમાણે – સમ્મિલ નામે નગર હતું. બહાર દેવકુલિકામાં માણીભદ્ર યક્ષ હતા. તે નગરમાં શીતળાનો રોગ થયો. કેટલાકે તે યક્ષની માનતા માની. કેટલાક રોગ મુક્ત થતા દેવશર્મા પૂજારીને લીંપણ માટે છાણ લેવા મોકલ્યો. તે છાણ વિષ્ટાયુક્ત આવ્યું. માનતા કરવા આવેલાએ તે જાણ્યું. સર્વે એ ભોજન અશૂચિ થયું જાણી ભોજનનો ત્યાગ કર્યો. પછી લીંપણ ઉખેડી, બીજા ચોક્ખા છાણથી લીંપણ કર્યું. બીજા ભોજન આદિ પકાવ્યા. દ્રષ્ટાંતનો સાર એ કે વિષ્ઠા ઉપરનું ભોજન એ દ્રવ્યપૂતિ છે. સૂત્ર સંદર્ભ– ૨૬૭–૨૭૦ | ||
Mool Sutra Transliteration : | [gatha] puikammam duviham davve bhave ya hoi nayavvam. Davvammi chhaganadhammiya bhavammi ya bayaram suhumam. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 267. Putikarma dravya ane bhava be prakare chhe. Dravyamam chhana vade kahevatum dharmika drishtamta chhe. Bhavamam badara ane sukshma be bheda chhe. Sutra– 268. Dravyaputi – je dravya gamdhadigune yukta pana ashuchi gamdhadravyathi sahita thavani puti chhe, tethi teno tyaga karaya chhe. Sutra– 269, 270. Have be gatha vade dravya putinum drishtamta kahe chhe, te a pramane – sammila name nagara hatum. Bahara devakulikamam manibhadra yaksha hata. Te nagaramam shitalano roga thayo. Ketalake te yakshani manata mani. Ketalaka roga mukta thata devasharma pujarine limpana mate chhana leva mokalyo. Te chhana vishtayukta avyum. Manata karava avelae te janyum. Sarve e bhojana ashuchi thayum jani bhojanano tyaga karyo. Pachhi limpana ukhedi, bija chokkha chhanathi limpana karyum. Bija bhojana adi pakavya. Drashtamtano sara e ke vishtha uparanum bhojana e dravyaputi chhe. Sutra samdarbha– 267–270 |