Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1120149 | ||
Scripture Name( English ): | Pindniryukti | Translated Scripture Name : | પિંડ – નિર્યુક્તિ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
उद्गम् |
Translated Chapter : |
ઉદ્ગમ્ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 149 | Category : | Mool-02B |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] रायोरोहऽवराहे विभूसिओ घाइओ नयरमज्झे । धन्नाधन्नत्ति कहा वहावहो कप्पडियखोला ॥ | ||
Sutra Meaning : | અનુમોદનાના વિષયમાં રાજદુષ્ટનું દૃષ્ટાંત છે, તે આ પ્રમાણે – શ્રીનીલય નગરે ગુણચંદ્ર રાજા હતા, ગુણવતી આદિ રાણીઓ હતી. તે નગરમાં સુરૂપ નામે વણિક હતો. અત્યંત સુંદર, કામદેવ જેવો અને પરસ્ત્રી રાગી હતો.તે રાજાના અંત:પુરની રાણીઓને ભોગવવા લાગ્યો. રાજને જાન થતા તેને મારી નાખ્યો. જેઓ સુરુપના ભોગની પ્રશંસા કરતા હતા તે બધાને પણ મારી નાખ્યા. એ પ્રમાણે આધાકર્મભોજી અને તેની પ્રશંસા કરનાર બંને કર્મો બાંધે છે. અનુમોદનાના પ્રકારો કહે છે – સ્વાદિષ્ટ, પરિપૂર્ણ, આદરપૂર્વક, યોગ્યકાળે, ઋતુને લાયક, સ્નિગ્ધ એવા આહારને આ સાધુ પામે છે, એવી પ્રશંસાથી આહાર ન વાપરવા છતાં અનુમતિ દોષ લાગે છે. સૂત્ર સંદર્ભ– ૧૪૯, ૧૫૦ | ||
Mool Sutra Transliteration : | [gatha] rayorohavarahe vibhusio ghaio nayaramajjhe. Dhannadhannatti kaha vahavaho kappadiyakhola. | ||
Sutra Meaning Transliteration : | Anumodanana vishayamam rajadushtanum drishtamta chhe, te a pramane – shrinilaya nagare gunachamdra raja hata, gunavati adi ranio hati. Te nagaramam surupa name vanika hato. Atyamta sumdara, kamadeva jevo ane parastri ragi hatO.Te rajana amta:purani ranione bhogavava lagyo. Rajane jana thata tene mari nakhyo. Jeo surupana bhogani prashamsa karata hata te badhane pana mari nakhya. E pramane adhakarmabhoji ane teni prashamsa karanara bamne karmo bamdhe chhe. Anumodanana prakaro kahe chhe – svadishta, paripurna, adarapurvaka, yogyakale, ritune layaka, snigdha eva aharane a sadhu pame chhe, evi prashamsathi ahara na vaparava chhatam anumati dosha lage chhe. Sutra samdarbha– 149, 150 |