Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1120151 | ||
Scripture Name( English ): | Pindniryukti | Translated Scripture Name : | પિંડ – નિર્યુક્તિ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
उद्गम् |
Translated Chapter : |
ઉદ્ગમ્ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 151 | Category : | Mool-02B |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] आहा अहे य कम्मे आयाहम्मे य अत्तकम्मे य । जह वंजणनाणत्तं अत्थेणऽवि पुच्छए एवं ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૫૧. આધાકર્મ, અધઃકર્મ, આત્મઘ્ન, આત્મકર્મ આ નામોમાં વ્યંજનના વૈવિધ્ય માફક અર્થનું પણ વૈવિધ્ય છે કે નહીં ? સૂત્ર– ૧૫૨. આ પ્રશ્ન સંદર્ભે ચતુર્ભંગી કહે છે – ૧. એક અર્થવાળા – એક વ્યંજનવાળા, ૨. એક અર્થવાળા – વિવિધ વ્યંજનવાળા, ૩. વિવિધ અર્થ – એક વ્યંજનવાળા, ૪. વિવિધ અર્થ – વિવિધ વ્યંજનવાળા. આ જ ચતુર્ભંગીના અનુક્રમે લૌકિક દૃષ્ટાંતો – (ગાથા – ૧૫૩, ૧૫૪) લોકમાં ૧. ક્ષીર અને ક્ષીર (દૂધ), ૨. દૂધ – પયસ્, પીલુ – ક્ષીર, ૩. ગોક્ષીર – મહીષક્ષીર – અજાક્ષીર, ૪. ઘટ – પટ – કટ – શકટ – રથ એ ચાર દૃષ્ટાંત અનુક્રમે જાણવા. આ જ ચતુર્ભંગીને આધાકર્મને વિશે જેમ સંભવે તેમ બે ગાથા વડે યોજે છે – સૂત્ર– ૧૫૩. MISSING_TEXT_IN_ORIGINAL સૂત્ર– ૧૫૪. MISSING_TEXT_IN_ORIGINAL સૂત્ર– ૧૫૫, ૧૫૬. આધાકર્માદિનું જે દ્વિરુક્તાદિ કરવું તે પહેલો ભંગ, શક્ર અને ઇન્દ્રની જેમ આધાકર્મ – અધઃકર્મ જે બોલવું તે બીજો ભંગ, અશનાદિ ચાર નામો આધાકર્મ સહિત બોલવામાં આવે તે ત્રીજો ભંગ, આધાકર્મને આશ્રીને છેલ્લો ભંગ નિશ્ચે શૂન્ય જ છે. સૂત્ર– ૧૫૭. જેમ પુરંદરાદિ શબ્દો ઇન્દ્રના અર્થનું ઉલ્લંઘન કરતા નથી તેમ અધઃકર્માદિ શબ્દો આધા કર્મના અર્થનું ઉલ્લંઘન કરતા નથી. સૂત્ર– ૧૫૮. આધાકર્મ વડે આત્માને નીચે કરે છે કેમ કે તે પ્રાણ અને ભૂતોને હણે છે. જેથી આધાકર્મગ્રાહી પરકર્મને આત્મકર્મ કરે છે. સૂત્ર સંદર્ભ– ૧૫૧–૧૫૮ | ||
Mool Sutra Transliteration : | [gatha] aha ahe ya kamme ayahamme ya attakamme ya. Jaha vamjanananattam atthenavi puchchhae evam. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 151. Adhakarma, adhahkarma, atmaghna, atmakarma a namomam vyamjanana vaividhya maphaka arthanum pana vaividhya chhe ke nahim\? Sutra– 152. A prashna samdarbhe chaturbhamgi kahe chhe – 1. Eka arthavala – eka vyamjanavala, 2. Eka arthavala – vividha vyamjanavala, 3. Vividha artha – eka vyamjanavala, 4. Vividha artha – vividha vyamjanavala. A ja chaturbhamgina anukrame laukika drishtamto – (gatha – 153, 154) lokamam 1. Kshira ane kshira (dudha), 2. Dudha – payas, pilu – kshira, 3. Gokshira – mahishakshira – ajakshira, 4. Ghata – pata – kata – shakata – ratha e chara drishtamta anukrame janava. A ja chaturbhamgine adhakarmane vishe jema sambhave tema be gatha vade yoje chhe – Sutra– 153. MISSINGTEXTINORIGINAL Sutra– 154. MISSINGTEXTINORIGINAL Sutra– 155, 156. Adhakarmadinum je dviruktadi karavum te pahelo bhamga, Shakra ane indrani jema adhakarma – adhahkarma je bolavum te bijo bhamga, Ashanadi chara namo adhakarma sahita bolavamam ave te trijo bhamga, Adhakarmane ashrine chhello bhamga nishche shunya ja chhe. Sutra– 157. Jema puramdaradi shabdo indrana arthanum ullamghana karata nathi tema adhahkarmadi shabdo adha karmana arthanum ullamghana karata nathi. Sutra– 158. Adhakarma vade atmane niche kare chhe kema ke te prana ane bhutone hane chhe. Jethi adhakarmagrahi parakarmane atmakarma kare chhe. Sutra samdarbha– 151–158 |