Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1120140
Scripture Name( English ): Pindniryukti Translated Scripture Name : પિંડ – નિર્યુક્તિ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

उद्गम्

Translated Chapter :

ઉદ્ગમ્

Section : Translated Section :
Sutra Number : 140 Category : Mool-02B
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] पडिसेवणाए तेणा पडिसुणणाए उ रायपुत्तो उ संवासंमि य पल्ली अनुभोयण रायदुट्ठो य ॥
Sutra Meaning : સૂત્ર– ૧૪૦. પ્રતિસેવનમાં ચોરનું દૃષ્ટાંત છે, પ્રતિશ્રવણમાં રાજપુત્રનું છે, સંવાસમાં પલ્લીનું અને અનુમોદનામાં રાજદુષ્ટનું ઉદાહરણ છે. સૂત્ર– ૧૪૧. પ્રતિસેવના સંબંધે ચોરનું દૃષ્ટાંત છે. કોઈ ગામમાં ઘણા ચોરો રહેતા હતા.કોઈ દિવસે ગાયોનું હરણ કરી પોતાના ગામ પ્રતિ ચાલ્યા.માર્ગમાં વટેમાર્ગુ ચોર મળ્યા, તેમની સાથે તેઓ ચાલ્યા. કેટલાક પથિકો ત્યાં આવ્યા તેમને પણ નિમંત્રણ આપ્યું, માંસ પક્વ થતા બધા ભોજન કરવા બેઠા. કેટલાક ગોમાંસને પાપ સમજી પીરસવા રહ્યા પણ જમવા ન બેઠા. એટલામાં ખડ્ગધારી કોતાવાલો આવ્યા.બધાને પકડ્યા, પથીકોને પણ તેમની જોડે મારી નાંખ્યા. તેનો સાર એ છે કે – સૂત્ર– ૧૪૨. જે સાધુ આધાકર્મને પીરસે કે પાત્રમાં ધારણ કરે તેઓ પણ તીવ્ર કર્મ વડે બંધાય છે, તો ખાનારા બંધાય તેમાં શી નવાઈ ? સૂત્ર સંદર્ભ– ૧૪૦–૧૪૨
Mool Sutra Transliteration : [gatha] padisevanae tena padisunanae u rayaputto u Samvasammi ya palli anubhoyana rayaduttho ya.
Sutra Meaning Transliteration : Sutra– 140. Pratisevanamam choranum drishtamta chhe, pratishravanamam rajaputranum chhe, samvasamam pallinum ane anumodanamam rajadushtanum udaharana chhe. Sutra– 141. Pratisevana sambamdhe choranum drishtamta chhe. Koi gamamam ghana choro raheta hatA.Koi divase gayonum harana kari potana gama prati chalyA.Margamam vatemargu chora malya, temani sathe teo chalya. Ketalaka pathiko tyam avya temane pana nimamtrana apyum, mamsa pakva thata badha bhojana karava betha. Ketalaka gomamsane papa samaji pirasava rahya pana jamava na betha. Etalamam khadgadhari kotavalo avyA.Badhane pakadya, pathikone pana temani jode mari namkhya. Teno sara e chhe ke – Sutra– 142. Je sadhu adhakarmane pirase ke patramam dharana kare teo pana tivra karma vade bamdhaya chhe, to khanara bamdhaya temam shi navai\? Sutra samdarbha– 140–142