Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1120143
Scripture Name( English ): Pindniryukti Translated Scripture Name : પિંડ – નિર્યુક્તિ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

उद्गम्

Translated Chapter :

ઉદ્ગમ્

Section : Translated Section :
Sutra Number : 143 Category : Mool-02B
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] सामत्थण रायसुए पिइवहण सहाय तह य तुण्हिक्को । तिण्हंपि हु पडिसुणणा रन्ना सिट्ठंमि सा नत्थि ॥
Sutra Meaning : સૂત્ર– ૧૪૩. પ્રતિશ્રવણા સંબંધે રાજપુત્રનું દૃષ્ટાંત છે, તેનો સાર – મહાબલ રાજા હતો, તેને વિજિતસમર નામે પુત્ર હતો. રાજ્ય ગ્રહણ કરવા પોતાના પિતા રાજાને મારી નાખવા તૈયાર થયો. ત્યારે કેટલાક સુભટ તેને સહાય કરવા તૈયાર થયા, કેટલાકે વચનથી અનુમોદન આપ્યું, કેટલાક મૌન રહ્યા અને કેટલાકે તે વાત ન સ્વીકારી અને રાજાને સમગ્ર વૃતાંત કહી દીધો. રાજાએ પહેલા ત્રણે પક્ષકારને મારી નાખ્યા અને ચોથા પક્ષકારનું બહુમાન કર્યું સૂત્ર– ૧૪૪. રાજપુત્રના દૃષ્ટાંતથી સાધુને પ્રતિશ્રવણા દોષ કેમ લાગે તેનો નિષ્કર્ષ છે – પહેલા ત્રણે પક્ષો પ્રતિશ્રવણાના દોષી છે, ચોથો પક્ષકાર એટલે જેઓ આધાકર્મી ન કલ્પે એમ સ્વીકારીને ન વાપરે તે નિર્દોષ છે. સૂત્ર– ૧૪૫. લાવનાર અને વાપરનારને કાયિક દોષ લાગે, બીજાને વાચિક દોષ લાગે, ત્રીજાને માનસિક લાગે, ચોથાને કોઈ દોષ ન લાગે. સૂત્ર– ૧૪૬. રાજપુત્રને જેમ ચારે દોષો લાગ્યા, તેમ સાધુને પણ ચારે દોષો કહેવા. સૂત્ર સંદર્ભ– ૧૪૩–૧૪૬
Mool Sutra Transliteration : [gatha] samatthana rayasue piivahana sahaya taha ya tunhikko. Tinhampi hu padisunana ranna sitthammi sa natthi.
Sutra Meaning Transliteration : Sutra– 143. Pratishravana sambamdhe rajaputranum drishtamta chhe, teno sara – mahabala raja hato, tene vijitasamara name putra hato. Rajya grahana karava potana pita rajane mari nakhava taiyara thayo. Tyare ketalaka subhata tene sahaya karava taiyara thaya, ketalake vachanathi anumodana apyum, ketalaka mauna rahya ane ketalake te vata na svikari ane rajane samagra vritamta kahi didho. Rajae pahela trane pakshakarane mari nakhya ane chotha pakshakaranum bahumana karyum Sutra– 144. Rajaputrana drishtamtathi sadhune pratishravana dosha kema lage teno nishkarsha chhe – pahela trane paksho pratishravanana doshi chhe, chotho pakshakara etale jeo adhakarmi na kalpe ema svikarine na vapare te nirdosha chhe. Sutra– 145. Lavanara ane vaparanarane kayika dosha lage, bijane vachika dosha lage, trijane manasika lage, chothane koi dosha na lage. Sutra– 146. Rajaputrane jema chare dosho lagya, tema sadhune pana chare dosho kaheva. Sutra samdarbha– 143–146