Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117998 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-६ गीतार्थ विहार |
Translated Chapter : |
અધ્યયન-૬ ગીતાર્થ વિહાર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1298 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] तित्थंकराण नो भूयं नो भवेज्जा उ गोयमा । मुसावायं न भासंते गोयमा तित्थंकरे॥ | ||
Sutra Meaning : | તીર્થંકર ભગવંતોને પણ રાગ, દ્વેષ, મોહ, ભય, સ્વચ્છંદ વર્તન ભૂતકાળમાં હતું નહીં અને ભાવિમાં થશે નહીં. હે ગૌતમ ! તીર્થંકરો કદાપિ મૃષાવાદ ન બોલે, કેમ કે તેમને કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે. આખું જગત સાક્ષાત દેખે છે. ભૂત – ભાવિ – વર્તમાન, પુન્ય – પાપ તેમજ ત્રણે લોકમાં જે કંઈ છે તે સર્વ તેમને પ્રગટ છે. કદાચ પાતાળ ઉર્ધ્વમુખ થઈ સ્વર્ગમાં ચાલ્યું જાય, સ્વર્ગ અધોમુખ થઈ નીચે જાય તો પણ નક્કી તીર્થંકરનું વચન ફેરફાર ન પામે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, ઘોર અતિ દુષ્કર તપ, સદ્ગતિનો માર્ગ વગેરેને યથાસ્થિત પ્રગટપણે પ્રરૂપે છે. અન્યથા તે તીર્થંકર નથી. સૂત્ર સંદર્ભ– ૧૨૯૮–૧૩૦૨ | ||
Mool Sutra Transliteration : | [gatha] titthamkarana no bhuyam no bhavejja u goyama. Musavayam na bhasamte goyama titthamkare. | ||
Sutra Meaning Transliteration : | Tirthamkara bhagavamtone pana raga, dvesha, moha, bhaya, svachchhamda vartana bhutakalamam hatum nahim ane bhavimam thashe nahim. He gautama ! Tirthamkaro kadapi mrishavada na bole, kema ke temane kevalajnyana pratyaksha chhe. Akhum jagata sakshata dekhe chhe. Bhuta – bhavi – vartamana, punya – papa temaja trane lokamam je kami chhe te sarva temane pragata chhe. Kadacha patala urdhvamukha thai svargamam chalyum jaya, svarga adhomukha thai niche jaya to pana nakki tirthamkaranum vachana pheraphara na pame. Jnyana, darshana, charitra, ghora ati dushkara tapa, sadgatino marga vagerene yathasthita pragatapane prarupe chhe. Anyatha te tirthamkara nathi. Sutra samdarbha– 1298–1302 |