Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117993 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-६ गीतार्थ विहार |
Translated Chapter : |
અધ્યયન-૬ ગીતાર્થ વિહાર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1293 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] जइ भन्ने धम्मं चेट्ठे, ता पडिभणइ न सक्किमो। ता गोयम अहन्नानं पाव कम्माण पाणिणं॥ | ||
Sutra Meaning : | જો તેને કહેશો કે મહાનુભવ ધર્મ કર તો પ્રત્યુત્તર મળશે કે તે કરવા હું સમર્થ નથી. તો હે ગૌતમ ! અધન્ય નિર્ભાગી, પાપકર્મ એવા પ્રાણીઓને ધર્મસ્થાનોમાં પ્રવૃત્તિ કરવાની કદાપિ પણ બુદ્ધિ થતી નથી. તેવાઓને આ ધર્મ એક જન્મમાં થાય તેવો સહેલો કહેવો. જેમ ખાતા – પીતા અમને સર્વ થશે. તો જે જેને ઇચ્છે તે તેની અનુકૂળતા પ્રમાણે ધર્મ પ્રવેદન કરવો. તો વ્રત – નિયમ કર્યા વિના પણ જીવો મોક્ષને ઇચ્છે છે, તેવા પ્રાણીને રોષ ન થાય, તે રીતે તેમને ધર્મ કથન કરવો પણ તેમને સીધું મોક્ષનું કથન ન કરવું, એવાનો મોક્ષ થાય નહીં અને મૃષાવાદ લાગે. સૂત્ર સંદર્ભ– ૧૨૯૩–૧૨૯૭ | ||
Mool Sutra Transliteration : | [gatha] jai bhanne dhammam chetthe, ta padibhanai na sakkimo. Ta goyama ahannanam pava kammana paninam. | ||
Sutra Meaning Transliteration : | Jo tene kahesho ke mahanubhava dharma kara to pratyuttara malashe ke te karava hum samartha nathi. To he gautama ! Adhanya nirbhagi, papakarma eva pranione dharmasthanomam pravritti karavani kadapi pana buddhi thati nathi. Tevaone a dharma eka janmamam thaya tevo sahelo kahevo. Jema khata – pita amane sarva thashe. To je jene ichchhe te teni anukulata pramane dharma pravedana karavo. To vrata – niyama karya vina pana jivo mokshane ichchhe chhe, teva pranine rosha na thaya, te rite temane dharma kathana karavo pana temane sidhum mokshanum kathana na karavum, evano moksha thaya nahim ane mrishavada lage. Sutra samdarbha– 1293–1297 |