Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1117961
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-६ गीतार्थ विहार

Translated Chapter :

અધ્યયન-૬ ગીતાર્થ વિહાર

Section : Translated Section :
Sutra Number : 1261 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] अहो लावन्नं कंती दित्ती रूवं अणोवमं। जिणाणं जारिसं पाय-अंगुट्ठग्गं, न तं इहं॥
Sutra Meaning : અહો ! તેમનું અદ્‌ભૂત લાવણ્ય, કાંતિ, તેજ, રૂપ પણ અનુપમ છે. જિનેશ્વરના માત્ર પગના અંગૂઠાના રૂપનો વિચાર કરીએ તો સર્વ દેવલોકમાં સર્વ દેવોનું રૂપ એકઠું કરીને, તેને કરોડો વખત કરોડોથી ગુણીએ, તો પણ ભગવંતના અંગૂઠાનું રૂપ ઘણુ જ વધી જાય, લાલચોળ ધગધગતા અંગારા વચ્ચે કાળો કોલસો મૂક્યો હોય તેટલો રૂપમાં તફાવત છે. દેવતાના શરણ્ય, ગણજ્ઞાન યુક્ત, કલાસમૂહના આશ્ચર્યભૂત, લોકોના મનને આનંદ કરાવનારા, સ્વજન અને બંધુ પરિવારવાળા, દેવો અને અસુરોથી પૂજાયેલા, સ્નેહીવર્ગની આશા પૂરનારા, ભુવનમાં ઉત્તમ સુખના સ્થાન સમાન, પૂર્વભવે તપ કરી ઉપાર્જિત ભોગલક્ષ્મી ઐશ્વર્ય રાજવૈભવ જે કંઈ દિવસોથી ભોગવતા હતા તે અવધિજ્ઞાનથી જાણ્યું કે ખરેખર આ લક્ષ્મી દેખતા જ નાશ પામવાના સ્વભાવવાળી છે. અહો! આ લક્ષ્મી પાપવૃદ્ધિકર છે. તો અમારા સરખા જાણવા છતાં હજુ કેમ ચારિત્ર સ્વીકાર કરતા નથી ? સૂત્ર સંદર્ભ– ૧૨૬૧–૧૨૬૬
Mool Sutra Transliteration : [gatha] aho lavannam kamti ditti ruvam anovamam. Jinanam jarisam paya-amgutthaggam, na tam iham.
Sutra Meaning Transliteration : Aho ! Temanum adbhuta lavanya, kamti, teja, rupa pana anupama chhe. Jineshvarana matra pagana amguthana rupano vichara karie to sarva devalokamam sarva devonum rupa ekathum karine, tene karodo vakhata karodothi gunie, to pana bhagavamtana amguthanum rupa ghanu ja vadhi jaya, lalachola dhagadhagata amgara vachche kalo kolaso mukyo hoya tetalo rupamam taphavata chhe. Devatana sharanya, ganajnyana yukta, kalasamuhana ashcharyabhuta, lokona manane anamda karavanara, svajana ane bamdhu parivaravala, devo ane asurothi pujayela, snehivargani asha puranara, bhuvanamam uttama sukhana sthana samana, purvabhave tapa kari uparjita bhogalakshmi aishvarya rajavaibhava je kami divasothi bhogavata hata te avadhijnyanathi janyum ke kharekhara a lakshmi dekhata ja nasha pamavana svabhavavali chhe. Aho! A lakshmi papavriddhikara chhe. To amara sarakha janava chhatam haju kema charitra svikara karata nathi\? Sutra samdarbha– 1261–1266