Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1117712
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-६ गीतार्थ विहार

Translated Chapter :

અધ્યયન-૬ ગીતાર્થ વિહાર

Section : Translated Section :
Sutra Number : 1012 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] भयवं अकिच्चं काऊणं पच्छित्तं जो करेज्ज वा। तस्स लट्ठयरं पुरओ जं अकिच्चं न कुव्वए॥
Sutra Meaning : ભગવન્‌ ! અકાર્ય કરીને કે અતિચાર સેવીને જો કોઈ પ્રાયશ્ચિત્તનું સેવન કરે તેના કરતા જે અકાર્ય ન કરે તે વધુ સુંદર ગણાય ? ગૌતમ! અકાર્ય સેવીને પછી હું પ્રાયશ્ચિત્ત સેવીને શુદ્ધિ કરી લઈશ, એમ મનથી પણ તે વચન ધારણ કરી રાખવું યોગ્ય નથી. જે કોઈ આવા વચન સાંભળીને તેની શ્રદ્ધા કરે છે, તે પ્રમાણે વર્તે છે. તે સર્વ શીલભ્રષ્ટોનો સાર્થવાહ સમજવો. ગૌતમ ! તે પ્રાણના સંદેહના કારણભૂત એવું આકરું પ્રાયશ્ચિત્ત પણ કરે તો પણ જેમ પતંગીયો દીવાની શિખામાં પ્રવેશે, તે તેના મૃત્યુને માટે થાય. તેમ આજ્ઞાભંગરૂપ દીપશિખામાં પ્રવેશી તે અનેક મરણવાળો સંસાર ઉપાર્જે છે. સૂત્ર સંદર્ભ– ૧૦૧૨–૧૦૧૫
Mool Sutra Transliteration : [gatha] bhayavam akichcham kaunam pachchhittam jo karejja va. Tassa latthayaram purao jam akichcham na kuvvae.
Sutra Meaning Transliteration : Bhagavan ! Akarya karine ke atichara sevine jo koi prayashchittanum sevana kare tena karata je akarya na kare te vadhu sumdara ganaya\? Gautama! Akarya sevine pachhi hum prayashchitta sevine shuddhi kari laisha, ema manathi pana te vachana dharana kari rakhavum yogya nathi. Je koi ava vachana sambhaline teni shraddha kare chhe, te pramane varte chhe. Te sarva shilabhrashtono sarthavaha samajavo. Gautama ! Te pranana samdehana karanabhuta evum akarum prayashchitta pana kare to pana jema patamgiyo divani shikhamam praveshe, te tena mrityune mate thaya. Tema ajnyabhamgarupa dipashikhamam praveshi te aneka maranavalo samsara uparje chhe. Sutra samdarbha– 1012–1015