Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1117606
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-६ गीतार्थ विहार

Translated Chapter :

અધ્યયન-૬ ગીતાર્થ વિહાર

Section : Translated Section :
Sutra Number : 906 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] अहवा तित्थयरेणेस किमट्ठं वाइओ विही जेनेयं अहीयमाणोऽहं पायच्छित्तस्स मेलिओ॥ अहवा–
Sutra Meaning : મારા માટે આ પ્રાયશ્ચિત્ત શું અધિક ન ગણાય ? અથવા તીર્થંકરોએ આ વિધિ શા માટે કલ્પેલ હશે ? હું એનો અભ્યાસ કરું છું અને જેમણે મને પ્રાયશ્ચિત્તમાં જોડ્યો. તે સર્વ હકીકત સર્વજ્ઞ ભગવંતો જાણે, હું પ્રાયશ્ચિત્ત સેવીશ. જે કંઈ પણ અહીં દુષ્ટ ચિંતવન કર્યું. તે મોટું પાપ મિથ્યા થાઓ. આ પ્રમાણે કષ્ટકારી ઘોર પ્રાયશ્ચિત્ત સ્વમતિથી કર્યું. તમે કરીને શલ્યવાળો તે મૃત્યુ પામી વ્યંતર દેવ થયો. ગૌતમ ! જો તેણે ગુરુ સમક્ષ વિધિપૂર્વક આલોચના કરી હોત તો અને તેટલું પ્રાયશ્ચિત્ત સેવ્યું હોત તો નવ ગ્રૈવેયકે ઉપરી વિમાનમાં જાત. સૂત્ર સંદર્ભ– ૯૦૬–૯૦૯
Mool Sutra Transliteration : [gatha] ahava titthayarenesa kimattham vaio vihi Jeneyam ahiyamanoham payachchhittassa melio. Ahava–
Sutra Meaning Transliteration : Mara mate a prayashchitta shum adhika na ganaya\? Athava tirthamkaroe a vidhi sha mate kalpela hashe\? Hum eno abhyasa karum chhum ane jemane mane prayashchittamam jodyo. Te sarva hakikata sarvajnya bhagavamto jane, hum prayashchitta sevisha. Je kami pana ahim dushta chimtavana karyum. Te motum papa mithya thao. A pramane kashtakari ghora prayashchitta svamatithi karyum. Tame karine shalyavalo te mrityu pami vyamtara deva thayo. Gautama ! Jo tene guru samaksha vidhipurvaka alochana kari hota to ane tetalum prayashchitta sevyum hota to nava graiveyake upari vimanamam jata. Sutra samdarbha– 906–909