Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117595 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-६ गीतार्थ विहार |
Translated Chapter : |
અધ્યયન-૬ ગીતાર્થ વિહાર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 895 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] किंवा निमित्तमुवयरिउं सो भमे बहु-दुहट्ठिओ । चरिमस्सन्नस्स तित्थम्मि गोयमा कंचण-च्छवी॥ | ||
Sutra Meaning : | ભગવન્ ! માયા, પ્રપંચ કરવાના સ્વભાવવાળો તે આસડ કોણ હતો ? તે અમો જાણતા નથી. તેમજ કયા નિમિત્તે ઘણા દુઃખથી પરેશાન પામેલો અહીં ભટક્યો? હે ગૌતમ ! કોઈ બીજા કાંચન સમાન કાંતિવાળા તીર્થંકરના તીર્થમાં ભૂતીક્ષ નામે આચાર્યને આસડ નામે શિષ્ય હતો. મહાવ્રતો અંગિકાર કરીને તેણે સૂત્ર અને અર્થનું અધ્યયન કર્યું ત્યારે વિષયની પીડા ઉત્પન્ન થઈ ન હતી પણ કુતૂહલથી ચિંતવવા લાગ્યો કે સિદ્ધાંતમાં આવો વિધિ બતાવેલ છે. તો તે પ્રમાણે ગુરુ વર્ગને ખૂબ રંજન કરું, આઠગણુ તપ કરું, ભૃગુપાત કરવા અનશન કરવું, ઝેર ખાવું વગેરે હું કરીશ. જેથી મને દેવતા નિવારણ કરશે અને કહેશે કે તું લાંબા આયુવાળો છે, તારું મૃત્યુ થવાનું નથી. તારી ઇચ્છા પ્રમાણે ભોગો ભોગવ. વેશ – રજોહરણ ગુરુ મહારાજને પાછું અર્પણ કર. બીજાના અજાણ્યા દેશમાં ચાલ્યો જા, ભોગફળ ભોગવીને પછી ઘોર વીર તપનું સેવન કરજે. સૂત્ર સંદર્ભ– ૮૯૫–૯૦૦ | ||
Mool Sutra Transliteration : | [gatha] kimva nimittamuvayarium so bhame bahu-duhatthio. Charimassannassa titthammi goyama kamchana-chchhavi. | ||
Sutra Meaning Transliteration : | Bhagavan ! Maya, prapamcha karavana svabhavavalo te asada kona hato\? Te amo janata nathi. Temaja kaya nimitte ghana duhkhathi pareshana pamelo ahim bhatakyo? He gautama ! Koi bija kamchana samana kamtivala tirthamkarana tirthamam bhutiksha name acharyane asada name shishya hato. Mahavrato amgikara karine tene sutra ane arthanum adhyayana karyum tyare vishayani pida utpanna thai na hati pana kutuhalathi chimtavava lagyo ke siddhamtamam avo vidhi batavela chhe. To te pramane guru vargane khuba ramjana karum, athaganu tapa karum, bhrigupata karava anashana karavum, jhera khavum vagere hum karisha. Jethi mane devata nivarana karashe ane kaheshe ke tum lamba ayuvalo chhe, tarum mrityu thavanum nathi. Tari ichchha pramane bhogo bhogava. Vesha – rajoharana guru maharajane pachhum arpana kara. Bijana ajanya deshamam chalyo ja, bhogaphala bhogavine pachhi ghora vira tapanum sevana karaje. Sutra samdarbha– 895–900 |